Garavi Gujarat USA

‘એ નાનકડાં પંખી’

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

આમ તો અમારાં ઘરમાં પિતાજી, મા

અને હું એમ ત્રણ જણાં રહેતાં છતાં પિતાજી અમારાં ઘરને સરાઈ કહેતા. કારણ..? કારણકે

અમે ત્રણ જાણે ઘરના મહેમાન અને ઘરનો માપિક કોઈ બીજો હોય એવો ઘાટ હતો.

ઘરઆંગણમાં આંબાનું ઝાડ અને એની િર અનેકપવધ િંખીઓનો બસેરો. પિતાજી કહેતા એમ જે કોઈ દૂર િહાડો િરથી દદલ્હી આવે એ અમારા ઘરનું સરનામું િઈને નીકળ્યા હોય એમ સીધા અમારા ઘેર િહોંચી જ જાય છે. િછી તો, બાિરે ભેગાં થઈને એટિો કિશોર મચાવે કે કાનનાં િડદા ફાટી જાય.

બાકી હતું તો ઘરમાં વીસ-િચ્ીસ ઉંદરડાઓનું સામ્ાજ્ય. ધમાચકડી એટિી હોય કે અમે ભાગ્યેજ શાંપતથી સૂઈ શકતાં. ઘડીકમાં ડબ્બા િછાડે તો ઘડીકમાં કિ-રકાબી ફોડે. એક ઘરડો ઉંદરડો ઠંડી િાગતી હોય એમ ચૂિાની િાછળ ભરાયો હોય તો બીજાને ગરમી િાગતી હોય એમ બાથરૂમની ટાંકી િર જઈને બેઠો હોય. પબિાડીને રહેવા માટે અમારું ઘર કદાચ િસંદ નહોતું િણ, ક્યારેક દૂધ િીવા આંટો મારી જતી ખરી. સાંજ િડતાં બેચાર વડવાગોળ ઘરમાં ઘૂસી આવતી. આખો દદવસ ગુટર-ગુંનું સંગીત િીરસતાં કબૂતરો અને કીડીઓની જમાત િણ ખરી. બાકી હતું તો બે ચકિીઓ ઘર રહેવા યોગ્ય છે કે નહીં એમ આવીને જોઈ ગઈ હતી. ઘડીકમાં બારીમાં તો ઘડીક જાપળયાં િર આવતી અને ઊડી જતી. બે દદવસ િછી જોયું તો છત િર િટકતા િંખા િર બેઠી બેઠી બંને ગીતો ગાતી હતી. બીજા બે દદવસ અને િંખાની ઉિર માળો બનાવી િીધો હતો. જાહેર હતું કે એમને અમારું ઘર ગમી ગયું હતું.

“હવે તો એ અહીં જ રહેશે.” મા બોિી. આ સાંભળીને પિતાજીનું માથું ઠમક્યું.

“ના કેમ જાય. હમણાં જ કાઢું.”

“અરે છોડો જી. હજુ સુધી ઉંદરડા તો કાઢી શક્યા નથી અને આમને કાઢશો?”

માએ વ્યંગબાણ છોડ્ું. અને બસ, િછી તો પિતાજી એ નાનકડાં િંખીની િાછળ િડી ગયા. િંખાની નીચે ઊભા રહીને તાિી િાડી, હાથ હિાવી શુ શુ કહીને એમને ઉડાડવા મથ્યા.

ચકિીઓને માળામાંથી ડોકું કાઢ્ું અને ચીં ચીં કરતી નીચે જોવા માંડી. મા પખિપખિ કરતી હસી િડી.

“આમાં હસવા જેવું શું છે?” પિતાજીનો રોષ વધ્યો.

“એક ચકિી બીજીને િૂછે છે કે. આ નીચે ઠેકડા

મારીને નાચે છે એ આદમી કોણ છે?” માએ પનરાંતે જવાબ આપ્યો.

માને આવા સમયે પિતાજીની મજાક ઊડાવવાનું બહુ ગમતું. આ મજાકથી પિતાજીનો ગુસ્સો ઓર વધ્યો. િહેિાંથી િણ વધુ ઊંચા થઈને ચકિીઓને ઊડાડવા માંડ્ા. ચકિીઓને જાણે પિતાજીનું નાચવાનું િસંદ આવ્યું હોય એમ બીજા િંખા િર જઈને બેઠી.

“એ હવે નહીં જાય, એમણે ઈંડા મૂકી દીધાં હશે.” મા બોિી.

“ના કેમ જાય?” બોિતા પિતાજી બહારથી િાકડી િઈ આવ્યા તો ચકિીઓ માળામાં ઘૂસી ગઈ. પિતાજીએ િંખા િર િાકડી ઠોકવા માંડી તો પિતાજી જોડે િકડદાવ રમતી હોય એમ ચકિીઓ ઊડીને િરદા િર જઈ બેઠી.

“આટિી બધી તકિીફ િેવાની ક્યાં જરૂર છે, િંખો ચાિુ કરી દેવાનો હોય ને?” માને હવે આ ખેિમાં મઝા આવતી હતી. મા જેટિી હસતી એટિા પિતાજી વધુ અકળાતા. પિતાજી િાકડી િઈને િરદા તરફ ધસ્યા. ચકિીઓને િેંતરોં બદલ્યો. એક ઊડીને રસોડાનાં બારણે અને બીજી સીડી િર જઈને બેઠી.

“ભારે સમજદાર તમે તો બારણાં બધાં ખુલ્ા

રાખીને એમને બહાર કાઢો છો? બધાં બારણાં બંધ કરીને એક બારણું ખુલ્ુ રાખો અને બહાર જાય િછી એ બંધ કરશો તો કંઈ િત્ો િડશે.” માએ બેઠાં બેઠાં ઉિાય બતાવ્યો.

માનાં સૂચનનો અમિ કરવામાં આવ્યો. હવે શરૂ થઈ ચકિીઓ અને પિતાજી વચ્ે ધમાચકડી. પિતાજીની અહીંથી ત્યાં, ત્યાંથી અહીં દોડાદોડ અને ચકિીઓની ઊડાઊડ જોવા જેવી હતી. અંતે રસોડાનાં ખુલ્ા બારણાંમાંથી બંને બહાર ઊડી ગઈ અને પિતાજી પનરાંતનો શ્ાસ િઈને બેઠા.

“આજનો દદવસ બારણાં બંધ રાખજો. એક દદવસ ઘરમાં ઘૂસી નહીં શકે તો આિમેળે ઘર છોડી દેશે.” યુદ્ધ જીતેિા રાજાની જેમ પિતાજીએ ફરમાન કયુું.

એટિામાં તો ફરી ચીં ચીં.. ખબર નહીં ક્યાંથી િાછી આવીને માળામાં ગોઠવાઈ ગઈ. મા ફરી પખિપખિ કરતી હસી િડી.

આ વખતે બારણાંની નીચેથી ઘૂસી ગઈ હતી. બારણાંની નીચે કિડાંનો ડૂચો માયયો તો બારીનાં તૂટેિા કાચમાંથી અંદર આવી.

“હવે તો ચકિીઓ ઈંડા મૂક્યાં હશે, એમને બહાર કાઢવાનું બંધ કરી દો.” મા આ વખતે ગંભીર હતી.

એમ કંઈ પિતાજી માને? ચકિીઓ અંદર આવે એ િહેિાં એમણે બારીનાં તૂટિે ા કાચ િર કિડાંનો ડૂચો ભરાવ્યો. સાંજે જમતાં િહેિાં આંગણાંમાં નજર કરી, ચકિીઓ ક્યાંય દેખાઈ નહી. હવે નહીં આવે માનીને સૌ સૂઈ ગયાં. બીજા દદવસે ઊઠીને જોયું તો મઝાની મલ્હાર રાગ છેડતી િંખા િર બેઠી હતી. કોને ખબર ક્યાંથી અંદર ઘૂસી આવતી હશે િણ, આ વખતે એમને બહાર કાઢવામાં પિતાજી ઝડિથી સફળ થયા િણ આ રોજની ઘટના બની ગઈ. પિતાજી એમને કાઢે અને એ ફરી અંદર. પિતાજીએ હવે એમનો માળો જ પવખેરવાનો પનણ્ણય િઈ િીધો.

“કોઈને સાચે ઘરની બહાર કાઢવા હોય તો એમનું ઘર જ તોડી નાખવું જોઈએ.” ગુસ્સાથી માથું જાણે ફરી ગયું હોય એમ પિતાજી બોલ્યા અને પવચારને તાત્કાપિક અમિમાં મૂકવા સજ્જ થયા. માળાને તોરણથી સજાવ્યો હોય એમ થોડાં તણખિાં બહાર િટકતાં હતાં એને િાકડીમાં િિેટીને ખેંચવાં માંડ્ાં. બેચાર તણખિાં ઊડીને નીચે િડ્ાં.

“ચાિો બે કાઢ્ાં એમ બાકીની બે હજાર િણ કાઢી િેવાશે નહીં? “માએ હસીને કહ્યં.

બહાર ચકિીઓ જાણે ચીંચીં કરવા કરવાનું ભૂિી ગઈ હોય સાવ િાચાર અને પનમાણી થઈને બેઠી હતી િણ, પિતાજી તો માળો કાઢવાની ધૂનમાં માળામાંથી િટકતાં સૂકા તણખિાં, રૂનાં રેસા, કિડાંનાં ચીંદરડાં ખેંચવામાં િાગેિા હતા. અચાનક ચીં.. ચીં ચીં..ના અવાજથી એમના અટકી ગયા. “હેં આ િાછી આવી?”

િણ ના, એ તો બંને સૂનમૂન એવી બહાર બેઠી હતી. િંખાના ગોળા િર જોયું તો બે નાનાં બચ્ાં ડોકાં કાઢીને એમની તમામ શપતિ એકઠી કરીને ચીં.. ચી..ચીં કરતાં િોતાનાં માબાિને બોિાવી રહ્ાં હતાં જાણે કહેતાં હતાં કે, અમે આવી ગયાં છીએ. અમારાં માબાિ ક્યાં છે?

અમે સૌ અવાક. પિતાજીએ માળામાં ખોસેિી િાકડી ખેંચી િીધી અને આવીને ચૂિચાિ ખુરશીમાં બેસી ગયા. માએ ઊઠીને ઝટિટ બધાં બારણાં ખોિી નાખ્યાં.

બચ્ાંઓનાં માબાિ િાંખો ફફડાવતાં ઝટિટ અંદર આવીને નાનકડાં બચ્ાંઓની ચાંચમાં ચણ ઓરવાં માંડ્ાં. અમે સૌ એમની તરફ તાકી રહ્ાં. ઓરડામાં ફરી કિશોર મચી ગયો.

આ વખતે પિતાજીના ચહેરા િર રોષ નહોતો. િહેિી વાર એ આ નાકકડાં િંખીઓને જોઈને મિકતા હતા. (ભીષ્્મ સાહની લિલિત વાતાતા- गोरैयाને दो આધારિત)

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States