Garavi Gujarat USA

િુપિન્સ િીિલ: હાઉ ધ કેજીબી ટૂક બેક રપશયા એન્્જ ધેન ટૂક ઓન ધ વેસ્ટ - કેથર્રન બેલ્ટન

-

ધટાઇબ્્સના બુક ઓફ ધ યર 2021 ક્વજેતા પુસ્તક ’’પુક્તન્્સ પીપલ: હાઉ ધ કેજીબી ટૂક બેક રક્ર્યા એન્્ડ ધેન ટૂક ઓન ધ વેસ્ટ’’માં પુક્તન અને તેમના ગુનાક્હત ક્મત્રોનો ઉત્કકૃષ્ટ ખુલા્સો કરવામાં આવ્યો છે. લાંબા ્સમયથી જેની રાહ જોવાતી હતી તે આધુક્નક રક્ર્યા ક્વર્ે લખાયેલા પુસ્તકોથી આ અલગ જ છે અને લેખક બેલ્ટને બધા પુસ્તકોને જાણે કે વટાવી દીધા છે. આ પુસ્તકમાં આધુક્નક રક્ર્યાની શ્ેષ્ઠ અને ્સૌથી મહત્વપૂણસિ બાબતોનો ઉલ્ેખ કરાયો છે. તેમાં KGB ના નવા જીવન, પુક્તનનો ્સત્ામાં ઉદય અને કેવી રીતે રક્ર્યન બ્લેક કેર્ ક્વશ્ને ઉથલપાથલ કરી રહી છે તેનો ખુલા્સો કરાયો છે.

મોસ્કોના ભૂતપૂવસિ ્સંવાદદાતા અને ઇન્વેસ્ટીગેટીવ જનાસિલીસ્ટ કેથરરન બેલ્ટને કેવી રીતે વ્લારદમીર પુક્તન અને તેની કેજીબી માણ્સોએ રક્ર્યામાં ્સત્ા કબજે કરી અને અલીગાચસિની નવી લીગ બનાવી તેની કદી ન કહેવાયેલી વાતાસિ રજૂ કરી છે. અંદરના માણ્સોના એક્્સક્ુક્્સવ ઇન્ટરવ્યુ દ્ારા, બેલ્ટન જણાવે છે કે કેવી રીતે પુક્તનના લોકોએ ખાનગી કંપનીઓ પર તેમની અક્વરત જપ્ી કરી, અથસિવ્યવસ્થા પર કબજો જમાવ્યો છે અને ક્બક્લયન્્સ પાઉન્્ડ લૂંટ્ા છે.

લેખકે ઓગમેન્ઇઝ્્ડ રિાઇમ અને રાજકીય ર્ક્તિઓ વચ્ેની રેખાઓને અસ્પષ્ટ કરી, પુક્તને પક્ચિમમાં પ્રભાવ વધારવા માટે પોતાના ક્વરોધીઓને કઇ રૂપે ચૂપ કયાસિ, તેમની ્સંપક્ત્ અને ર્ક્તિનો કેવી રીતે ઉપયોગ કયયો તેની ક્વગતો જણાવી છે.

મોસ્કોથી લઈને લં્ડન, મ્સ્વટ્ઝલ્લસિન્્ડ અને ટ્રબ્પના અમેરરકા ્સુધીની વાતો આ પુસ્તકમાં રજૂ કરાઇ છે. આ પુસ્તકે તેના રહેવા્સીઓ અને ક્વશ્ માટે ગંભીર પરરણામો ્સાથે કેવી રીતે નવા રક્ર્યા માટેની આર્ાઓ ભટકી ગઈ તેનો ભયાનક અહેવાલ આપ્યો છે. િુસ્િક સપમક્ા • પુક્તનના ર્ા્સનનો એક ગ્રાઉન્્ડરિેરકંગ અને કાળજીપૂવસિક ્સંર્ોધન કરાયેલ ક્નભદીક, ર્સપ્રદ ક્હ્સાબ રજૂ કરાયો છે. બેલ્ટનનું

આ પુસ્તક રક્ર્યન નાણાં અને તેનો પ્રભાવ હવે પક્ચિમ તરફના જોખમો પર પ્રકાર્ પા્ડે છે. : ગાર્્ડ્ડયન

• 'પુક્તન અને તેના ગુનાક્હત ્સાથીઓનો ઉત્કકૃષ્ટ ખુલા્સો... લાંબા ્સમયથી રાહ જોવાતી હતી તે પુસ્તક વાંચવું જ જોઈએ' : સન્્ડે ટાઇમ્સ

• 21મી ્સદીની અત્યાર ્સુધીની ્સૌથી મોટી હરકકતો રજૂ કરીને પત્રકાર કેથરરન બેલ્ટને એક મહાન ્સેવા કરી છે. તેમણે એક એવા પુસ્તકનું ક્નમાસિણ કયુું છે જેને આધુક્નક રક્ર્યા પરના પક્ચિમી ક્નષ્ણાતો પુક્તન ક્વર્ેની આપણી ્સમજ માટે મહત્વપૂણસિ તરીકે સ્વીકારે છે. ્ડેઈલી મેઈલ – બુક ઓફ ધ વીક. લેખક િર્રચય

કેથરરન બેલ્ટન ફાઇનામ્ન્્સયલ ટાઇબ્્સ માટે લાંબા ્સમયથી મોસ્કો માટેના ્સંવાદદાતા તરીકે ્સેવાઓ આપે છે. તેમણે આ અગાઉ મોસ્કો ટાઇબ્્સ અને ક્બઝને્સ વીક માટે પણ રક્ર્યા ક્વષે અહવે ાલો આપ્યા છે. 2008માં તેમને ક્રિરટર્ પ્રે્સ એવોર્્સસિમાં વષસિના ક્બઝને્સ જનાસિક્લસ્ટ એવોર્ઝસિ માટે ર્ોટસિક્લસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ લં્ડનમાં રહે છે. Book: Putin’s People: How the KGB Took Back Russia and Then Took on the West Publisher : William Collins Author: by Catherine Belton Price: £25

 ?? ??

Newspapers in English

Newspapers from United States