Garavi Gujarat USA

હાથની ભાષા: િહેનત અને ફળ

-

ઃ આચમન ઃ

દરેક જીવ પો્તાના વનવા્મહ હ્તે મહેન્ત કરે છે અને ્તેનું ફળ મેળવે છે, ક્્યાંક સાંભળવા પણ મળે છે કે પ્રારબ્ધ વગર પુરુષાથ્મ પાંગળો, પ્રોફેશનલ દુવન્યામા સ્માટ્મ વક્ક અને હાડ્મ વક્ક જેવા વાક્્યો સાંભળવા મળી જ્તા હો્ય છે. દુવન્યા મા ત્રણ પ્રકારના લોકો સામાન્્ય રી્તે જોવા મળે છે. ૧. મહેન્ત પ્રમાણે ફળ મળે ૨. મહેન્ત કર્તા વધુ ફળ મળે, ૩ મહેન્ત કર્તા ઓછું ફળ મળે

હસ્્ત રેખા મુજબ આ બાબ્ત પણ જોઈ શકા્ય છે જેમાં ૧, મણીબંધ રેખા, જે હાથના કાંડા પર જોવા મળે છે, ૨. ભાગ્્યરેખા જે હથેળીની મધ્્યમા જોવા મળે ૩, અનાવમકા આંગળીનો ઉપર નો વેઢો, આ ત્રણ બાબ્તના અભ્યસ પરથી જાણવામાં મદદ મળે છે કે મેહન્તના પ્રમાણમા કેવું ફળ મળશે.

જો મણીબંધ રખે ા કાંડાની બંને બાજુ સરખી રી્તે જોવા મળે ્તેમાં પણ એકથી વધુ એટલે કે બે અથવા ત્રણ હો્ય અને ભાગ્્યરેખા સરળ રી્તે હથેળીમાં ઉપરની આંગળી ્તરફ જ્તી જોવા મળે અને હાથની છેલી (ટચલી) આંગલીની લંબાઈ અનાવમકા આંગલીના ઉપરના વેઢા કર્તા લંબાઈમા વધુ હો્ય ્તો મહેન્ત કર્તા વધુ કે સારું ફળ મળે ્તેવું જોવા મળ્તું હો્ય છે,

જો મણીબંધ રેખા કાંડાની બંને બાજુ સરખી રી્તે જોવા ઓછી મળે ્તેમાં પણ એક થી વધુ એટલે કે બે અથવા ત્રણ આ પ્રમાણે હો્ય અને ભાગ્્યરેખા ક્્યાંક અન્્ય રેખાથી છેદ્તી હો્ય કે ્તુટ્તી હો્ય ્તે રી્તે હથેળીમાં ઉપરની આંગળી ્તરફ જ્તી જોવા

મળે અને હાથની છેલી (ટચલી) આંગલીની લંબાઈ અનાવમકા આંગલીના ઉપરના વેઢા કર્તા લંબાઈમા સરખી હો્ય ્તો મહેન્ત પ્રમાણે ફળ મળે ્તેવું જોવા મળ્તું હો્ય છે.

જો મણીબંધ રેખા કાંડાની બંને બાજુ ત્રુટક જોવા ઓછી મળે ્તેમાં પણ એકથી વધુ એટલે કે બે અથવા ત્રણ આ પ્રમાણે હો્ય અને ભાગ્્યરેખા ક્્યાંક અન્્ય રેખાથી છેદ્તી હો્ય કે ્તુટ્તી હો્ય ્તે રી્તે હથેળીમાં ઉપરની આંગળી ્તરફ જ્તી જોવા મળે અને હાથની છેલી (ટચલી) આંગલીની લંબાઈ અનાવમકા આંગલીના ઉપરના વેઢા કર્તા લંબાઈમા નાની હો્ય ્તો મહેન્ત કર્તા ઓછું ફળ મળે ્તેવું જોવા મળ્તું હો્ય છે,

જન્મ કુંડળીના અભ્્યાસ ઉપરાં્ત હસ્્તરેખાના અભ્્યાસ પરથી વધુ ચોક્કસ માવહ્તી વવદ્ાનો મેળવવાના પ્ર્યત્ કર્તા હો્ય છે, જેમ જેમ આ બાબ્ત પર વધુ અભ્્યાસ થા્ય ્તો ફલાદેશની ્તેટલી જ નજીક જે શકા્ય છે.

ડો. હેમિલ પી લાઠીયા િો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

 ?? ??

Newspapers in English

Newspapers from United States