Garavi Gujarat USA

રાતિ ભતવષ્્ય જાન્્યુઆરી (િા. થી ) 2 29 202

ડો. હેમિલ પી લાઠીયા

-

મષે (અ.લ.ઈ)

્તમને કોઈ સારી આશા જન્માવે, ્તમે પસંદગીના કામમાં સારો સમ્ય પસાર કરો, ્તમારા પદરવચ્ત સાથે કોઈ લાભની વા્ત થા્ય, મુલાકા્ત દરવમ્યાન જૂની્યાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીન્તક દેખાઈ શકે છે, ્યુવાવગ્મને ઉત્સાહ સારો રહે.

તમથનુ (ક.છ.ઘ)

મુસાફરી દરવમ્યાન ્તમને ઉત્સાહ જોવા મળી શકે છે, ્તમે થોડા ધાવમ્મકકે અધ્્યાસ્ત્મકવા્તમાં રૂચી વધુલો અને કોઈજગ્્યાએ ધાવમ્મકબાબ્ત પર નાણાનું દાનકે સદ્કા્ય્મ માટેનું આ્યોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપ્યોગ કરવો વહ્તાવહ છે, વપ્ર્યજન સાથે ફરવા જવાના ્યોગ પણ છે.

તિહં (મ.ટ)

અચાનક ્તમને કોઈ સારી ્તક દેખા્ય અને ્તમે ખુશી અનુભવો, આજના દદવસમાં ્તમારામાં ધીરજનો થોડો અભાવ દેખા્ય, સ્પધા્મત્મકપરીક્ા આપનાર માટે આજે કોઈ અઘરો વવષ્ય શીખવામાં વધુ સમ્ય ફાળવા્ય્તો ્તે વવષ્યમાં આવડ્ત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવા્ય.

િલુ ા (ર.િ)

્તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને ્તેની અસર ્તમારા કામ અને અન્્ય લોકો સાથેના વ્્યવહાર પર પડે, ્તમે આજે ઉદાર અને સહ્યોગી વૃવતિવાળા બનો. વેપારના કામકાજમાં ્તમને આત્મવવશ્ાસ સારો દેખા્ય. ્યુવાવગ્મ માટે પસંદગીના કામ થા્ય ્તેવા સંજોગો પણ બની શકે છે.

ધન (ભ.ફ.ધ.ઢ)

સગાસ્ેહી સાથે ક્્યાંક લાભની વા્ત આપલે થઇ શકે ્તેમજ કોઈની સાથે જુના મ્તભેદ થ્યા હો્ય્તો ્તેને સુધારવાની ્તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી વહંમ્ત અને અનુભવના ઉપ્યોગથી સારું કામ થઈ શકે છે, વ્્યસ્્ત્તા વચ્ે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્્યનો સારો સહ્યોગ પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ (ગ.િ.િ.ષ)

્તમારી લાગણી અને ્તમારા ભૂ્તકાળમાં કરેલા કામની કદર પ્રત્્યક્કે પરોક્ રી્તે થઇ શકે છે, ્તમારા અનુભવ અને માગ્મદશ્મનનો લાભ અન્્યના સારા વહ્તમાં આપો ્તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વા્ત બની શકે છે, વપ્ર્યજન ્તરફથી સારો પ્રવ્તસાદ મળવાથી સારી ખુશી અનુભવા્ય.

વૃષભ (બ.વ.ઉ)

્તમારા સગાસ્ેહી, જુનાપદરવચ્ત સાથે હરવા-ફરવાના ્યોગ છે અને ્તેમાં ્તમને સારો ઉત્સાહ જોવા મળે ્તેમજ ્તમને ્તક મળ્તા ્તમારા મનની કોઈવા્ત પણ ક્્યાંક રજુ કરો ્તેવું બની શકે છે, આરોગ્્યબાબ્ત થોડા મોજમસ્્તીના મુડમાં હોવાથી ક્યાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના ્યોગ છે.

કક્ક (ડ.હ)

વ્્યવસા્યમાં થોડી વ્્યસ્્ત્તા જોવા મળે, સહકમ્મચારીનો સહ્યોગ ્તમને મળી રહે અને કામપૂરું થ્યાનો સં્તોષ પણ મળે, ્તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમ્ય ફાળવો્તો ્તેમાં પણ કામ આગળ ચાલવાની શક્્ય્તા રહે, બજારના કામમાં આકસ્સ્મકલાભ થઈ શકે છે, ્યુવાવગ્મ માટે ઉત્સાહજનક કોઈ વા્ત બની શકે.

કન્્યા (પ.ઠ.ણ)

થોડી ધીરજ અને શાંવ્ત રાખવી જરૂરી છે કેમકે ્તમને નાનીનાની વા્તમાં ગુસ્સો આવે અને ્તેની અસર ્તમારી સાથેના અન્્ય લોકો પર પડે જેથી ક્્યાંક મનદુઃખના થા્ય ્તેનું ધ્્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, વપ્ર્યજન સાથે ગેરસમજ ના થા્ય માટે શાંવ્તથી વા્તા્મલાપ કરવી.

વૃતચિક (ન.્ય)

્તમારી વાણીનો પ્રભાવ અન્્ય પર સારો પડે અને ્તમે ્તમારા શબ્દો વડે ્તમારી વા્તને કોઈની આગળ સારી રી્તે રજુ કરી શકો, કોઈ ગમ્તી વા્ત સંભાળવા મળી જા્ય ્તેવું પણ બની શકે છે, પદરવચ્ત સાથેની વમલનમુલાકા્ત ્તમને ્યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

મકર (ખ.જ)

કોઈ જૂનીવા્તને ્યાદ આવવાથી મન થોડું અશાં્ત રહે, ખટપટકરનાર વ્્યવતિથી દુર રહેવું ્યોગ્્ય છે, નજીકના સગાસંબંધી સાથે વા્તા્મલાપ દરવમ્યાન ્તમને કોઈ નાપસંદ વા્ત સાંભળવાથી માનવસક અશાંવ્તની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણ્તરી પૂવ્મકનુજ કામ કરવું સલાહ ભ્યુું છે.

મીન (દ.ચ.ઝ.થ)

જાહેરજીવનના કા્ય્મમાં ્તમારી પ્રવ્તભા સારી ઉપસી આવે, ્તમારા કામમાં અન્્યનો સાથ સહકાર મળ્તા ્તમે કામ બાબ્તે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ી સાથે કોઈ અગત્્યની વા્તા્મલાપમાં પણ ્તમને સારો પ્રવ્તભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ્યુવાવગ્મ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

Newspapers in English

Newspapers from United States