Garavi Gujarat USA

િીઠા લીિડાનો જ્યુસ સ્ર્ાદની સા‍થે સ્ર્ાસ્્થ્ય િાટે પણ પરિ ધહતકારી

-

સાં

ભા ર, ્કઢી અને ચટણી જેવી વસ્તુઓનો સ્વાદ વધારવા માટે તમે મીઠા લીમડાનો વઘાર તો ્કરતાં જ હશો. ખાસ ્કરીને દક્ક્ષણ ભારતીય વાનગી તો તેના વગર અધૂરી જ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય સ્વાસ્્થ્યને તંદુરસ્ત રાખવા માટે મીઠો લીમડો અથવા તેના જ્યુસનું સેવન ્કયુ્ય છે? હ્કી્કતમાં મીઠો લીમડો એટલે ્કકે ્કરી પતિાનો માત્ર સ્વાદ માટે જ ઉપયોગ નથી થતો. આ સ્વાસ્્થ્યને પણ ્કકેટલીય રીતે ફાયદો પહોંચાડે છે. તેમાં રહેલ આયન્ય, ક્ઝન્્ક, ્કૉપર, ્કકેગ્્શશયમ, ક્વટાક્મન 'એ' અને 'બી', એમીનો એક્સડ, પ્રોટીન, ્કાબથોહાઇડ્ેટ અને ફોક્લ્ક એક્સડ જેવા પોષ્ક તત્તવ સ્વાસ્્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ ્કરે છે. જાણો, મીઠા લીમડાનો જ્યુસ ્કકેવી રીતે તૈયાર ્કરવામાં આવે છે અને આ સ્વાસ્્થ્યને શું-શું ફાયદો

પહોંચાડે છે.

મીઠા લીમડાનો જ્યુસ તૈયાર ્કરવા માટે પંદરવીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ ્કરી લો. તેને ક્મક્સરમાં નાંખીને બે ચમચી પાણી નાંખીને રિશ ્કરી લો. જ્યારે આ પેસ્ટની જેમ તૈયાર થઇ જાય ત્યારે તેમાં એ્ક ગ્લાસ પાણી નાંખીને ફરીથી ક્મક્સર ચલાવી દો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન ્કરો. બીજી રીત

મીઠા લીમડાનો જ્યુસ બનાવવા માટે પંદરવીસ મીઠા લીમડાને સાફ પાણીથી ધોઇને એ્ક ગ્લાસ પાણીમાં ઉ્કાળવા મુ્કી દો. પાંચ ક્મક્નટ સુધી ઉ્કાળ્યા પછી તેને ગરણીથી ગાળી લો. હવે તેમાં એ્ક ચમચી મધ અને એ્ક ચમચી લીંબૂનો રસ ક્મક્સ ્કરો અને ઠંડું અથવા ગરમ જેવી ઇચ્છા હોય તેનું સેવન ્કરો.

એનીધિયા: મીઠા લીમડાના જ્યુસનું સેવન ્કરવાથી એનીક્મયાની ત્કલીફ દૂર થાય છે. તેમાં વધુ પ્રમાણમાં આયન્ય અને ફોક્લ્ક એક્સડ હોય છે જે એનીક્મયાને દૂર ્કરવામાં મદદ ્કરે છે.

બૉડીને ડડટૉક્સ કરે છે: મીઠા લીમડાનો જ્યુસ શરીરમાંથી ઝેરી તત્તવોને બહાર ્કાઢીને બૉડીને કડટૉક્સ ્કરવાનું ્કામ પણ ખૂબ જ સારી રીતે ્કરે છે. આ સાથે જ આ એક્સ્ટ્ા ચરબીને દૂર ્કરવામાં પણ ઘણી મદદ ્કરે છે.

ર્જન ઓછું કરર્ાિાં િદદ કરે છ:ે વજન ઓછું ્કરવામાં મીઠા લીમડાનો જ્યુસ ઘણી મદદ ્કરે છે. જે લો્કો જ્યુસ પીવાનું પસંદ નથી ્કરતા તે લો્કો

પણ આ પાંદડાંનું સેવન પણ જમવાની સાથે ્કરી શ્કકે છે. આ ચરબીને ઘટાડે છે અને તેમાં રહેલા ફાઇબર બૉડીથી ટૉગ્ક્સન બહાર ્કરે છે.

આંખોની રોશની ર્િારે છે: આંખોની રોશની વધારવામાં પણ મીઠા લીમડાનો જ્યુસ મદદ ્કરે છે. તેમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ તેમાં મદદરૂપ સાક્બત થાય છે. આ સાથે જ આ મોક્તયા જેવી મુશ્્કકેલીને વહેલા આવવા દેતી નથી. તમે ઇચ્છો તો જ્યુસની જગ્યાએ પાંદડાંનું પણ સેવન ્કરી શ્કો છો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States