Garavi Gujarat USA

મગજની સંવેદનતાત્મક પ્રધરિયતા

- : હેલ્્થ અપડેટ : યજ્ઞેશઞેશ પંડ્ંડ્યા

આપણામાનં ા મધોટા ભાગના લધોકધો આ ટ્વશે બહુ ઓછું ટ્વિારે છે કે શા માટે આપણે લાબં ી રજાઓ પછી આનર્ં અનભુ વીએ છીએ, શા માટે આકસ્સ્મક રીતે કે્મપફા્યરનધો ધમુ ાડધો શ્ાસમાં લીધા પછી આપણને ઉધરસ િડે છે અ્થવા ઝરે ી વસ્તુ ખાધા પછી આપણને અિાનક ઉબકા કેમ આવે છે. આવી સવં ર્ે નાઓ આપણા અસ્સ્તત્વ માટે મહત્વની છે, તે આપાણને જણાવે છે કે ક્યા સમ્યે આપણા શરીરને શું જોઈએ છે, જ્થે ી આપણે તે પ્માણે વતન્ષ કરી શકરીએ.

છતાં જને આતં રરક સવં ર્ે નાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ત,ે મળૂ ભતૂ શારીરરક સવં ર્ે નાઓને સમજવા માટે બહુ ઓછા સશં ધોધનધો કરવામાં આવ્્યા છે. મગજ જ્્યારે આતં રરક અવ્યવધોમા્થં ી ઇનપટુ મળે વે છે અને તને પૃ્થ્્થકરણ કરે છે ત્્યારે આ સવં ર્ે નાઓ જન્મે છે. હાલમા,ં હાવડ્ષ મરે ડકલ સ્કકૂલના સશં ધોધકધોની આગવે ાની હેઠળની એક ટીમે આતં રરક અવ્યવધોની સવં ર્ે નાના મળૂ ભતૂ ટ્વજ્ાનને સમજવામાં નવી પ્ગટ્ત કરી છે.

ઉંર્ર પર હા્થ ધરવામાં આવલે ા અભ્્યાસમાં ટીમ,ે મગજના સ્ટેમમાનં ા િતે ાકધોર્ધો આતં રરક અવ્યવધોના પ્ટ્તસાર્ને કેવી રીતે પ્ટ્તભાવ આપે છે તે અગં ઑગસ્ટ 31ના 'નિે ર' સામટ્્યકમાં પ્કાટ્શત કરવામાં આવ્્યું હત,ું તને ા માટે ઉચ્ચ-રરઝધોલ્્યશુ ન ઇમટ્ે જગં નધો ઉપ્યધોગ કરવામાં આવ્્યધો હતધો. તમે ને જાણવા મળ્્યું કે ટ્વટ્વધ અવ્યવધોના પ્ટ્તસાર્, િતે ાકધોર્ધોના અલગ ક્લસ્ટરધોને સટ્ક્્ય કરે છે, પછી ભલે આ માટ્હતી પ્કૃટ્તમાં ્યાટ્ંત્રક હધો્ય કે રાસા્યટ્ણક હધો્ય અને ટ્વટ્વધ અવ્યવધોનું પ્ટ્તટ્નટ્ધત્વ કરતા િતે ાકધોર્ધોના આ જ્થૂ ધો મગજના સ્ટેમમાં ટધોપધોગ્ારફકલી ગધોઠવા્યલે ા હધો્ય છે.

મીસ્ટર િને રને , HMS ખાતે સલે બા્યધોલધોજીના રરસિ્ષ ફેલધો છે તમે ણે જણાવ્્યું હતું કે અમારધો અભ્્યાસ મગજના સ્ટેમમાં ટ્વટ્વધ આતં રરક અવ્યવધો કેવી રીતે રજૂ ્થા્ય છે તને ા મળૂ ભતૂ ટ્સદ્ાતં ધો ર્શાવ્ષ છે.

આતં રરક અવ્યવધો મગજ સા્થે કેવી રીતે વાતિીત કરે છે તે સમજાવવા માટે સશં ધોધન એ માત્ર પ્્થમ પગલું છે. જો મનષ્ુ ્યધો સટ્હત અન્્ય પ્જાટ્તઓ પરના સશં ધોધનધોનાં તારણધોની પસ્ુ ષ્ટ ્થા્ય તધો જને ા કારણે આતં રરક સવં ર્ે ના ખધોરવાઈ જા્ય છે તવે ી ખાવાની ટ્વકૃટ્તઓ, ઓવરએસ્ક્ટવ મત્રૂ ાશ્ય, ડા્યાટ્બટીસ, પલ્મધોનરી રડસઓડર્ષ અને હા્યપરટેન્શન જવે ા રધોગધો માટે વધુ સારી ઉપિારાત્મક વ્્યહૂ રિના ટ્વકસાવવામાં મર્ર્ કરી શકે છે.

HMS ખાતે બ્લાવાટટ્નક ઇસ્ન્સ્ટટ્ટૂ માં સલે બા્યધોલધોજીના પ્ધોફેસર અને હધોવડ્ષ હ્યુજીસ મરે ડકલ ઇસ્ન્સ્ટટ્ટૂ ના તપાસકતા્ષ સ્ટીફન ટ્લબલલેસે જણાવ્્યું હતું કે "મને લાગે છે કે મગજ દ્ારા કેવી રીતે સવં ર્ે નાત્મક ઇનપટ્ુ સ એન્કધોડ કરવામાં આવે છે તે સમજવું એ મગજ કેવી રીતે કા્ય્ષ કરે છે તને ા મહાન રહસ્્યધોમાનં એક છે."

લગભગ એક સર્ી્થી, વૈજ્ાટ્નકધો એનધો અભ્્યાસ કરી રહ્ા છે કે મગજ કેવી રીતે બાહ્ માટ્હતીની પ્ટ્ક્્યા કરીને દૃસ્ષ્ટ, ગંધ, શ્રવણ, સ્વાર્ અને સ્પશ્ષની મૂળભૂત સંવેર્નાઓ અનુભવે છે જેનધો આપણે ટ્વશ્માં ઓળખવા માટે ઉપ્યધોગ કરીએ છીએ. મગજમાં ટ્વટ્વધ સંવેર્નાત્મક ટ્વસ્તારધો ટ્વટ્વધ ઉત્તેજનાને રજૂ કરવા માટે કવે ી રીતે ગધોઠવા્ય છે તે બતાવવા માટે તેના તારણધોનું સંકલન ક્યુું છે

(વધુ આવતા અંકે)

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States