Garavi Gujarat USA

વૃદ્ો મતાટે પણ બતાળકોની જેમ સતારવતારની અલગ જેરરઍધરિક્સ (GERIATRICS ) વ્યવસ્‍થતા ગોઠવો

- : : ડો. યોગઞેશઞેશ ગુપ્ુપ્્‍તયા

(ગતાંકથી શરૂ)

વૃદ્ધો માટે પણ બાળકધોની જેમ સારવારની અલગ જેરરઍટ્રિક્સ (GERIATRICS ) વ્્યવસ્્થા ગધોઠવધો

જન્્મ્યા અને ્થધોડા મધોટા ્થઈને ભણવામાં 15્થી 20 વર્્ષ નીકળે. પછી લગ્ન, બાળકધો અને કારરકર્દીમાં ઉમર નીકળે. એટલે કે 55્થી 60 વર્્ષ સુધી તધો જીવનના જુર્ા જુર્ા કા્યયોમાં સમ્ય નીકળે છે. શરીર અને મગજ સક્રી્ય રહે છે. સુખ-ર્ુઃખની મા્યાજાળ અને ટ્િંતાઓ્થી વ્્યસ્ત રહીએ છે.

હવે સમ્ય જતા વૃદ્ત્વ આવે છે. અગાઉના લેખમાં મેં સ્પષ્ટ લખ્્યું હતું કે વૃદ્ત્વ બીમારી ન્થી પણ તે પુરાવધો છે ર્ુટ્ન્યામાં આરધોગ્્ય સંબંટ્ધત સભાનતાનધો.

વૃદ્ત્વમાં ક્યા પરરબળધો હધો્ય છે જે બીમારીને આમંત્રણ આપે છે.

1. નિવૃનતિ-આખી ટ્જર્ં ગી જાગ્્યા ત્્યાર્થી કામની મા્થાકુટ. સવારે ઊઠીને ર્રેકને ખબર છે કે ક્્યાં જવાન.ું રાત્રે સઈુ એ એટલે સવારના કામધો નક્ી. હવે ટ્વિારધો ટ્નવૃત્ત ્થવાનધો સમ્ય. સવાર ઊઠીને ખબર નટ્હ કે ક્્યાં જવાન,ું એકર્મ્થી બધું ખાલી ખમ. આ અવસ્્થા સ્વીકારવામાં જો મધોડું ્થ્યું તધો બીમારી પાક્ી.

2. શોક/ જીવિસયાથીિી કમીઆખી ટ્જર્ં ગી ઉમર વધે એટલે આસપાસના ઘણા લધોકધો મૃત્્યુ પામે અને સા્થ છધોડી ર્ેતા હધો્ય છે. પણ સધ્ં ્યાકાળમાં જીવનસા્થી મૃત્્ય પામે તધો એકલાપણું બીમારીઓને આમત્રં ણ આપે છે.

3. ર્ુટ્ન્યામાં છેલ્ા ઘણા વર્યો ટ્વભક્ત પરરવારધોમાં એકલાપણાનું િલણ જોવા મળે છે. સં્યુક્ત કુટુંબનધો ફા્યર્ધો વડીલધોને સ્વસ્્થ રહેવામાં મર્ર્ કરે છે. પૌત્ર-પૌત્રી સા્થેનધો સમ્ય, ર્ીકરા ર્ીકરી કે વહુ સા્થેની વાતધો અને ઘરમાં ્થતા કા્યયોમાં પધોતાનું મહત્વ વડીલધોને સ્વસ્્થ્્ય જીવન જીવવા માટે પ્ેરક હધો્ય છે. એકલાપણું વડીલધોમાં ઘણી બીમારીઓનધો સ્ત્રધોત હધો્ય છે.

4. શરીરિી કોનશકયાઓ/ મગજિી કોનશકયાઓ- વૃદ્ ્થઈએ એટલે મગજની કધોટ્શકાઓ સુકાઈને આપણી ્યાર્ શટ્ક્ત પર અસર કરતી હધો્ય છે. વસ્તુ ભૂલી જવી, ભૂતકાળની વાતધો વાગધોળવી અને સમાજને અનુરૂપ વત્ષન ન કરવું એ વૃદ્ધો માટે સહજ બની જા્ય છે. ઘણા ખરા લધોકધો જે સ્વાસ્્થ્્ય સંબંટ્ધત બાબતધો્થી અજાણ હધો્ય છે, તે આ લધોકધોને ગાંડા કે મગજ્થી અસ્સ્્થર ગણવાની ભૂલ કરે છે.

5. બીમયારીઓ - આ્યુષ્્ય વધે એટલે ઘણાંને બીમારીઓ ્થઈ જતી હધો્ય છે. આ બીમારીઓ સામે લડતા લડતા શરીર નબળું પડે છે, રધોગપ્ટ્તકારક

શટ્ક્ત નબળી પડે છે. રધોટ્જંર્ી લેવાતી ર્વાઓ્થી નવી બીમારી પણ આવે છે અને જો નવી ર્વા શરૂ ્થા્ય તધો તેની આડ અસર પણ વધે છે. શરીરના અને ર્વાના ઝેરને બહાર ફેંકવા માટે કરીડની અને ટ્લવર સક્ષમ ન્થી હધોતું.

5. મુખ્્ય પરરબળધો જે ર્રેક વૃદ્ને ર્ર્દી બનાવે છે.

વૃદ્ધ દદદીઓમાં જોખમી અને સારવાર આપતાં ડોક્્ટર મા્ટે મૂંઝવણનું કારણ બનનાર કે્ટલીક જરૂરી બાબતો

1. કધોઈપણ બીમારીના સૂિક ટ્િન્હધો હધો્ય છે. આ ટ્િન્હધોના આધારે સારવાર આપતા ડધોક્ટર રધોગને પકડે છે. રીપધોટ્ષ કરાવે છે અને સારવાર આપે છે. વૃદ્ધોમાં મધોટાભાગે આ સિૂ ક ટ્િન્હધો જોવા ન્થી મળતા.

A. 30 ટકા ર્ર્દીઓમાં િેપ હધોવા છતાં તાવ કે શ્ેત કણધો વધેલા ન્થી હધોતા.

B. 20 ટકા ર્ર્દીઓના લધોહીમાં બેક્ટેરર્યા જોવા મળે છે, છતાંપણ તાવ આવતધો ન્થી.

C. 50 ટકા લધોકધોમાં હાટ્ષ એટેક હધોવા છતાં છાતીમાં ર્ુઃખાવધો ્થતધો ન્થી.

2. વૃદ્ત્વમાં જોવા મળતા છ ટ્િન્હધો જે ર્રેક બીમારીની શરુઆતના લક્ષણધો હધોઈ છે. આ છ ટ્િન્હધો GERIATRIC GIANTના નામે ઓળખા્ય છે.

A. અસંયમ -ઝાડા-પેશાબમાં ટ્ન્યંત્રણ ના હધોવું

B. અસ્્થથર્‍તયા / Immobility - સાંધા, સ્ા્યુ અને િેતાતંતુ નબળા પડે એટલે હરવા-ફરવામાં તકલીફધો ્થા્ય

C. ખોરયાકમયાં ઘટયાડો. ઉંમર ્થા્ય એટલે ખધોરાકનું પ્માણ ઘટી જવા્થી અશટ્ક્ત આવતી હધો્ય છે.

D. અસ્્થથર્‍તયા /Instabilit­yમગજના કધોર્ નબળા પડે એટલે િાલવાફરવામાં પડવાની બીક વધી જા્ય છે. એટલે ધીરે ધીરે િાલવાની અને િાલતા પડી જવાના ટ્િન્હધો ખૂબ જ જોવા મળે છે

E.આયટ્ોજઞેિઞેનસસ - આ શબ્ર્નધો મરેડકલ ડધોક્ટસ્ષ ખબૂ જ ઉપ્યધોગ કરતા હધો્ય છે. સાર્ી ભાર્ામાં વડીલધોમાં ર્વાનધો ડધોઝ વધારે, ર્વાની આડ અસર, વધુ પડતાં રીપધોટ્ષ અને ર્રેક ટ્િન્હધોને સારવાર આપવાની ઇચ્છાના કારણે વધારે ર્ાખલ રહેવાના ઇસ્્યૂ જોવા મળે છે. એટલે કે ડધોક્ટરની ગરે સમજના કારણે ્થતા રધોગધો.

F. બૌનધિક ક્ષન્‍ત- આના કારણે ર્ર્દી જ્્યારે ડધોક્ટરને મળે છે ત્્યારે રધોટ્જર્ં ા ટ્િન્હધો અને નવા ઉર્ભવલે ા ટ્િન્હધોમાં ભર્ે ન્થી કરી શકતા.

આ 6 Giants ના કારણે 40્થી 50 ટકા વડીલધો ર્ાખલ ્થવાના ટ્િન્હધો-પ્ા્થટ્મક તારણધો અને છેલ્ે રજા વખતે અટ્ંતમ ટ્નર્ાનમાં ખબૂ જ મધોટધો તફાવત હધો્ય છે.

આપને હેલ્‍થ, સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેશ ગુપ્તતાને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States