Garavi Gujarat USA

પુત્રીઓની મા બનવા માટે પુરૂષે જાતીય પરરવત્તન કરાવ્યું

-

એક્ાિોરમાં એક પુરૂષે પોતાની પુત્ીઓ સાથે રહી શકાય તે માટે જાતીય પડરવત્પન કરીને તે ્થત્ી બની ગયો છે.

રેને સેબ્લનાસ રામોસ નામના 47ના આ પુરૂષની પત્ી તેનાથી અ્લગ રહે છે પરંતુ રામેસ પોતાની પુત્ીઓથી દૂર રહેવા માંગતા નહોતા તેથી તેમણે પોતાની પુત્ીઓને સાથે રાખવા માટેનો કાયદાકીય અબધકાર મેળવવા માટે પુરુષમાંથી મબહ્લા બનવાનો બનણ્પય ્લીધો હતો.

મળતી માબહતી અનુસાર રામોસે પોતાની પુત્ીઓને માતા જેવો પ્રેમ આપવાનું હેતુંથી આ પગ્લું ભયુું છે. તેણે કહ્યં હતું કે મે જે એક મા જે પ્રકારનો પ્રેમ અને સુરક્ા પોતાના બાળકોને આપી શકે છે તે હું પણ કરી શકું તે માટે એટ્લા માટે આ બધું કયુું છે. તમને જણાવી દઈએ કે એક્ાિોરમાં જાતીયપડરવત્પનને કાનૂની અબધકાર છે. અહીં 215માં આવો કાયદો અમ્લમાં આવ્યો હતો જેની હેઠળ દેશના ્લોકોને આ કાયદાકીય અબધકાર આપવામાં આવ્યો હતો.

રામોસના ઓડફબશય્લ આઈિી કાિ્પ અનુસાર હવે તે 'ફેમેબનનો' છે. જો કે હજુ પણ તે પોતાની જાતને બસસજેન્િર પુરુષ તરીકે રજૂ કરે છે. રામોસનો દાવો છે કે તેમની બંને પુત્ીઓ પોતાની માતાના ઘરમાં અપમાનજનક વાતાવરણમાં રહે છે. તેમણે કહ્યં હતું કે તે છેલ્ા 5 મબહનાથી પુત્ીઓને જોઈ શક્યો નથી. પુત્ીઓની ક્થટિીને ્લઈને કાનૂની ્લિાઈ હજુ પણ ચા્લી રહી છે.

રેને સેબ્લનાસ રામોસ કહે છે કે એક્ાિોરમાં બાળકોને સાથે રાખવાનો કાનૂની અબધકાર મબહ્લાઓ પાસે છે. તેથી હવે હું એક મબહ્લા છું અને માતા પણ છું. આવી ન્્થથબતમાં મને મારી પુત્ીઓને પોતાની સાથે રાખવાનો અબધકાર મળવો જોઈએ. જો કે આ મામ્લો હજુ સુધી ઉકે્લાયો નથી અને જ્યાં સુધી કેસ ચા્લતો રહેશે ત્યાં સુધી પુત્ીઓ પોતાની માતા સાથે રહેશે. રામોસ કહે છે કે હું મારી દીકરીઓને વહે્લામાં વહે્લી તકે મળવા માંગુ છું, તેથી કેસના બનણ્પયમાં બવ્લંબ ન થવો જોઈએ. રામોસ કહે છે કે હું મારી દીકરીઓને વહે્લમાં વહે્લી તકે મળવા માંગુ છું, તેથી કેસના બનણ્પયમાં બવ્લંબ ન થવો જોઈએ.

Newspapers in English

Newspapers from United States