Garavi Gujarat USA

શિયાળામાં વજન ઉતારવું અઘરું કેમ પડે છે?

જે ડાયેટ ચાટ્ટ અને કસરતથી ઉનાળામાં કે ચોમાસામાં જેટલી ઝડપથી વજન ઉતાયુું એટલી જ ઝડપથી શિયાળામાં વજન ઉતરતું નથી. મજબૂત મનોબળથી સ્ટ્ીક્ટ રીતે ડાયેટ ફોલો થાય છે, કસરત પણ કરવામાં આવે છે તો પણ પરરણામ કેમ ઓછું મળે છે?

- ડો. યુવુવા અય્યર આયુર્ુર્વેદવેદિક દિઝિ‌ઝ‌ઝિયન

વજન ઉતારવા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓને ક્શયાળામાં વજન ઉતારવામાં ઘણી મુશ્્કકેલીઓનો સામનો ્કરવો પડે છે. જે રીતે પાણીમાં તરવા માટે બળની જરૂર પડે છે પરંતુ જો ધસમસતા પ્રવાહની સામેની તરફ તરીને જવું હોય તો જેમ વધુ બળ વાપરવું પડે છે તેવી જ રીતે ક્શયાળાની ઠંડી ઋતુમાં ડાયેટીંગ પર આધાર રાખી વજન ઉતારવું અઘરું થઇ જાય છે. ઋતુઓનાં બદલાવની સાથે જેમ તાપમાનમાં હવાની આદ્રતા-શુષ્્કતા, સૂય્યના ક્કરણોથી પ્રખરતા - મંદતા માં બદલાવ આવે છે, તેવી જ અસર ઋતુ બદલાવની સાથે માનવ શરીરમાં પણ થાય છે. બહારના ઠંડા વાતાવરણની સાથે અનુ્કૂલન સાધવા મથતાં શરીરના પ્રયત્નના પકરણામે ભૂખ વધુ લાગે છે. શરીરને વધુ ઉજા્ય અને શક્તિની જરૂર પડે છે. ક્શયાળામાં પાચન સુધરે છે. પકરણામે ખોરા્કનું પ્રમાણ સહજ રીતે વધી જાય છે. આવી ્કુદરતની અસરને ધ્યાનમાં રાખીને પરંપરાગત રીતે ક્શયાળા દરક્મયાન ક્વક્વધ પા્ક જેવા ્કકે અડકદયા પા્ક, મેથી પા્ક, ગુંદર પા્ક, ખજૂરના લાડુ, પેદ વગેરે ખાવાનો કરવાજ છે. આ બધા પા્કની અસરથી ક્શયાળાને ્કારણે અનુભવાતી રુક્ષતા ઓછી થાય છે. પાચન સુધરે છે. પોષણ અને બળ મળે છે અને તેથી જ વડીલો ઘરમાં યુવાનોને અને બાળ્કોને આવા પા્ક ખાવા માટે આગ્રહ ્કરતા હોય છે. પરંતુ ઘી, ગોળ ્કકે સા્કર જેમાં વધુ પ્રમાણમાં છે એવા પા્કનો ઉપયોગ ડાયકટંગ ્કરતાં હોય તેઓએ ટાળવો પડે છે. એ્ક તરફ વજન ઉતરતું ઓછું થઇ જાય છે અને બીજી તરફ સ્વાસ્્થ્યવધ્ય્ક ખાન-પાનના પ્રલોભનો! શું ્કરવું? જેઓને વજન ઉતારવા માટે વધુ સ્ટ્ીક્ટ ડાયેટ પર રહેવું આવશ્ય્ક છે, તેઓ જે ડાયેટ ઉનાળા ્કકે ચોમાસામાં લઇ રહ્ાં હતાં, તે જ ડાયેટ ક્શયાળામાં લેશે તો અનુ્કૂળ નહીં રહે. ક્શયાળાના સ્કૂ ા હવામાનની લુખ્ખાશને ્કારણે ્કુદરતી રીતે વાયુ વધુ ્કાય્યશીલ હોય છે. જેમ અગ્નિને પવન ઓલવી નાખે છે. તેમ શરીરમાં વાયુ દોષ વધી જવાથી ધાતુ-પા્ક - મેટાબોક્લઝમની પ્રક્રિયા મંદ થઇ જાય છે. જેની આડઅસર વજન ઉતારવાની પ્રવક્તિ પર પણ પડે છે. વજન ખૂબ જ ધીમે ધીમે ઘટે છે તો ક્યારે્ક ઉતરતું અટ્કી જાય છે.ક્શયાળાના તાપમાન, હવામાનને ધ્યાનમાં રાખીએ તો આ ઋતુ દરક્મયાન શરીરને

વધુ ઉજા્ય આપે, ગ્નિગ્ધતાનાચી્કાશ આપે, ગરમાવો આપે

તેવો ખોરા્ક યોગ્ય રહેશે. પરંપરાગત રીતે લેવાતાં

પા્કમાં ઘીની ગ્નિગ્ધતા,

અડદ, ગોળ, મેથી, સૂ્કામાવા

વગેરેની પૌગ્ટિ્કતા તથા

તેજાનાથી મળતાં ગરમાવાની

અસરથી શરીરને પોષણ

અને બળ મળે છે. આયુવવેકદય દૃગ્ટિ્કોણથી બળ

શબ્દને માત્ર પાવર માટે વાપરવામાં આવતો નથી. • શરીરના ઓજને બળ ્કહેવાયું છે. ઓજોબળ - ઇમ્યુક્નટી એટલે શરીરની સ્વયંની રક્ષા ્કરવાની શક્તિ. એવા

ખાનપાન ્કકે જેથી શરીરબળવાન બને તેવા ખાનપાન, સ્વાસ્્થ્યવધ્ય્ક ક્શયાળાની ઋતુમાં લેવાનું આયુવવેદમાં ક્વધાન છે.

શ ર ી ર મ ાં મેધ્ધાતું વધુ પ્રમાણમાં છે. શરીરની સ્થૂળતા

દૂર ્કરવાની જરૂર હોય ત્યારે વધુ

માત્રામાં ઘી, ગોળ ્કકે ખાંડ લેવું યોગ્ય નથી.

• પરંતુ સૂ્કોમેવો જેવા ્કકે બદામ, શીંગ, તલ, ્કાજુ, ક્પસ્તા, દ્રાક્ષ, ખજૂર, અં જી ર , જ ર દ ા લું જે વ ા ્કોઇ પણ જાતની અન્ય મેળવણી ્કકે ્કુ્કીંગ વગર ખાઇ શ્કાય છે. જેનો ઉપયોગ ્કરી શ્કાય.

• ક્શયાળામાં મળતી પાલ્ક, મેથીની ભાજીને તુવેરી દાળ, મગની દાળ સાથે બાફી મરીમસાલાં, ્કચુંબર સાથે લઇ શ્કાય.

• પાલ્ક, ગાજર,, ટેમેટા, લીલી ડુંગળી, લીલું લસણ, તજ, લક્વંગની ભુક્ી, ક્સંધવ ઉમેરી રિકેશ ્કરી ગાળ્યા વગર જ મરી ઉમેરી પી શ્કાય, પાચન લાંબા સમયે થાય છે. જેથી વારંવાર ભૂખ લાગી જતી નથી. રેસાઓ પાચનમાં મદદ ્કરે છે. મળ સાફ લાવે છે.

• ગળ્યો રસ છયે - ખારા, ખાટા, તીખા, તૂરા, ્કડવા અને ગળ્યા પ્કૈ ી સૌથી બળવધ્ય્ક - ઓજસ્્કર છે. તેથી આયુવવેદ બળ વધારવા મધુર રસના ખાદ્યપદાથથોનો ઉપયોગ ્કરવાનું સૂચવે છે.

• ગળ્યો રસ માત્ર ઘી-ગોળની મીઠાઇઓમાં જ હોય તવે નથી. ્કુદરતી રીતે જ મીઠાં ગાજર, શક્રીયા, ખજરૂ , અજીં રને ્કાચા ્કકે પછી ્કંદને બાફીને ખાઇ શ્કાય.

• ગરમાવો મળે વવા આદનુ ો રસ, સઠૂં , ગઠં ોડા - એલચીનો ઉ્કાળો ્કરીને થોડું મધ ભળે વીને પી શ્કાય. આમ ક્શયાળામાં વજન ન વધે તે રીતે વસાણા,ં ક્વક્વધ પા્કમાથં ી મળતાં ગણુ ોને થોડી જાગૃક્ત અને ઉત્સાહથી અન્ય રીતે પણ મેળવી શ્કાય. આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુર્ા અય્યરને ai er@ o mail. om પર પૂછી શકો છો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States