Garavi Gujarat USA

િેનેડામાં ડ્રગ્સનરો ઓવિડરોઝ સંખ્યાિંધ ભાિ્તીય બવદ્ાથથીઓ માટે જીવલેણ િની િહ્રો છે

-

કેનેડાના ર્રિકટશ કરોલન્મ્બયા પ્ાંતમાં ડ્રગ્સ (કેફી પદા્થગો) નરો ઓવરડરોઝ મરોટી સંખ્યામાં ભારત્થી અહીં ભણવા આવતા ર્વદ્ા્થનીઓ માટે જીવલેણ બની રહ્રો હરોવાની શક્યતા છે. મેટ્રો વાનકુવર પ્દેશના સરે નગરમાં એક જ ગુરદ્ારાના વ્યવસ્્થાપકરોએ આવા ભારતીય, ખાસ કરીને પંજાબ્થી અહીં આવેલા અસંખ્ય ર્વદ્ા્થનીઓના મૃત્યુના કકસ્સા ર્નહાળ્યા હરોવાના અહેવાલરોના પગલે આ મુદ્રો અહીંના ઈન્્ડડયન કેનેકડયન સમુદાયના ધ્યાન ઉપર આવ્યરો છે.

સરેના ગુરદ્ારા દુખ ર્નવારણ સાર્હબક દ્ારા આ રીતે ડ્રગ્સના બંધાણનરો ભરોગ બની મૃત્યુ પામેલા યુવા વયના ભારતીયરોના અંર્તમ સંસ્કાર કે પછી તેમના મૃતદેહરો ભારત મરોકલવાની કરવામાં આવતી વ્યવસ્્થાના કકસ્સાઓનરો ઉલ્ેખ કરી સ્્થાર્નક મીકડયાએ આ ન્સ્્થર્તનરો સૌપ્્થમ ર્ચતાર આપ્યરો હતરો.

એ પછી, ભારતના અગ્ણી અંગ્ેજી દૈર્નક ર્હ્ડદુસ્તાન ટાઈમ્સના પ્ર્તર્નર્ધ સા્થેની વાતર્ચતમાં આ ગુરદ્ારાના પ્ેર્સડે્ડટ જ્ાની નકર્ડદર ર્સઘં વાલીએએ જણાવ્યું હતું કે ગયા વર્થિના નવેમ્બર્થી અત્યાર સુધીમાં તેમના ધ્યાનમાં પંજાબ્થી અહીં ભણવા આવેલા આવા છ યુવા ર્વદ્ા્થનીઓના ડ્રગ્સના ઓવરડરોઝના કારણે મૃત્યુ ્થયાના કકસ્સા આવ્યા હતા. છેલ્ા કકસ્સામાં તરો ગુરદ્ારા આવા એક ર્વદ્ા્થનીનરો મૃતદેહ 24મી જા્ડયુઆરીના રરોજ ભારત મરોકલવાની વ્યવસ્્થા કરી રહ્યં છે.

ગુરદ્ારાના પધાર્ધકારીઓને આ યુવા ર્વદ્ા્થનીઓના મૃત્યુના કારણરોની ખબર એ કારણે પડે છે કે, મરોટા ભાગના કકસ્સાઓમાં આ રીતે મૃત્યુ પામેલા કમનસીબ ર્વદ્ા્થનીઓના વાલીઓ તેમનરો સંપક્ક સાધી મૃતદેહ ભારત મરોકલવાની પ્ર્ક્રયામાં મદદ માટે ર્વનંતી કરતા હરોય છે. આ માટે તેઓ ગુરદ્ારાના પદાર્ધકારીઓને પાવર ઓફ એટનની આપતા હરોય છે. તેના પગલે, ગુરદ્ારાના પદાર્ધકારીઓને ર્રિકટશ કરોલન્મ્બયાની કરોરરોનર સર્વથિસ દ્ારા કમનસીબ રીતે મૃત્યુ પામેલા ર્વદ્ા્થનીઓના પરોસ્ટ મરોટથિમ રીપરોટથિ મરોકલવામાં આવે છે. ગુરદ્ારા છેલ્ા બે વર્થિ્થી આ રીતે ભારત્થી આવેલા ર્વદ્ા્થનીઓના કવેળા મૃત્યુના કકસ્સામાં સહાય સા્થે સંકળાયેલું છે અને તેઓ આવા 17 કવેળાના મૃત્યુના સાક્ી છે, જેમાં્થી

મરોટા ભાગના કમનસીબ કકસ્સા યુવાનરોના અપમૃત્યુના હતા.

જ્ાની નકર્ડદર ર્સંઘના મતે આવા કમનસીબ ઘટનાક્રમ પાછળનું એક મહત્તવનું કારણ આવા ર્વદ્ા્થનીઓ જે માનર્સક દબાણ વેઠતા હરોય છે, તે રહે છે. આવા ર્વદ્ા્થનીઓ, ખાસ કરીને યુવાનરોના માતા-ર્પતા કેનેડામાં તેમના સંતાનરોને મરોકલ્યા પછી મરોટા સપના જોતા હરોય છે. પણ યુવાનરો જ્યારે અહીં આવી વાસ્તર્વકતાનરો અનુભવ કરે છે ત્યારે ન્સ્્થર્ત કઈંક જુદી જ હરોય છે. અહીં તેમની ધારણા્થી અલગ, જીવન બહુ જ મુશ્કેલ હરોય છે. આ સંજોગરોમાં કેટલાક યુવાનરો કમનસીબે માનર્સક તાણનરો ઉપાય કરવાના પ્યાસમાં કેફી પદા્થગોના બંધાણી બની જાય છે.

એકંદરે તરો આમાંના મરોટા ભાગના લરોકરો 18 – 20 વર્થિના યુવાનરો હરોય છે, જેમના માટે વાસ્તર્વકતા પડકારજનક ર્નવડે છે. તેઓ ડીપ્ેશન, અજંપરો ત્થા અર્તશય દબાણનરો ર્શકાર બનતા હરોય છે.

આ ન્સ્્થર્તમાં એક વધુ ગૂંચવણભયગો મુદ્રો ન્સ્્થર્તની અસરગ્સ્ત સમાજમાં કરોઈ ચચાથિ જ નહીં ્થતી હરોવાનરો બને છે, કારણ કે કેફી પદા્થગોનું બંધાણ એક સામાર્જક કલંક છે. પણ હવે તેઓએ ન્સ્્થર્તનરો સામનરો કરવા, તેનરો ઉપાય કરવા

આવતા મર્હને – ફેરિુઆરીમાં આ ર્વર્ે એક સર્ે મનાર યરોજવા ર્વચારી રહ્ા છ.ે

વાર્લયાના કહેવા મુજબ, “આપણે બીજા યુવાનરોને આના્થી બચાવવા ઈચ્છતા હરોઈએ તરો આપણે આ સમસ્યા ર્વર્ે મુક્તપણે વાત કરવી પડશે.”

સાઉ્થ એર્શયન મે્ડટલ હેલ્્થ એલાય્ડસ જેવી અ્ડય સંસ્્થાઓએ પણ આ મુદ્ે સંમર્ત દશાથિવી છે. એલાય્ડસના કહેવા મુજબ તરો આ સમસ્યા કઈં નવી ન્થી, તે વર્ગો્થી પ્વતની રહી છે. ફરક એ જ છે કે, વર્ગો્થી તેનરો જાહેરમાં કરોઈ ઉલ્ેખ ્થતરો ન્થી, સમાજમાં તેની કરોઈ ચચાથિ ્થતી ન્થી. ર્રિકટશ કરોલન્મ્બયામાં ડ્રગ્સ ઓવરડરોઝની સમસ્યા છેલ્ા કેટલાક વર્ગો્થી વકરી રહી છે.

પ્ાંર્તય સરકારે આપેલા આંકડા મુજબ 2022માં જા્ડયુઆરી ્થી સપ્ટેમ્બરના અંત સુધીના 9 મર્હનામાં જ કેફી પદા્થગોની ઝેરી અસરના પગલે મૃત્યુ પામેલા લરોકરોની સંખ્યા 1,644 છે, જે અગાઉના કરોઈપણ વર્થિના પહેલા 9 મર્હનામાં આ કારણસરના લરોકરોના મૃત્યુનરો સૌ્થી વધુ આંકડરો છે. જો કે સત્ાવાળાઓ દ્ારા ર્વર્વધ સમુદાયરોમાં તેની અસરની ર્વગતરો એ રીતે તારવવામાં આવતી નહીં હરોવા્થી સમુદાયરો ઉપર તેની અસરનું પ્માણ જાણી શકાય તેમ ન્થી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States