Garavi Gujarat USA

અમેરરકામાં એધશયન-અમેરરકનો માટે સમાન ્ડયાયી નીધતવાળો એકશન પ્લાન

-

અમેટરકામાં િસતા એવશ્યન અમેટરકનોના િધતા રાજકી્ય અને પ્રાદેવશક પ્રભયુત્િની ષ્્સિકકૃવતના સંકેતરૂપે બાઇડેન િહીિિીતંત્રએ એવશ્યમન અમેટરકનો, પેવસિીક આઇલેન્ડરો અને હિાઇ્યનોને સમાન, ન્્યા્યી અને પ્યા્સપ્ તકો પૂરી પાડતી રાષ્ટી્ય રણનીવત જાહેર કરી છે. આ સમયુદા્યો કુલ િ્સતીનો સાત િકા વહ્સસો છે. અમેટરકાના તમામ 15 કેવબનેિ મંત્રાલ્યો, વિભાગો સવહત 32 સરકારી એજન્સીઓએ તૈ્યાર કરેલા એકશન પ્લાન અંતગ્સત િહીિિી તંત્રની કેન્દ્રી્ય પ્રાથવમકતાઓ તથા પગલાં વનટદ્સટિ કરા્યા છે.

એવશ્યન અમેટરકનો, પેવસિીક આઇલેન્ડરો તથા હિાઇ્યનોને સાથે રાખી આ સમયુદા્યો સામેના હેઇિ ક્ાઇમ – દ્ેર્ભાિ ્યયુતિ અપરાધો સામે કા્ય્સિાહીની પ્રાથવમકતામાં અગાઉ કરતા 2010થી 2020માં એવશ્યન અમેટરકન્સ વિરોધી હેઇિ ક્ાઇમમાંના બનાિોમાં 73 િકાનો િધારો થ્યાનયું ્સિીકારા્યયું હતયું. આ સમયુદા્યોની જાવત, િંશી્યતા, શારીટરક ખોડખાંપણ, સામાવજક, આવથ્સક દરજ્જા સાથે આંતરસાંપ્રદાવ્યક ઓળખ, આ જૂથો 100થી િધારે ભાર્ાઓ અને પિે ાભાર્ા બોલી શકે છે. તેની ્સિીકકૃવત સાથે મ્યા્સટદત અંગ્રેજીભાર્ી સમયુદા્યોને વ્્યાપક ભાર્ા, ઓળખ પહોંચ ઉપલષ્્ધધને પ્રાધાન્્ય આપિા સૂચિા્યયું છે.

કોરોના મહામારી િખતે આ સમદયુ ા્યો પરત્િે દાખિા્યેલી અસમાનતો ્સિીકાર કરીને સમાન કોવિડ પ્રવતભાિ અને કેર માિે સૂચિા્યયું છે. આ ઉપરાંત િેડરલ ગ્રાન્િ કોન્ટ્ાક્િ તથા અન્્ય તકો માિે મજબૂત ક્મતા ઉભી કરિા પણ સૂચિા્યયું છે. અમેટરકામાં 10 િકા લઘયુ ઉદ્ોગો આ સમયુદા્યોના હાથમાં હોિા છતાં 2020માં િેડરલ કોન્ટ્ાક્િીંગ ડોલરનો માત્ર 28 િકા વહ્સસો જ તેમના હાથમાં આવ્્યો હતો.

િેડરલ ગિન્સમેન્િમાં તમામ વસવન્યર હોદ્ા ઉપર આ સમયુદા્યને માત્ર છ િકા જ ્સથાન છે તેની ્સિીકકૃવત સાથે આિા સમયુદા્યોને િેડરલ સાધનસ્ોત સાથે સાંકળિા અને પ્યા્સપ્ પ્રવતવનવધત્િ માિે પણ સૂચિા્યયું છે. પ્રમયુખ બાઇડેને 2021ના મેમાં બહાર પાડેલા િહીિિી આદેશના આધારે નિી રાષ્ટી્ય રણનીવતિાળો એકશન પ્લાન જાહેર કરા્યો હોિાનયું જણાિા્યયું હતયું.

Newspapers in English

Newspapers from United States