Garavi Gujarat USA

બાઇડનના નનવાસસ્્થાને 13 કલાક સુધી FBIની સર્્ચ કાર્્ચવાહી, વધુ ગુપ્ત દસ્્તાવેજો મળ્ર્ા

-

તપાસ એજન્સસી એફબસીઆઇએ અમેરિકાના પ્ેસસડન્્ટ જો બાઇડનના સિલ્્મમિંગ્્ટન ખાતેના સનિાસસ્્થાને 13 કલાક સુધસી સર્્ચ કાર્્ચિાહસી હા્થ ધિસી હતસી અને િધાિાના ગુપ્ત દસ્તાિેજો શોધસી કાઢ્ા હતા. બાઇડન પિ આિોપ છે તે તેઓ ગુપ્ત દસ્તાિેજો પોતાના સનિાસસ્્થાન લઈ ગર્ા હતા. અમેરિકાના પ્ેસસડેલ્ન્શર્લ િેકોડ્ચ એક્્ટ હેઠળ વ્હાઇ્ટ હાઉસના િેકોર્સ્ચ એકિાિ િહસીિ્ટસી કાર્્ચ સમાપ્ત ્થર્ા પછસી નેશનલ આકા્ચઇવ્સમાિં મોકલિામાિં આિે છે, જ્ર્ાિં તેને સુિસષિત િસીતે સિંગ્રસહત કિિામાિં આિે છે.

આ ગુપ્ત દસ્તાિેજો મળસી આવ્ર્ા હોિા્થસી બાઇડનનસી િાજકીર્ અને કાનૂનસી મુશ્કકેલસીમાિં િધાિો ્થિાનસી શક્ર્તા છે. બાઇડન 2024માિં ફિસી પ્ેસસડન્્ટનસી ર્ૂિં્ટણસી લડિાનસી તૈર્ાિસી કિસી િહ્ાિં છે ત્ર્ાિે તેમના મા્ટે આ મુશ્કકેલસી આિસી છે.

પ્ેસસડન્્ટના પસ્ચનલ એ્ટનની બોબ બૌિે એક સનિેદનમાિં જણાવ્ર્ુિં હતિંુ કકે શુક્રિાિે સર્્ચ કાર્્ચિાહસી દિસમર્ાન ન્ર્ાર્ સિભાગે તેનસી તપાસના અિકાશમાિં માનિામાિં આિતસી સામગ્રસીનો કબજો લસીધો હતો. તેમાિં ક્ાસસરફકકેશન મારકિંગ સા્થેના દસ્તાિેજોનસી છ આઇ્ટમ અને સિંબિંસધત સામગ્રસીનો સમાિેશ ્થાર્ છે. તેમાિં્થસી કકે્ટલાિંક દસ્તાિેજો સેને્ટમાિં પ્ેસસડન્્ટ સસિ્ચસ સિંબિંસધત અને બસીજા કકે્ટલાિંક

િાઇસ પ્ેસસડન્્ટ તિસીકકેના કાર્્ચકાળ સિંબિંસધત હતા. ન્ર્ાર્ સિભાગે િાઇસ પ્ેસસડન્્ટ તિસીકકેના િર્ષોનસી વ્ર્સતિગત િસીતે હસ્તસલસખત નોંધો પણ િધુ સમસીષિા મા્ટે લસીધસી છે.

બાઇડનના સનિાસસ્્થાન અને ખાનગસી ઓરફસોમાિં્થસી મળસી આિેલા કુલ િગનીકૃત દસ્તાિેજોનસી સિંખ્ર્ા હિે િધસીને લગભગ દોઢ ડઝન ્થઈ ગઈ છે. 2009 ્થસી 2016 સુધસીના િાઇસ પ્ેસસડન્્ટ તિસીકકેના તેમના કાર્્ચકાળ સસહત તમામ દસ્તાિેજો હિે ફકેડિલ એજન્્ટોના કબજામાિં લેિામાિં આવ્ર્ા છે.

બાઇડન પોતાના િસીકએન્ડ ડેલિેિ ખાતેના તેમના સિલ્્મમિંગ્્ટન સનિાસસ્્થાનમાિં સિતાિસી િહ્ાિં છે.

બૌિે જણાવ્ર્ુિં હતુિં કકે ન્ર્ાર્ સિભાગ પાસે પ્ેસસડન્્ટના ઘિમાિં સિંપૂણ્ચ પ્િેશ મળ્ર્ો હતો, તેમાિં અિંગત િસીતે હસ્તસલસખત નોંધો, ફાઇલો, કાગળો, બાઈન્ડિ, સ્મૃસતસર્હ્ો, ્ટુ-ડુ સલસ્્ટ્સ, સમર્પત્રક અને દાર્કાઓ પહેલાના િસીમાઇન્ડસ્ચનો સમાિેશ ્થાર્ છે.

પ્ેસસડન્્ટનસી ખાનગસી ઓરફસો અને સનિાસસ્્થાને ગુપ્ત દસ્તાિેજો મળસી આવ્ર્ાના કકેસનસી તપાસ કિિા મા્ટે ગર્ા અઠિારડર્ે ર્ુએસ એ્ટનની જનિલ મેરિક બસી ગાિલેન્ડે સ્પેશ્ર્લ કાઉન્સેલ િોબ્ટ્ચ હિનસી સનમણૂક કિસી હતસી.

બાઇડનના સ્પેસશર્લ કાઉન્સેલ રિર્ાડ્ચ સોબિે જણાવ્ર્ુિં હતુિં કકે બાઇડને હાલનસી તપાસમાિં તેમના અિંગત િકીલોને સૂર્ના આપસી છે કકે તેઓ ન્ર્ાર્ સિભાગને સિંપૂણ્ચ સહકાિ આપે. અગાઉ પેન બાઇડન સેન્્ટિમાિં ્થોડસી સામગ્રસી મળસી આિસી હતસી.

સોબિે કહ્યિં હતુિં કકે "સર્્ચ કાર્્ચિાહસી દિસમર્ાન પ્ેસસડન્્ટ કકે ફસ્્ટ્ચ લેડસી હાજિ િહ્ાિં ન હતા. પ્ેસસડન્્ટના િકીલો અને વ્હાઇ્ટ હાઉસ કાઉન્સેલનસી ઓરફસ આ પ્સક્રર્ા ઝડપ્થસી અને અસિકાિક િસીતે હા્થ ધિિામાિં આિે તે સુસનસચિત કિિા મા્ટે ન્ર્ાર્ સિભાગ અને સ્પેસશર્લ કાઉન્સેલ સા્થે સહર્ોગ કિિાનુિં ર્ાલુ િાખશે."

 ?? ??

Newspapers in English

Newspapers from United States