Garavi Gujarat USA

રાજકોટની સ્કકૂલમાં કથિત રીતે ઠંડીમાં ઠુંઠવાઈ જવાિી 14 વર્્ષની બાળકીનું મોત

-

રાજકોટમાં તાજેતરમાં ધોરણ 8 માં અભ્્યાસ કરતી 14 વર્્ષની છોકરીનું તેની શાળામાં અચાનક પડી જવાથી મૃત્્યુ થ્યું હતું, તેના પરરવારજનોએ દાવો ક્યયો હતો કે બાળકીનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મોત થ્યું હતું. શાળા સત્ાવાળાઓએ વવદ્ાથથીઓને ્યુવનફોમ્ષ સ્વેટસ્ષની જગ્્યાએ તેમની પસંદગીના ગરમ કપડાંનો ઉપ્યોગ કરવાની છૂટ આપવી જોઇતી હતી. આ ઘટનાને પગલે રાજ્્ય સરકારે સ્કકૂલોમાં વવદ્ાથથીએને પોતાની પસંદગીના ગરમ કપડા પહેરવાની છૂટ આપી હતી.

આ ઘટના એ વી જસાણી વવદ્ા મંરદર ખાતે ગત મંગળવારે બની હતી, જેના કારણે વજલ્ા વશક્ષણ સત્ાવાળાઓએ પ્રવત્ષમાન ઠંડીને ધ્્યાનમાં રાખીને સવારે તેમના સામાન્્ય સમ્ય કરતાં એક કલાક મોડી શાળાઓ ખોલવાનો આદેશ આપ્્યો હતો અને તે સ્કકૂલ ્યુવનફોમ્ષમાં પણ રાહત આપી હતી.

ડોકટરોએ જણાવ્્યું હતું કે પીરડત રર્યા સાગરનું મૃત્્યુ હાટ્ષ એટેકને કારણે થ્યું હોવાનું જણા્ય છે. જોકે બાળકીને પરરવારજનોએ જણાવ્્યું હતું કે તેને કોઈ સ્વાસ્્થ્્ય સંબંધી તકલીફો ન હતી. વજલ્ા વશક્ષણ અવધકારી બીએસ કૈલાએ જણાવ્્યું હતું કે મૃત્્યુનું ચોક્કસ કારણ પોટ્ષ-મોટ્ષમ પછી જાણી શકાશે.

અવધકારીએ જણાવ્્યું હતું કે "સવારે લગભગ 7.25 વાગ્્યાની આસપાસ, રર્યા શાળાની લોબીમાં તેના વમત્ો સાથે વાત કરતી વખતે નીચે પડી ગઈ હતી. 100 મીટરના અંતરે એક હોસ્સ્પટલ આવેલી છે જ્્યાં તેને તાત્કાવલક લઈ જવામાં આવી હતી. પરંતુ ત્્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી અને ડૉક્ટરોએ જણાવ્્યું હતું કે પ્રાથવમક દ્રસ્ટિએ લાગે છે કે હાટ્ષ એટેકથી મોત થ્યું છે. વવગતવાર પોસ્ટમોટ્ષમ રરપોટ્ષથી મૃત્્યુનું સાચું કારણ શોધી કાઢશે."

પત્કારો સાથે વાત કરતા રર્યાની માતાએ કહ્યં કે શાળાએ વવદ્ાથથીઓને ્યુવનફોમ્ષ સ્વેટરને વળગી રહેવાને બદલે ગરમ કપડાં પહેરવાની મંજૂરી આપવી જોઈએ. તેની માતા જાનકી સાગરે જણાવ્્યંુ હતું કે, "મારી પત્ુ ીને કોઈ રોગ ન હતો. ઠંડીને કારણે તેના હૃદ્યમાં લોહી જામી જવાને કારણે તેનું મૃત્્યુ થ્યું હતું."

Newspapers in English

Newspapers from United States