Garavi Gujarat USA

રાહીલુલ ગાંધીને માતા અને દાદીની ખૂબીઓના સંગમવાળી પત્ી જોઇએ છે

-

કોંગ્ેસ પાટટીના ભૂતપૂવ્સ અધ્યક્ષ અને ‘ભારત જોિો યાત્ા’ના મલુખ્ય પ્ણેતા રાહલુલ ગાંધી અત્યારે યાત્ાને લઈને ચચા્સમાં છે ત્યારે તાજેતરના એક ઈન્ટરવ્યૂનો વીડિયો લોકોને પસંદ પિી રહ્ો છે, કારણ કે આજ સલુધી ક્યારેય વ્યશક્તગત રીતે લગ્ન શવિે ક્યારેય વાત કરી નથી.

રાહલુલ ગાંધીએ પોતાની પસંદનાપસંદની પણ અનેક વાતો જાણવા મળી છે, જેમાં ખાસ કરીને લાઈફ પાટ્સનરની પણ ખરી. 22મી જાન્યલુઆરીના રાજસ્થાનમાં ભારત જોિો યાત્ા દરશમયાન એક ચેનલને આપેલી મલુલાકાતમાં રાહલુલ ગાંધીએ તેમના લગ્ન, િાયેટ, કામગીરી અને પસંદગીની ડિિ, રેસ્ટોરાં વગેરે અંગે ઘટસ્ફોટ કયષો હતો. ઉપરાંત, વિા પ્ધાન બને તો સૌથી પહેલા િલું કરે એ વાત પણ જણાવી છે.

લગ્નના પ્લાન અંગેના જવાબમાં રાહલુલ ગાંધીએ કહ્યં હતલું કે હલું લગ્નની શવરુધિમાં નથી. પરંતલુ હલું એવી લાઈફપાટ્સનર પસંદ કરીિ, જેમાં મારા દાદી ઇવ્ન્દરા ગાંધી અને માતા સોશનયા ગાંધી એમ બંનેની ખૂબીઓ મળતી હોય. વાસ્તવમાં મારા દાદી મારા બીજા માતા હતા. લગ્ન શવિે મારો અશભપ્ાય ઘણો ઊંચો છે, કારણ કે મારા માતાશપતાના લગ્ન પણ ખૂબ સારી રીતે થયા હતા. જોકે, લગ્ન માટે મારું કોઈ શચકશલસ્ટ નથી, પરંતલુ માત્ પ્ેમાળ જીવનસાથી બલુશધિિાળી હોવી જોઈએ. ‘ભારત જોિો યાત્ા’ દરશમયાન મારી જ પાટટીના અનેક લોકોએ મને દાઢી કાપવા અંગે જોરદાર દબાણનો સામનો કરવો પડ્ો હતો, એવલું રાહલુલ ગાંધીએ જણાવ્યલું હતલું.

રાહલુલ ગાંધીને પૂછવામાં આવ્યલું હતલું કે જો તમે વિા પ્ધાન બનો તો િલું કરો તેના જવાબમાં રાહલુલ ગાંધીએ કહ્યં હતલું કે જો હલું વિા પ્ધાન બનલું તો શિક્ષણ પ્ણાલીને બદલી નાખિે. મધ્યમ કક્ષાના વ્યવસાયોને મદદ કરિે અને ખેિૂતોબેકાર યલુવાનોની સાથે મલુશ્કેલ સમયમાં પસાર થઈ રહેલા લોકોની સાથે ઊભા રહેિે.

રાહલુલ ગાંધીએ કહ્યં હતલું કે પોતે હંમેિાં કોઈના કોઈ રીતે િારીડરક કામગીરી કરીને સશક્રય રહે છે. માિ્સલ આટ્સ શસવાય િાઈશવંગ પણ જાણે છે. ભારત જોિો યાત્ા દરશમયાન પણ

શનયશમત રીતે માિ્સલ આટ્સના ક્ાસ લે છે અને પોતાની િાયેટનલું પણ પાલન કરે છે. તેમણે કહ્યં હતલું કે મને ખાસ કરીને રોટલી વધલુ ભાવે છે. નોનવેજ િીિમાં પણ શચકન ટીક્ા હોય કે પછી સીખ કબાબ, સાદી આમલેટ કેમ ન હોય. ગાંધી પડરવારના લાિલા એવા રાહલુલ ગાંધી કહે છે કે મને સવારે કોફકી પીવાનલું શવિે્ષ પસંદ છે, જ્યારે પસંદગીની જગ્યા જૂની ડદલ્હી છે, જ્યારે મનપસંદ રેસ્ટોરાં મોતી મહલ, સાગર, સ્વાગત શવિે્ષ પસંદ હોવાનલું જણાવ્યલું હતલું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States