Garavi Gujarat USA

કાશ્મીર, ઉત્તરાખંડ અિે વહમાચલ પ્રદેશમાં વહમિર્ાષાથી જિજીિિ ખોરિાર્ું

-

કાશ્મહીર, ઉતિરાખંડ અને ત્હમાચલ પ્રિેશ સત્હત સમગ્ર ઉતિર ભારતના મોટા ભાગના ભાગોમાં ગત શુક્રવારે ત્હમવષા્ય થઈ ્હતહી, અમુક તવસ્તારોમાં વરસાિ પડયો ્હતો અને શહીત લ્હેરનું પ્રમાણ વઘ્યું ્હત.ંુ

ત્હમવષા્યને કારણે શ્હીનગર-જમ્મુ રાષ્ટહીય ધોરહીમાગ્ય સત્હત અનેક રસ્તાઓ ટ્ાદિક માટે બંધ થઈ ગયા ્હતા, અનેક રાજ્યો અને કેન્દદ્રશાતસત પ્રિેશના ફ્લાઈટ ઑપરેશનને અસર થઈ ્હતહી.

પ્હલગામ, ગુલમગ્ય, અનંતનાગ, કુલગામ, શોતપયાં, પુલવામા, બડગામ અને કુપવાડા, ગાંિરબલ અને શ્હીનગરમાં ત્હમવષા્ય નોંધાઈ ્હતહી. ગુરુવારે રાત્ે શ્હીનગરમાં લઘુતમ તાપમાન માઈનસ ૦.૧ દડગ્રહી સેસ્લ્સયસ, કાઝહીગુંડમાં માઈનસ ૦.૬ દડગ્રહી સેસ્લ્સયસ, કોકરનાગમાં માઈનસ ૧.૪ દડગ્રહી સેસ્લ્સયસ નોંધાયું ્હતું, જ્યારે કુપવાડામાં લઘુતિમ તાપમાન માઈનસ ૧.૫ દડગ્રહી સેસ્લ્સયસ-૯ દડગ્રહી સેસ્લ્સયસ નોંધાયું ્હતું.

બારામુલ્ા તજલ્ાના ગુલમગ્યમાં લઘુતમ તાપમાન માઈનસ ૭.૬ દડગ્રહી સેસ્લ્સયસ ્હતું.

રામબન અને બતન્હાલ વચ્ે ત્હમવષા્ય અને

પત્થરો પડવાને કારણે શ્હીનગર-જમ્મુ રાષ્ટહીય ધોરહીમાગ્યનહી બંને તરિ વા્હનવ્યવ્હાર બંધ થઈ ગયો ્હતો.

છેલ્ા ઘણા દિવસોથહી ભૂસ્ખલનના ભયનો સામનો કરહી ર્હેલા જોશહીમઠમાં ગત શુક્રવારે સવારે સહીઝનનહી પ્હેલહી ત્હમવષા્ય થઈ ્હતહી. આ ત્હમવષા્યના કારણે જોશહીમઠના ર્હેવાસહીઓના ગભરાટમાં વધારો થયો છે. ત્હમવષા્યના કારણે ખતરનાક ઘરોને પાડહી નાખવાનું કામ રોકી િેવાયું ્હતું.

ત્હમાચલ પ્રિેશમાં શુક્રવારે ્હળવાથહી મધ્યમ ત્હમવષા્યને કારણે ૨૭૮ રસ્તાઓ બંધ થયા ્હતા.

રાષ્ટહીય ધોરહીમાગ્ય ૩ અને ૩૦૫ને રો્હતાંગ પાસ અને જલોરહી પાસ પર અવરોતધત કરવામાં આવ્યા ્હતા જ્યારે રાષ્ટહીય ધોરહીમાગ્ય૫૦૫ના ગ્રામ્િુથહી લોસર પટને પણ બંધ કરવામાં આવ્યો ્હતો.

લા્હૌલ અને સ્પહીતતમાં ૧૭૭ જેટલા રસ્તાઓ, તશમલામાં ૬૪, સ્ક્ધનોરમાં નવ, ચંબામાં પાંચ, કુલ્ુમાં ત્ણ અને કાંગડા અને તસરમૌરમાં બે-બે રસ્તાઓ વા્હનોનહી અવરજવર માટે બંધ કરવામાં આવ્યા ્હતા.

કુલ્ુમાં જલોરહી જોટ અને રો્હતાંગ પાસમાં અનુક્રમે ૬૦ અને ૪૫ સેમહી બરિ પડ્ો ્હતો જ્યારે અટલ ટનલ અને ચેન્દસેલના િતક્ષણ પોટલ્ય પર ૩૦ સેમહી ત્હમવષા્ય થઈ ્હતહી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States