Garavi Gujarat USA

પેભસવ ઇચ્્છામૃત્ર્ુ અંગેના ચૂકાદાને વ્ર્વહારુ બનાવવા સુપ્ીમ કોર્યા તૈર્ાર

-

સત્ાધારી િારિી્ય જનિા પાિટીએ નાણાકી્ય વર્ના 2021-22માં કુલ રૂ.1,917.12 કરો્ડની આવક અને રૂ.854.46 કરો્ડનો ખચના દશાનાવ્્યો છે. િાજપને ઇલેક્િોરલ બોન્્ડ મારિિ રૂ.1,033.7 કરો્ડ મળ્્યા હિા. કોંગ્ેસે નાણાકી્ય વર્ના 2021-22 માિે િેના વાતર્નાક ઓર્ડિ રરપોિનામાં િેનો ખચના રૂ.400.41 કરો્ડ અને રૂ.541.27 કરો્ડની આવક દશાનાવી છે. કોંગ્ેસને ગ્ાન્િ, ્ડોનેશન અને ્યોગદાન િરીકે રૂ.347.99 કરો્ડની આવક થઈ હિી.

નાણાકી્ય વર્ના 2021-22 માિે િેના વાતર્નાક ઓર્ડિ અહેવાલમાં, િારિી્ય કમ્્યુતનસ્િ પાિટીએ રૂ.2.87 કરો્ડની આવક અને રૂ.1.18 કરો્ડનો ખચના દશાનાવ્્યો છે. મંગળવારે ચૂંિણી પંચે રાજકી્ય પષિોના વાતર્નાક અહેવાલોને જાહેર ક્યાના હિા. િારિની માન્્યિાપ્રાપ્ત આઠ રાજકી્ય પાિટીમાં આ ત્ણનો સમાવેશ થા્ય છે.

સુપ્રીમ કોિટે પેતસવ ઇચ્છામૃત્્યુ મુદ્ે ચાલી

રહેલી સુનાવણીમાં બુધવારે કહ્યં હિું કે િે 2018માં આ મુદ્ે િેણે આપેલા ચુકાદાની સમીષિા નહીં કરે અને િે માત્ તલતવંગ તવલ, સારવારનો અંિ લાવવા માિે એ્ડવાન્સ મેર્ડકલ ્ડાઇરેક્ક્િવને વધારે વ્્યવહારુ બનાવવા માિે રદશાતનદટેશ આપશે. સુપ્રીમ કોિટે 2018ના આદેશમાં પેતસવ ઇચ્છામૃત્્યુ અંગે રદશાતનદટેશ આપિા કહ્યં હિું કે સન્માનપુવનાક મૃત્્યુ એ પણ મૌતલક અતધકાર છે. ન્્યા્યમૂતિના કેએમ જોસેિની અધ્્યષિિા હેઠળની

પાંચ જજની બંધારણ બેન્ચે બુધવારે સુનાવણી દરતમ્યાન કહ્યં હિું કે કોિના દ્ારા વધારે સ્પષ્ટિાને કારણે વધારે અસમંજસ ન િેલાવી જોઇએ. અમે િેને વધુ સરળ અને વ્્યવહારું બનાવીશું પણ અમે િેની સમીષિા નહીં કરીએ. અમે મેિરને ખુલ્ી કોિનામાં રાખી હિી. અમે બધુ િરી ન ખોલી શકીએ. આ પહેલા પેતસવ ઇચ્છામૃત્્યુ મુદ્ે પોિાનો ઐતિહાતસક ચુકાદો આપ્્યાના ચાર વર્ના બાદ સુપ્રીમ કોિટે 2018માં િેણે આપેલા રદશાતનદટેશોમાં સંશોધન કરવા માિે સહમિી વ્્યક્ત કરી હિી.

સુનાવણીમાં જક્સ્િસ બોસ મેર્ડકલ સાઇન્સની વાિ કરી રહ્ા હિા. િેમણે કહ્યં કે જો આપણે તવજ્ાની સ્િીિન હોરકંગની કેરર્યર જોઇશું િો ખૂબ પહેલા જ િેમના તવશે આગાહી કરી દેવાઇ હિી. હોરકંગ 14 માચના 2018ના રોજ 76 વર્નાની વ્યે અવસાન પામ્્યા હિા. િેઓ એતમ્યોટ્ોરિક તસલેરોતસસથી પીર્ડિ હિા. સુનાવણીમાં વકીલ અરતવંદ દાિારે કહ્યં હિું કે િેઓ એવી વ્્યતક્તને જાણે છે જે 21 વર્ના બાદ સાજી થઇ હિી. િેમણે કહ્યં હિું કે માઇકલ શૂમાકર જે હજુ કોમામાં છે, આપણે નથી જાણિા કે આગળ શું થશે. જો કોઇ સ્િેમ સેલ િેમને િરી જીતવિ કરી દે. બેન્ચે કહ્યં હિં કે એક સામાન્્ય માનવી માિે જે ગિં ીર બીમારી છે િે શૂમાકર માિે ગંિીર નથી.

વરરષ્ઠ વકીલ અરતવંદ દાિાર અને પ્રશાંિ િૂર્ણે અરજદાર વિી કહ્યં હિું કે આ ત્ણ િબક્ાની પ્રતરિ્યા 2018ના ચુકાદાને નગણ્્ય કરી નાખે છે. હજુ સુધી આમ નથી થઇ શક્્યું કે કોઇ પેતસવ ઇચ્છામૃત્્યુ પામનારી વ્્યતક્ત આ પ્રતરિ્યા પૂરી કરી શકી હો્ય. બેન્ચે કહ્યં હિું કે તન્યમોમાં પરરવિનાનની જરૂર છે પરંિુ સાથે જ આપણે સિક્ક પણ રહેવું પ્ડશે કે કોઇના જીવનનો અથના ઓછો ન થા્ય. ્ડૉક્િર િગવાન નથી કે જે દરેક વાિની પાક્ી જાણકારી આપી શકે. િેઓ હવામાન તવજ્ાનીઓ જેવા હો્ય છે જે તવજ્ાનના આધારે જણાવે છે. અમે મેર્ડકલ સા્યન્સના જાણકાર નથી.

હાલના તન્યમ અનુસાર જો કોઇ દદટી મરણાસન્ન હો્ય અને લાંબી સારવાર બાદ પણ સુધારાને અવકાશ ન હો્ય િો ્ડૉક્િસનાનું એક્સપિના બો્ડના બનાવવાનું હો્ય છે જેમાં જનરલ મેર્ડતસન, કાર્ડના્યોલોજી, ન્્યૂરોલોજી, નેફ્ોલોજી, સાઇતરિઆટ્ી એ ઓન્કોલોજીના ્ડૉક્િસના હો્ય છે. આ બો્ડના દદટીના પરરવારના આગ્હ પર બનાવા્ય છે. મેર્ડકલ બો્ડનાના સરિનારિકેિ બાદ ્ડીએમ એક અન્્ય બો્ડના બનાવે છે. બીજા મેર્ડકલ બો્ડનાની મંજૂરી બાદ ્ડીએમ તનણના્ય કરે છે. જો હોક્સ્પિલનું મેર્ડકલ બો્ડના સારવાર બંધ કરવાની મંજૂરી ન આપે િો પરરવારના લોકો હાઇકોિના જઇ શકે છે. ત્્યાં પણ એક મેર્ડકલ બો્ડના બનાવા્ય છે. જેના અતિપ્રા્ય પર કોિટે તનણના્ય આપવાનો હો્ય છ.ે

 ?? ??

Newspapers in English

Newspapers from United States