Garavi Gujarat USA

ભારતનો ઘરઆંગણે સતત 7 વન-ડે પસરીઝ જીતવાનો રેકોડ્ડ

-

ભાર્તની વક્કેટ ટીમે શ્ીલંકાનો િન-ડે શ્ેણીમાં 3-0થી વ્હાઈટિોશ કયયો પછી ન્યૂવઝલેન્ડ સામેની િન-ડે વસકરઝ જી્તીને નિો રેકોડથિ બનાવ્યો હ્તો. ભાર્તે ન્યૂઝીલેન્ડ સામે શવનિારે રાયપુરમાં રમાયેલી બીજી િન-ડેમાં શાનદાર દેખાિ કર્તા આઠ વિકેટે જી્તીને શ્ેણી 2-0થી પો્તાના નામે કરી હ્તી. ભાર્તે આ સાથે જ ઘરઆંગણે સ્ત્ત સા્તમી કદ્પક્ીય વસરીઝ જી્તીને અગાઉનો પો્તાનો રેકોડથિ ્તોડ્ો હ્તો. ભાર્તે અગાઉ 2016-18 અને 200911માં સળંગ છ વનિપશ્ીય વસરીઝ જી્તી હ્તી. આ ઉપરાં્ત ન્યૂઝીલેન્ડ સામેની બીજી િન-ડે જી્તિા સાથે ચાલુ િર્થિમાં ભાર્ત સળંગ પાંચ િન-ડેમાં અજેય રહ્યં હ્તું. ભાર્ત સામે ન્યૂઝીલેન્ડની ટીમે ત્રીજો સિયોચ્ચ ઓછો સ્કોર નોંધાિિાનો શરમજનક રેકોડથિ નોંધાવ્યો હ્તો. રાયપુરમાં સૌપ્રથમ આં્તરાષ્ટીય િન-ડે મેચનું આયોજન શવનિરે કરાયું હ્તું. ભાર્તે પ્રથમ િન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 12 રને કદલધડક જી્ત મેળિી હ્તી. ત્યારબાદ બીજી િન-ડે એક્તરફી બની રહી હ્તી. ભાર્તીય બોલસથિના દમદાર દેખાિની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમે એક ્તબક્ે 15 રનમાં પાંચ વિકેટ ગુમાિી હ્તી. પ્રથમ બેકટંગનું આમંત્રણ મળ્તા કકિી ટીમ 34.3 ઓિરમાં 108 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હ્તી. જિાબમાં ભાર્તીય ટીમે 20.1 ઓિરમાં બે વિકેટે ટાગટષે પાર કરી લે્તા બીજી િન-ડેમાં આઠ વિકેટે શાનદાર જી્ત મેળિી હ્તી. ભાર્તે આ સાથે જ ન્યૂઝીલેન્ડ સામે િન-ડે શ્ેણીમાં 2-0થી અજેય લીડ મેળિી હ્તી.

ભાર્ત ્તરફથી રોવહ્ત શમાથિએ અડધી સદી ફટકારી હ્તી. શુભમન વગલ 40 રન કરીન અણનમ રહ્ો હ્તો. કોહલીએ 11 રન કયાથિ હ્તા.. ઈશાન કકશન આઠ રન કરીને અણનમ રહ્ો હ્તો. ભાર્તીય બોલસષે ઝંઝાિા્તી બોવલંગ કરી હ્તી અને કકિી ટીમના ટોચના બેટ્સમેનોને આઉટ કયાથિ હ્તા. મેન ઓફ ધ મેચ મોહમ્મદ શમીએ છ ઓિરમાં એક મેઈનડ નાંખી હ્તી અને 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હ્તી. હાકદથિક પંડ્ાએ પણ એક અદભુ્ત કરટનથિ કેચ પકડીને કુલ બે વિકેટ મેળિી હ્તી. ન્યૂઝીલેન્ડે ભાર્ત સામે સૌથી ઓછા 15 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાિિાનો શરમજનક રેકોડથિ પણ કયયો હ્તો. ભાર્તે ચાલુ િર્ષે સ્ત્ત બે િન-ડે શ્ેણી જી્તીને િલ્ડથિ કપ માટે પો્તાની ્તૈયારીઓનો પરચો આ્ટયો હ્તો. અગાઉ ભાર્તે શ્ીલંકાનો િન-ડે શ્ેણીમાં 3-0થી વ્હાઈટિોશ કયયો હ્તો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States