Garavi Gujarat USA

તવવાદાસ્પદ BBC તસરીઝ બાબિે નરેન્દ્ર મોદીનો બચાવ કરિા ઋતિ સયુનક

-

2002માં ગુજરાતના ગોધરા ખાતે 58 હિન્્દુ યાત્ાળુઓને ટ્ેનના કોચમાં પૂરીને જીવતા સળગાવી ્દેવાયા બા્દ થયેલા હિન્્દુ મુસ્્લલમો વચ્ેના રમખાણોમાં તો વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મો્દીની કહથત ભૂહમકા િોવાની હરિટિશ સરકારને જાણ િોવાનો ્દાવો કરનાર બીબીસીની હવવા્દા્લપ્દ ડોક્યુમેન્ટ્ી બાબતે વડાપ્રધાન ઋહિ સુનક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મો્દીના બચાવમાં આગળ આવ્યા છે અને જણાવ્યું છે કે પાટક્લતાની મૂળના લેબર પક્ષના રિેડફોડ્ડ ઈ્લિના એમપી ઈમરાન િુસૈન દ્ારા વડાપ્રધાન મો્દીનું જે હચત્ણ કરાયું છે તેની સાથે તેઓ સંમત નથી.

તા. 17ને મંગળવારે બીબીસી િુ પર પ્રસાટરત બીબીસી પર રજૂ કરાયેલી ડોક્યુમેન્ટ્ી 'ઇસ્ન્ડયા: ધ મો્દી ક્ેશ્ચન્સ'ના પ્રથમ ભાગમાં કરાયેલા ્દાવાઓ અંગે હવપક્ષી લેબર પાિટીના સાંસ્દ એમપી ઈમરાન િુસૈને બુધવારે િાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના પ્રશ્ો (PMQs)ના સેશન વખતે પૂછ્યું િતું કે ‘’શું હરિટિશ પ્રીહમયર (વડા પ્રધાન સુનક) બીબીસીના કાય્ડક્રમમાં કરાયેલા ્દાવા સાથે સંમત છે કે યુકેના ફોરેન ઓટફસના કેિલાક રાજદ્ારીઓ માને છે કે "મો્દી સીધા જવાબ્દાર િતા?. ગઈકાલે રાત્ે, બીબીસીએ ખુલાસો કયયો છે કે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્િ ઓટફસને ખબર િતી કે ગુજરાત િત્યાકાંડમાં નરેન્દ્ર મો્દીની સંડોવણી કેિલી િ્દે છે. જેણે મુસ્્લલમો અને અન્ય લઘુમતીઓ પર આજે આપણે ભારતમાં જુલમ થઇ રહ્ો છે તેને જોઈએ છીએ જેના માિે મો્દીએ માગ્ડ મોકળો કયયો િતો.

ઇમરાને આક્ષેપ કયયો િતો કે ‘’વટરષ્ઠ રાજદ્ારીઓએ અિેવાલ આપ્યો છે કે મો્દી દ્ારા બનાવવામાં આવેલ સ્્લથતી વગર િત્યાકાંડ થઈ શક્યો ન િોત અને FCDOના શબ્્દોમાં હિંસા માિે મો્દી 'સીધી રીતે જવાબ્દાર' િતા. સેંકડોની હન્દ્ડયતાથી િત્યા કરવામાં આવી િતી અને યુકે સહિત ભારત અને હવશ્વભરમાં પટરવારો િજુ પણ ન્યાય હવનાના છે. તે જોતાં, શું વડા પ્રધાન તેમના હવ્દેશ કાયા્ડલયના રાજદ્ારીઓ સાથે સિમત છે કે મો્દી આ માિે સીધા જ જવાબ્દાર િતા? એથહનક ક્ીન્સીંગના તે ગંભીર કૃત્યમાં મો્દીની સંડોવણી હવશે હવ્દેશ કાયા્ડલય વધુ શું જાણે છે?”

વડા પ્રધાન સુનકે પાલા્ડમેન્િમાં જવાબ આપતાં જણાવ્યું િતું કે PM તરફથી પ્રહતસા્દ: " બાબતે યુકે સરકારની સ્્લથહત ્લપષ્ટ અને લાંબા સમયથી તે જ છે, અને તે બ્દલાઈ નથી. અલબત્ત, અમે ક્યાંય પણ જુલમ સિન કરતા નથી, પરંતુ મને ખાતરી નથી કે િું માનનીય સજ્જને જે પાત્ાલેખન સાથે હબલકુલ સંમત છું. જેન્િલમેને આગળ મૂક્યું છે.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States