Garavi Gujarat USA

કાશ્્મમીરને પડતું ્મુકીને પોતાનું ઘર સંભાળવા શરમીફને પાકકસ્તાનમી અખબારનમી સલાહ

-

આર્્થથિક નાદારીના આરે આવીને ઉભેલા પાકકસ્્તાનના ટોચના અખબાર ‘એક્્સપ્ે્સ-ર્રિબ્્યયુન’ના એક લેખમાં પાકકસ્્તાનના વડાપ્ધાન શાહબાજ શરીફને એવી ્સલાહ આપવામાં આવી છે કે વડાપ્ધાન શરીફે હવે કાશ્મીર મયુદ્ાને ફ્રીઝમાં મયુકરીને પો્તાનયું ‘ઘર’ ્સંભાળવવાની જરૂર છે.’ દેશના વકરષ્ઠ પત્રકાર કામરાન ્યયુ્સયુફે આ લેખમાં લખ્્યયું છે કે હયું હમણાં જ ર્નવૃત્ત જનરલ કમર જાવેદ બાજવાને મળ્્યો હ્તો, ્તેમાં ્તેઓએ એવી ઘણી ઘણી વા્તો જાહેર કરી હ્તી કે જે આજ ્સયુધી જાહેર ્થઈ ન્થી. ્તેમણે જણાવ્્યંયુ હ્તયું કે ‘વાસ્્તવમાં બંને દેશો વચ્ે એક નવો જ અધ્્યા્ય શરૂ કરવા ભાર્તના વડાપ્ધાન નરેન્દદ્ર મોદી એર્પ્લ ૨૦૨૧ માં પાકકસ્્તાન આવવાના હ્તા. ્તે પૂવવે પણ પાકકસ્્તાનની ગયુપ્તચર ્સંસ્્થા આઈ.એ્સ.આઈ. અને ભાર્તના ્તેમના ્સમકક્ષ અર્જ્ત દોવાલ વચ્ે પણ વા્તચી્ત ્થઈ ગઈ હ્તી. ્તેના પગલે ફેબયુ્રઆરી ૨૦૨૧ ્થી એલ.એ.્સી. ઉપર ‘શસ્ત્ર-ર્વરામ’ ફરી કરવામાં આવ્્યા. ્તે ્સા્થે માચથિ્થી બંને દેશો વ્્યાપારી ્સંબંધો ફરી શરૂ કરવાના હ્તા; ્સા્થે મોદીની ‘્યાત્રા’ પણ ર્નર્ચિ્ત કરવાની હ્તી. પરં્તયુ ્તે બેમાં્થી કશયું જ ્થ્યયું નહીં, ્તેનયું કારણ ્તે હ્તયું કે જો ્તેમ ્થશે ્તો પાકકસ્્તાનની જન્તા ્સડકો ઉપર ઉ્તરી આવશે. ્તેમ ્તે ્સમ્યના વડાપ્ધાન ઈમરાન ખાનને જણાવવામાં આવ્્યયું હ્તયું.’’

્યયુ્સયુફે વધયુમાં લખ્્યયું છે કે ‘‘્તે ્સમ્યે ઈમરાન ખાનને ્તેવી પણ ચ્તે વણી આપવામાં આવી હ્તી કે જો કાશ્મીર અંગે ્સમાધાન કરશો ્તો ્તમારી ઉપર કાશ્મીર વેચી દેવાનો આક્ષેપ મયુકાશે. આ ચે્તવણી આપનાર હ્તા. ્તે ્સમ્યના ર્વદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી પકરણામે ્તે વા્ત જ સ્વપ્ન બની રહી.’’

કામરાન ્યયુ્સયુફે લેખમાં લખ્્યયું છે કે ‘‘છેલ્ા કેટલાંક વર્ષો્થી આપણી મૂખ્તાથિને લીધે જ કાશ્મીર અંગે આપણી સ્સ્્થર્્ત ર્નબથિળ બની રહી છે. એક ્સમ્ય હ્તો કે જ્્યારે ભાર્ત ્સત્તાવાર રી્તે સ્વીકાર્તયું હ્તયું કે કાશ્મીર એક ર્વવાકદ્ત ક્ષેત્ર છે અને ્તેનયું ્સમાધાન ્થવયું જોઈએ પરં્તયુ હવે ભાર્ત ્તેમ કહે્તયું ન્થી.’’

લેખમાં અં્તમાં લખ્્યયું છે કે ‘‘આપણે ્તે ભૂલવયું ન જોઈએ કે એક ્તરફ ભાર્ત આર્્થથિક ર્વકા્સ કરી રહ્યં છે ત્્યારે આપણે ્સંકટો ્સામે ઝઝૂમીએ છીએ.’’ ્તે્થી જ જનરલ બાજવાએ પણ કહ્યં હ્તયું કે ‘’અ્થથિવ્્યવસ્્થા ઉપર ધ્્યાન આપવા માટે પણ ભાર્ત ્સા્થે શાંર્્ત રાખવી અર્નવા્યથિ છે. એ વા્ત ઘણાને નહીં ગમે, પરં્તયુ પાકકસ્્તાને અત્્યારે કાશ્મીર પરની ચચાથિ રોકવી જ પડે. પહેલા પો્તાનો દેશ ્સંભાળવો પડે.’’

 ?? ??

Newspapers in English

Newspapers from United States