Garavi Gujarat USA

નવા વર્ષે ફિલ્મકારોના સંતાનોનું બોલીવૂડમાં પદાપ્પણ

-

નવું વર્્ષ 2023 ઘણા ફિલ્્મકારો અને તે્મના સંતાનો ્માટે વવશેર્ બની રહેશે. કારણ કે, આ વર્ષે બોલીવૂડ્માં ઘણા નવા સ્ટાર ફકડ્સ કારફકર્દી શરૂ કરી રહ્ા છે. ભલે તેઓ હવે ફિલ્્મો્માં પર્ાપ્ષણ કરી રહ્ા છે, પરંતુ સોવશયલ ્મીફડયા પર તેઓ ચાહકોની સંખ્યા ઘણી ્મોટી છે. અહીં આ વર્ષે બોલીવૂડ્માં પર્ાપ્ષણ કરી રહેલા નવોફર્તોની ્માવહતી આપવા્માં આવી છે.

સુહાના ખાન

ર્ાહરુખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન પણ તેના મપતાની જેિ ફિલ્િી પડદે ડેબ્યૂ કરવા જઇ રહી છે. ખુર્ી કપૂરની સાર્ે તે પણ ઝોયા અખ્તરની ફિલ્િ ધ આર્દીઝર્ી પોતાના કફરયરની ર્રૂઆત કરવા જઇ રહી છે. આ ફિલ્િ વર્્પ આ વર્ષે જ રીલીઝ ર્ર્ે.

પલક તિવારી

શ્ેતા મતવારીની પત્રુ ી પલક મતવારીએ મવવેક ઓબેરોય, તમનર્ા િુખર્જી, િશ્લિકા ર્ેરાવત અને મર્મવન નારંગ સાર્ે ફિલ્િ રોઝીઃ ધ સેફ્ોન ર્ેપ્્ટરિાં કાિ કયુું છે. આ ફિલ્િ હજુ રીલીઝ ર્વાની બાકી છે. ્ટૂંક સિયિાં જ પલક મતવારી આ વર્ષે ફકસી કા ભાઇ ફકસી કી જાનિાં એક ખાસ ભૂમિકા ભજવતી જોવા િળર્ે.

િતનષા સંિોષી

જાણીતા ફિલ્િકાર રાજકુિાર સંતોર્ીની દીકરી તમનર્ા સંતોર્ી પણ આ વર્્પર્ી બોલીવુડિાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે પોતાની કફરયરની ર્રૂઆત ફિલ્િ ગાંધી ગોડસેઃ એક વોરર્ી કરર્ે. તાજેતરિાં જ આ ફિલ્િિાં તમનર્ાનો િસ્્ટ્પ લૂક રીલીઝ કરવાિાં આવ્યો છે.

શનાયા કપૂર

સંજય કપૂરની દીકરી ર્નાયા કપૂર કરણ જોહરની ફિલ્િ બેધડકર્ી ડેબ્યૂ કરવા િા્ટે તૈયાર છે. આ ફિલ્િનું ડાયરેક્ર્ન ર્ર્ાંક ખેતાન કરી રહ્ા છે. ર્નાયા કપૂર ઉપરાંત તેિાં લક્ષય અને ગુરિતેહ પીરઝાદા પણ ડેબ્યૂ કરર્ે. ર્નાયા કપૂરે ગુંજન સક્સેનાઃ ધ કારમગલ ગલ્પ ફિલ્િિાં આમસસ્્ટન્્ટ ડાયરેક્્ટર તરીકે કાિ કયુું હતું, જેિાં તેની મપતરાઇ બહેન જાહનવી કપૂર િુખ્ય ભૂમિકાિાં હતી.

ખુશી કપૂર

કપૂર પફરવારનો અન્ય એક વ્યમતિ ફિલ્િોિાં પદાપ્પણ કરવા િા્ટે તૈયાર છે. હવે આ યાદીિાં જાહન્વી કપૂરની બહેન ખુર્ીનો સિાવેર્ ર્ાય છે. વર્્પ 2023િાં ખુર્ી કપૂર ઝોયા અખ્તર દ્ારા મનદદેમર્ત ફિલ્િ ધ આર્દીઝર્ી ડેબ્યૂ કરવા જઇ રહી છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States