Garavi Gujarat USA

શિલ્્પા શિરોડકરની ટફલ્મ કારટકર્દી બે અશભનેતાઓને આભારી

-

1990ના દાયકાિાં સપ્યુ ર ભહટ ફિલ્િો આપીને જાણીતી થયલે ી ભર્લ્પા ભર્રોડકર તને ી ફિલ્િી કારફકદદીથી ખર્્યુ છે. જોકે, તે છેલ્ાં અનકે વષદોથી ફિલ્િી દભ્યુ નયાથી દરૂ રહેલી ભર્લ્પાએ તાજતે રિાં િતૂ કાળની યાદોને વાગોળી હતી. ‘ભત્નત્ે ’, ‘હિ’, ‘ખદ્યુ ા ગવાહ’, ‘આખં ’ે , ‘પહેચાન’, ‘ગોપી ફકર્ન’, ‘બવે િા સનિ’, ‘મૃત્યદ્યુ ંડ’ જવે ી સિળ ફિલ્િો આપનાર એક્ટ્સે લગ્ન પછી અભિનય છોડી દેવાનો ભનણયચા કયદો હતો અને વષચા 2000િાં ફરલીઝ થયલે ી ‘ગજગાિીની’ તને ી કારફકદદીની અભં તિ ફિલ્િ હતી. ભર્લ્પાએ કહ્યં હત્યું કે, અભનલ કપરૂ અને ભિથન્યુ ચરિવતદીએ તને 1990ના દાયકાિાં કાિ ર્ોધવાિાં િદદ કરી હતી.

એક ઈન્ટરવ્યૂિાં ભર્લ્પાએ સ્વીકાય્યુું હત્યું કે, િને યાદ છે કે, એ સિયે એક તેલ્યુગ્યુ ફિલ્િન્યું કાસ્સ્ટંગ ચાલી રહ્યં હત્યું. અભનલ કપૂર હૈદરાબાદિાં ર્ૂફટંગ કરતા હતા અને તે ભનિાચાતા અને ફદગ્દર્ચાકને બતાવવા િાટે િારું િોટો આલ્બિ લઈ ગયા હતા અને પછી િને તે ફિલ્િ િળી ગઈ હતી. કારફકદદીિાં ભિથ્યુનના યોગદાનને યાદ કરતાં તેણે જણાવ્ય્યું હત્યું કે, ફિલ્િ ‘ભ્રષ્ાચાર’ િને તેિના લીધે જ િળી હતી. ભર્લ્પાએ તેના કારફકદદીની ર્રૂઆત રિેર્ ભસપ્પીની ફિલ્િ ‘ભ્રષ્ાચાર’થી કરી હતી. આ ફિલ્િિાં ભિથ્યુન ચરિવતદી અને રેખા પણ િ્યુખ્ય િૂભિકાિાં હતા અને ફિલ્િ ‘ફકર્ન કન્હૈયા’િાં ભર્લ્પાએ અભનલ કપૂર સાથે કાિ કય્યુું હત્યું. આ ફિલ્િ 1990િાં સ્યુપરડ્યુપર ભહટ રહી હતી.

તેણે વધ્યુિાં જણાવ્ય્યું હત્યું કે, જો હ્યું િાત્ એક કે બે નાિ લઉં તો તે અન્યાય થર્ે. સિગ્ર ઈન્ડસ્ટ્ી, િારા સહઅભિનેતાઓ, ફદગ્દર્ચાકો, ભનિાચાતાઓ, િારા રિરૂ િેમ્બસચા અને ટેકભનભર્યન્સે િારી કારફકદદીિાં િહત્તવની િૂભિકા િજવી છે. ભર્લ્પાએ લગ્ન પછી, ફિલ્િોિાં કાિ બંધ કયાચા પછી 2013િાં ટેભલભવઝન પર પદાપચાણ કય્યુું હત્યું. ‘એક િ્યુઠ્ી આસિાન’, ‘ભસલભસલા પ્યાર કા, ‘સાભવત્ી દેવી કોલેજ એન્ડ હોસ્સ્પટલ’ જેવા અનેક ડેઈલી સોપ્સિાં તે જોવા િળી છે. ભર્લ્પા અભિનેત્ી નમ્રતા ભર્રોડકરની બહેન છે અને તેણે વષચા 2000િાં અપરેર્ રણજીત સાથે લગ્ન કયાચા હતા.

Newspapers in English

Newspapers from United States