Garavi Gujarat USA

‘ડૉ. રૂપી કૂક: હેલ્્ધી – ઇઝી – ફ્્લલેવર’

-

શવશ્ાસુ NHS GP, લેખક અને ફૂડ એ્સસપટ્ટ અને લોકશપ્રય ‘ડૉકટસ્ટ કકચન’ પોડકાસ્ટના પ્રસ્તુતકતા્ટ અને પુસ્તકોના લેખક ડૉ. રૂપી ઑજલા પોતાનું અદ્ભૂત પુસ્તક ‘ડૉ. રૂપી કૂક: હેલ્ધી – ઇઝી – ફ્લેવર’ પુસ્તક લઇને આપણી સમક્ષ આવ્યા છે.

ડૉ. રૂપી ઑજલાએ પોતાના નવા પુસ્તકમાં 100્થી વધુ આનંદપ્રદ, સ્વાકદટિ અને સરળ વાનગીઓનો સંગ્રહ રજૂ કયયો છે. જે તમામ વાનગીઓમાં સ્વાદ અને પોષણને પ્ર્થમ સ્્થાન આપે છે.

ખૂબ જ અદભૂત સશચત્ર પુસ્તક દ્ારા ડૉ. રૂપીનું શમિન દરેક વ્યશતિને તેમના સ્વાસ્્થ્યને ટેકો મળે અને ખરાબ સ્વાસ્્થ્યને રોકવા માટે ખોરાક અને જીવનિૈલીની અશવશ્સનીય િશતિનો લાભ મળે તે માટે મદદ કરવાનું છે. આ પુસ્તકમાં રજૂ કરાયેલી રેસીપીઝ અશત સરળ અને સ્વાકદટિ હોવા છતાં મહત્તમ સ્વાસ્્થ્ય લાભો આપવા માટે મહત્વપૂણ્ટ છે. પુસ્તકમાંની દરેક રેસીપી પર સિં ોધન કરી તેનો શવકાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં એવી વાનગીઓ રજૂ કરાઇ છે જે સ્વાદમાં બહુ જ સરસ હોય અને બનાવવા માટે ઓછી મહેનત કરવી પડે.

ડૉ. રુપી પાસે ખોરાક, જીવનિૈલી અને દવાઓનું અનોખુ જ્ાન છે જે તેમના ભારતીય વારસા, વ્યશતિગત સ્વાસ્્થ્ય, િૈક્ષશણક અભ્યાસ અને ષ્લિશનકલ પ્રેષ્્સટસને રજૂ કરે છે. તેઓ ખોરાકના શવજ્ાનને એક દવા તરીકે રજૂ કરી રસોઈ બનાવવાના આનંદને શમશરિત કરે છે. તેમની વાઇબ્ર્ટટ રેશસપી ઝડપ્થી બનાવવામાં આવતી રેસીપીનો સામનો કરે છે.

ડૉ. રૂપી માને છે કે તંદુરસ્ત જીવનિૈલી માટે દરરોજ સતત સારૂ ખાવું જરૂરી છે અને આ કુકબુક, તેની સરળ ફુલ-ફ્લેવડ્ટ રેશસશપ સા્થે, તમને તે બનાવવા માટે પ્રેરણા આપે છે. આ પુસ્તકમાં તન અને મનને સંતોષ આપે તેવા બ્રંચ, સૂપ, બ્રો્થ્સ અને કરી, ટ્ેબેક અને કેસરોલ્સ્થી લઈને ડીઝર્સ્ટના સ્વાકદટિ કડનરનો સમાવિે કરાયો છે. આ પુસ્તકમાં િાકાહારી, વીગન, ગ્લુટેન અને નટ ફ્ી રીસીપીઝ રજૂ કરાઇ છે. આ પુસ્તકની રેસેપીઝમાં લેબાનીઝ-િૈલીના શચકન ટાકોસ, શમસો મિરૂમ ડોનબુરી, ઓબર્જીન, વટાણા અને ટેમકર્ટડ કરી અને મસાલેદાર હલ્ુમી બેકનો સમાવેિ ્થાય છે. વશૈ શ્ક સમુદાય દ્ારા સાદગી, સ્વાદ, સમય અને ચોકસાઈનું મૂલ્યાંકન કરીને શવશ્ભરના 1000્થી વધુ શવશવધ ઘરોના રસોડામાં આ પુસ્તકની વાનગીઓ બનાવીને પરીક્ષણ કરાયું છે.

આ પુસ્તકમાં 30-શમશનટ કરતાં ઓછા સમયમાં બનાવી િકાય તેવી સુપર સરળ વાનગીઓ રજૂ કરાઇ છે.

ડૉ. રૂપી લંડન ષ્સ્્થત જીપી ડૉ્સટર છે અને ઈમરજ્ટસી મેકડશસનમાં શનષ્ણાત છે ત્થા ્ટયુશટ્િનલ મેકડશસનમાં માસ્ટસ્ટ ડીગ્રી મેળવેલી છે. તેઓ મેકડકલ સ્કલૂ માટે યુરોપના પ્ર્થમ ્સયુશલનરી મેકડશસન પ્રોગ્રામના સ્્થાપક

લેખક પરરચય

છે, તેમજ તેના નંબર 1 રેટેડ પોડકાસ્ટ ધ ડો્સટસ્ટ કકચન (આજ સુધી 5 શમશલયન લોકોએ ડાઉનલોડ કયુું છે.) હોસ્ટ કરે છે. તેઓ સ્ટડે ટાઈમ્સના બેસ્ટ સેશલંગ લેખક, બીબીસી પ્રેઝ્ટટર છે અને નેિનલ ટેશલશવઝન પર શનયશમતપણે દેખાય છે. હેલ્ધી ફૂડને સ્વાકદટિ અને પ્રાપ્ય બનાવવાના તેમના શમિને જેમી ઓશલવર અને જો શવ્સસ તેમજ તેમના મેકડકલ સા્થીદારો સશહત જાણીતા સ્ટાસ્ટનું ધ્યાન અને સ્ટમાન મેળવ્યું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States