Garavi Gujarat USA

તરોફમાની ઘરોડમાઓનમા રથનષે યરોગ્ય સમારથી જ સમાચવી શકે

-

મારાં ભાઈ-બહેનો, આપણા દેશના ઋક્ષઓની અંત:કરણની પાવન વૃક્ત્તએ કામને ‘દેવ’ કહી દીધો છે. આ શબ્દ ઘણુબધું ઉદ્દઘારટત કરી દે છે. વાત્સ્ત્યા્યન આદી મહાપુરુષોએ જે ‘કામસૂત્ર' આપ્્યું છે, એ અદ્દભુત છે; હું મારી જવાબદારી સાથે કહી રહ્ો છું; પરછંતુ એમાં વણ્યનનો અક્તરેક છે. તમારું ક્ચત્ત સમ્્યક્ હો્ય તો વાંધો નહીં, અન્્યથા ગરબડ થઈ શકે છે. કામ દુક્ન્યાની એક મહાન ઉજા્ય છે અને એથી હું અહીં દશ્યન શબ્દ વાપરી રહ્ો છું કે આ કથાનો કેન્દ્રી્ય ક્વષ્ય -’કામદશ્યન' રહશે. આવો આ સંદભ્યમાં એક દૃષ્ાંત આપું.

એક શહેરમાં રહેતા ક્ભખારીની આ વાત છે. નાનું શહેર અને તેમાં તેનો ક્ભક્ષા માંગવા જવાનો ક્વસ્તતાર પણ લગભગ નક્ી. દરરોજ એ પોતાના ક્વસ્તતારમાં જા્ય અને શાંક્તથી જુદાં જુદાં ઘરની બહાર ઉભો રહી ક્ભક્ષા માંગે. આ તો માંગીને ખાવાનું કામ. ક્્યારેક પુરતી ક્ભક્ષા મળે તો ક્યારેક ન પણ મળે પરછંતુ આ ક્ભક્ષુક સંતોષી વ્્યક્તિ હતો. તે સમજતો હતો કે ક્ભક્ષા માંગવી અને ગુજરાન ચલાવવા માટે જુદા જુદાં લોકો પર ક્નભ્યર રહેવું પડે. બધા દર વખતે હકારાત્મક જ હો્ય તેવું ન પણ બને એટલે શાંક્તથી અને ધીરજથી કામ લેવું. આમ તેનો જીવનક્નવા્યહ થ્યા કરતો.

શહેરના નક્ી ક્વસ્તતારમાંથી રોજ ક્ભક્ષા લેવી તેવો તેનો ક્રમ. એક રદવસ તે ક્ભક્ષા લેવા ગ્યો છે. તેણે જો્યું કે આજે અહીં કોઈ નવા જ લોકો રહેવા આવ્્યા છે. એ વાત પણ સ્તવાભાક્વક છે કારણ કે મોટા શહેરમાં લોકોની આવન-જાવન થા્ય એ કોઈ નવી વાત ન કહેવા્ય. અને તે પાછો આવી બાબતોથી ટેવા્યેલો હતો એટલે એણે ટહેલ નાખી છે. બહેન, બાપા, જમવાનું આપજો. એ ઘરની બહેન પણ ભલા સ્તવભાવની હશે એટલે તણે આ ક્ભક્ષકુ ને ખબુ આદરપવૂ ક્ય ભોજન આપ્્યું છે. આવું સરસ ભોજન કરી તે ક્ભક્ષકુ ગલીને નાકે એક વૃક્ષની નીચે બે ઘડી આડો પડ્ો છે. એટલામાં તને એક બીજા બહેને બોલાવ્્યો છ.ે કહ્ય:ં ‘ભાઈ, આવ, તને ક્ભક્ષા આપ.ું ’ ‘અરે બહેન, તમારો આભાર, મેં ભરપટે ખાઈ લીધું છ.ે ’ ક્ભક્ષકુ કહ્ય.ં તો પડોશી બહેને કહ્યં ક,ે ‘હું તને રોટી નહીં આપ,ું પરછંતુ તે જે ખાઈ લીધું છે એને પચાવવાની ઔષક્ધ આપીશ...’

મારાં ભાઈ-બહેનો, આ જરૂરી છે. આપણે આ કથામાં ‘માનસ-કામદશ્યન’ ક્વષ્ય અંતગ્યત સંવાદ કરીએ છીએ. તુલસીજીએ ‘માનસ’માં કહ્યં છે

માણસને કામી બનાવી દે છે. નાના એવા કામની તાકાત ગજબ છે ! ઘોડા ગમે તેવા તોફાની હો્ય પરછંતુ સારથી બરાબર હો્ય તો ક્ચંતા નહીં. તમે સીધું કામસૂત્ર વાંચો તો મુશ્કેલી થઇ જશે. માનો કે આપણે ખુબ ખાઈ લઈએ તો અન્નનો અક્તરેક વમન કરી શકે છે, એ જ પ્માણે ખુબ કામને ભોગવી લઈએ તો કામનો અક્તરેક

પણ વમન કરી શકે છે. એથી સમ્્યતિા જરૂરી છે. એટલે હું કહું છું કે જો જીવનમાં કામ ભરપેટ ભોગવી લીધો હો્ય તો ઔષક્ધ લેવી જોઈએ. તુલસીની ઔષક્ધ કઈ છે ?

હરરનામ; આજે નહીં તો કાલે કબુલ કરવું પડશે કે એ એક માત્ર ઔષક્ધ છે. કામ રસ છે તો રામ મહારસ છે. સત્સંગથી ખલ પણ ધીરેધીરે ભલ થઈ શકે છે. તુલસીનું કામદશ્યન એ ઔષધદાન છે.

સંકલન: જયદેવ માંકડ (માનસ-કામદર્્શન, ખજુરાહો,૨૦૧૪)

 ?? ??

Newspapers in English

Newspapers from United States