Garavi Gujarat USA

લમાગણીઓની વસંતઋતુ ચંદ્ર-શુક્રની યુતત

- ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર

ચં

દ્ર અને શુક્ર એટલે પ્ેમનું મહાકાવ્્ય. ચંદ્રના મનમાં વસે એટલે પ્ેમનું પુષ્પ ખીલે. જ્્યાં જ્્યાં ચંદ્ર શુક્ર હો્ય ત્્યાં ત્્યાં લાગણીઓનો વરસાદ અને પ્ેમના પ્સાદની વહેંચણી હો્ય. શુક્ર એટલે શુક્રાણુ અને શુક્ર એ પ્ેમનું કાવ્્યકલા અને લાગણીઓનો ધોધ છે. સૂ્ય્ય સાથે ઊગતો અને આથમતો હોવા છતાં પોતાનું અલગ વ્્યક્તિત્વ સાચવી રાખતો એક માત્ર ક્સતારો હો્ય તો તે શુક્ર છે. શુક્રને જ્્યોક્તષશાસ્તત્રમાં ગોડસે ઓફ બ્્યુટી (સુંદરતાની દેવી) અને ગોડેસ ઓફ ફોરચ્્યુન (ભાગ્્યની દેવી) કહેવા્ય છે. બ્રહ્ાંડમાં પ્ેમ-લાગણી અને સ્ેહ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહ હો્ય તો સમજજો કે તંમે પ્ેમને લા્યક છો. ચંદ્ર અને શુક્રની ્યુક્ત કે પ્ક્ત્યુક્તવાળા જાતકો મોટા ભાગે અક્ત સંવેદનશલ લાગણીશીલ અને પ્ેમમાં તરબોળ હો્ય છે. કારણ કે, ચંદ્ર એ મન છે અને શુક્ર એ પુષ્પથી ભરેલો ચમન (બગીચો) છે.

ચંદ્રની ચંચળતાને શુક્રની સુગંધ આકષષે છે અને તેમાંથી પ્ેમકથાનો જન્મ થા્ય છે. ચંદ્ર અને શુક્રની ્યુક્ત એટલે જન્મકુંડળીમાં લૈલા-મજનુ, શીરી-ફરહાદ કે રોમી્યોજુલીએટની અમર પ્ેમકથા. શુક્રનો પ્ેમ

કામ, ક્રોધ અને લોભ એ ખલ છે. આ ત્રણે્યને આપણે જોઈએ તો કોઈની પાછળ ‘દેવ’ શબ્દ લાગ્્યો છે ? ‘ક્રોધદેવ’ કે ‘લોભદેવ’ એમ કોઈ કહે છે ? માત્ર કામની પાછળ ‘દેવ’ શબ્દ લાગ્્યો છે. કામ એટલે ઈચ્છા. ઈચ્છાનો અક્તરેક અક્ક અને ચં દ્ર ન ી ભીનાશ જ્્યારે કુંડળીમાં હળેભળે ત્્યારે જાતકને ક્્યાં સ્તથાનમાં શું મળે તેની ચચા્ય કરીએ. ચંદ્ર અને શુક્રની ્યુક્ત જો પ્થમ સ્તથાનમાં હો્ય તો જાતક અક્ત સુંદર ગોળ ચહેરો ધરાવતો પ્ેમાળ દેખાવ ધરાવતો હો્ય છે. આવો જાતક કે જેને જોઇને પ્ેમમાં પડવાની ઇચ્છા થઇ જા્ય અને પડ્ા પછી ક્્યારે્ય ઊભા થવાની ઇચ્છા ના થા્ય તો સમજવું કે પ્થમ સ્તથાનમાં ચંદ્ર શુક્રની ્યુક્તની આ કમાલ છે. બીજા સ્તથાનમાં ચંદ્ર-શુક્રની ્યુક્ત જાતકને ક્મતભાષી બનાવે છે. અને શ્ેષ્ઠ કૌટુંક્બક સુખ આપે છે. આ ્યુક્તની ક્વશેષ કમાલ ચોથા સુખ સ્તથાનમાં જોવા મળે છે.

ચંદ્ર શુક્રની ્યુક્ત સુખ સ્તથાનમાં જાતકને સુંદર મજાનું મકાન અને સરસ કાર આપે છે. આવી ્યુક્ત સુખ સ્તથાને જાતકને ક્્યારેક સુંદરબાગ અને બગીચા સક્હતનું મકાન આપે છે. દુક્ન્યાના તમામ ભૌક્તક સુખ આ ્યુક્ત જાતકને

આપે છે.

કુંડળીનું પાંચમું સ્તથાન પરરણ્ય ક્વદ્ા - શેરબજાર અને સંતાનનું છે. આ સ્તથાનમાં આ ્યુક્ત જાતકને ક્્યારેક પ્ેમ પ્ણ્યના લફરામાં નાખે છે અને ક્વદ્ા અભ્્યાસમાં ક્વઘ્ો ઊભાં કરે છે. અલબત્તસ, ચંદ્ર શુક્ર પાંચમે શેરબજારમાં ઘણો લાભ આપે છે અને સંતાનોને લાગણીશીલ સંસ્તકારી બનાવે છે. સાતમા સ્તથાનમાં આ ્યુક્ત જાતકને પ્ેમાળ હેતાળ અને સ્ેહાદ્ય જીવનસાથી આપે છે.

આ ્યુક્ત ભાગીદારીમાં નફો રળી આપે છે અને ધંધા વ્્યવસા્યમાં કરેલી ભાગીદારી ફળે છે. નવમા ભાગ્્ય સ્તથાનમાં ચંદ્ર-શુક્ર જાતકને ક્વદેશની સફર કરાવે છે અને ધાક્મ્યક ્યાત્રાઓ કરતાં સહેલગાહના પ્વાસ વધુ કરાવે છે.

આવા જાતકનો ભાગ્્યોદ્ય અક્ત સાહક્જક અને સરળ હો્ય છે. દસમા કમ્ય સ્તથાનમાં ચંદ્ર-શુક્રની ્યુક્ત જાતકને સ્તત્રીઓના વ્્યવસા્ય જેવા કે કોસ્તમેરટક્સ રેડીમેઇડ ગામષેન્્ટ્સ ઉપરાંત રફલ્મ ટેક્લક્વઝન ઇમ્પોટ્ય એક્સપોટ્ય ટુસ્ય એન્ડ

ટ્ાવેલ્સ અને ડેરીના ધંધામાં લાભ આપે છે.

અક્ગ્યારમે આ ્યુક્ત જાતકને ક્જંદગીમાં સુંદર સ્તત્રીક્મત્રો આપે છે અને સ્તત્રીઓ દ્ારા ઘણા બઘા લાભ અપાવે છે. ચંદ્ર-શુક્રની ્યુક્ત ત્રીજા છઠ્ા આઠમા અને બારમા સ્તથાનમાં વ્્યક્તિને સ્તવચ્છછંદી છાકટો બનાવે છે.

આ ્યુક્ત આઠમા સ્તથાનમાં જાતકને દારૂની લત લગાડે છે અને જાતી્યતાનો અક્તરેક કરાવે છે. બારમે ખોટો

વ્્ય્ય કરાવે અને છઠ્ે મોજશોખના ગાંડપણ પાછળ દેવું કરાવે છે. અલબત્ત, આ તમામ બાબતોનો આધાર તમારી મૂળ કુંડળીની તાકાત કે નબળાઇ પર આધારરત છે. આથી જ્્યારે પણ તમે કુંડળીનું ક્નરીક્ષણ કરો ત્્યારે જ્્યોક્તષનાં તમામ પાસાંઓનો ખૂબ જ તલસ્તપશશી અભ્્યાસ કરવો અને ત્્યાર બાદ ક્નણ્ય્ય કરશો તો જાતક માટે તે ન્્યાક્્યક પ્ક્ક્ર્યા ગણાશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States