Garavi Gujarat USA

મોટી ટેક કંપનીઓ ન્્યયૂઝ પબ્્લલશ્સ્સને આવકમસાં સહસ્્સો આપેઃ કેન્દ્ર

-

િામહતી અને પ્રસારણ સમિવ અપૂવ્શ િંદ્ાએ િોટી ટિે નોિોજી િંપનીઓ કડમજટિ ન્્યૂઝ પ્રિાશિોને આવિિાં મહસ્સો આપે તેવી જોરદાર તરફેણ િરી છે. કડમજટિ ન્્યૂઝ પ્રિાશિો િૂળિાં ન્્યુઝ િન્ટેન્ટનું સજ્શન િરતાં હો્ય છે. આ તૈ્યાર ન્્યુઝ િન્ટેન્ટનો ગૂગિ, ફેસબૂિ જેવી િોટી ટેિનોિોજી િંપનીઓ ઉપ્યોગ િરતી હો્ય છે અને આવિિાં િોઇ મહસ્સો આપતી હોતી નથી.

શુક્રવારે કડમજટિ ન્્યૂઝ પસ્્લિશસ્શ એસોમસએશન (DNPA) િોન્ફરન્સિાં િોિિવાિાં આવેિા સંદેશિાં િંદ્ાએ જણાવ્્યું હતું િે ઓસ્ટ્રેમિ્યા, િેનેડા, ફ્ાન્સ અને ્યુરોમપ્યન ્યુમન્યને િા્યદા ઘડીને પહેિેથી જ આ અંગે પહેિ િરી છે અને

તેિના સ્પધા્શ પંિોને િજબૂત બનાવ્્યા છે, જેનાથી ન્્યુઝ સાિગ્ીના સજ્શિો અને એગ્ેગેટસ્શ વચ્ે આવિની વાજબી વહેંિણી થઈ શિે

DNPA િોન્ફરન્સિાં એિ સંદેશિાં તેિણે જણાવ્્યું હતું િે તિાિ પ્રિાશિોના કડમજટિ ન્્યૂઝ પ્િેટફોિ્શ ન્્યુઝ િન્ટેન્ટના િૂળ સજ્શિો છે. તેથી ન્્યુઝ ઇન્ડસ્ટ્રીઝની વૃમધિ િાટે તે અગત્્યનું છે િે બીજાના ન્્યુઝ િન્ટેન્ટના એગ્ેગેટર તરીિે િાિ િરતા િોટા ટેિ પ્િેટફોિ્શ આવિિાં તેિને વાજબી મહસ્સો આપે.

તેિણે જણાવ્્યું હતું િે િોરોના િહાિારી પછી િાત્ર કડમજટિ ન્્યૂઝ ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ મપ્રન્ટ ન્્યૂઝ ઇન્ડસ્ટ્રીની નાણાિી્ય

તંદુરસ્તી અંગે િુદ્ા ઊભા થ્યા છે. તે સ્પટિ છે િે જો પરંપરાગત સિાિાર ઉદ્ોગ પર નિારાત્િિ અસર થતી રહેશે, તો િોિશાહીના આપણા િોથા સ્તંભ ગણાતા પત્રિારત્વના ભામવને પણ ફટિો પડશે. તેથી તે પત્રિારત્વ અને મવશ્વસની્ય ન્્યૂઝ સાિગ્ીનો પણ પ્રશ્ન છે. પરંપરાગત સિાિાર ઉદ્ોગ રાષ્ટ્રની સેવાનો િાંબો ઇમતહાસ ધરાવે છે.

તેિણે િહ્યં હતું િે પરંપરાગત સિાિાર ઉદ્ોગિાં િેિ અને બેિેન્સની પ્યા્શપ્ત પ્રણાિીઓ હો્ય છે તેથી સાિા અને તથ્્યપૂણ્શ સિાિારો િોિો સુધી પહોંિે છે. આ ઇન્ડસ્ટ્રી સ્વ-મન્યિનની આપણું નીમતનું પણ સારું ઉદાહરણ છે.

Newspapers in English

Newspapers from United States