Garavi Gujarat USA

કેસીઆરની મેગારેલીમાં ભાજપી વિરોધી મોરચાની કિાયત

-

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવનતી આગેવાનતી હેઠળનતી ભારત રાષ્ટ સલમલત (BRS)નતી પ્રથમ મેગા રેલતીમાં અગ્રણતી લવપક્તી નેતાઓએ 2024નતી લોકસભાનતી ચૂંટણતીમાં ભાજપને હરાવતીને કે્ડદ્રમાં સત્ાપરરવતયાનનતી હાકલ કરતી

હતતી. તેલંગણાના ખમ્મન ખાતેનતી આ રેલતી મારફત ચંદ્રશેખર રાવ પોતાને રાષ્ટતીય નેતા તરતીકે રજૂ કરવાનો પ્રયાસ કયયો હતો. તેમાં આદમતી પાટટીના વડા અને રદલ્હતીના મુખ્ય પ્રધાન અરલવંદ કેજરતીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને કેરળના મુખ્ય પ્રધાન, સતીપતીએમના લપનરાઈ લવજયન, સમાજવાદતી પાટટીના વડા અલખલેશ યાદવ અને CPIના ડતી રાજાએ હાજરતી આપતી હતતી. આ મેગારેલતીને લબન કોંગ્રેસતી, લબન ભાજપતી મોરચો બનાવવાનતી કવાયત પણ

માનવામાં આવે છે.

આંતરરાજ્ય જળ અને લવકાસના મુદ્ાઓ સલહતના ઘણા મુદ્ાઓ પર કે્ડદ્ર સરકાર પર પ્રહાર કરતાં રાવે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરે્ડદ્ર મોદતી પરત ઘરે જવું પડશે. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કયાયા હતા અને આક્ેપ કયયો હતો આંતરરાજ્ય પાણતીના પ્રશ્ો માટે બંને પક્ો જવાબદાર છે.

કેસતીઆરનતી આજનતી રેલતીમાં ભાગ

લેનાર તમામ પક્ોએ કોંગ્રેસ યાત્ા છોડતી દતીધતી હતતી. અલખલેશ યાદવ અને અરલવંદ કેજરતીવાલે કોંગ્રેસ પ્રત્યેનતી તેમનતી દુશ્મનતી સ્પષ્ટ કરતી દતીધતી છે. જો કે, સતીપતીએમ લત્પુરામાં કોંગ્રેસ સાથે આ વષયાના અંતમાં યોજાનારતી ચૂંટણતી માટે બેઠક વહેંચણતીનતી વ્યવસ્થા પર વાતચતીત કરતી રહતી છે.

સમાજવાદતી પાટટીના નેતા અલખલેશ યાદવે કહ્યં હતું કે, વડાપ્રધાન નરે્ડદ્ર મોદતીએ તેમનતી પાટટીનતી રાષ્ટતીય કાયયાકારરણતી બેઠકમાં રટપ્પણતી કરતી હતતી કે 2024નતી લોકસભા ચૂંટણતીમાં માત્ 400 રદવસ બાકી છે. શાસક ભાજપે 'તેના રદવસો ગણવાનું' શરૂ કયુું છે.

તેલંગણા રાષ્ટ સલમલતએ તાજેતરમાં તેનું નામ બદલતીને બતીઆરએસ કયાયા પછતીનતી આ પ્રથમ જાહેર સભા હતતી. તે મારફત BRSએ રાષ્ટતીય સ્તરે સમાન લવચારધારા ધરાવતા પક્ો જોડાણ કરવાનતી રદશામાં પહેલંુ પગલંુ ભયુંુ છે. તેનાથતી BRSને રાજ્યમાં ભાજપનો વધુ મજબૂતતીથતી સામનો કરવામાં મળવાનતી પણ ધારણા છે.

અરલવંદ કેજરતીવાલે કહ્યં હતું કે હવે દેશ પરરવતયાન ઈચ્છે છે. લોકોને ખબર પડતી કે આ લોકો ખબર પડતી ગઇ છે કે એનડતીએ સરકાર દેશને બદલવા નથતી આવતી, પરંતુ તેઓ માત્ દેશને બરબાદ કરવા આવ્યા છે.

દેશનતી લોકશાહતીના પાયાને ઉખેડતી નાંખવાનો કે્ડદ્ર પર આક્ેપ કરતાં કેરળના મુખ્ય પ્રધાન લપનરાઈ લવજયને લબનસાંપ્રદાલયકતા, લોકશાહતી અને બંધારણના રક્ણ માટે 'નવા પ્રલતકાર' માટે હાકલ કરતી હતતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States