Garavi Gujarat USA

રાતિ ભતવષ્્ય (િા. જાન્્યુ. થી ફેબ્ુ. 0 5 202

ડો. હેમિલ પી લાઠીયા

-

મષે (અ.લ.ઈ)

આ સપ્તાહમતાં સતાવચેિી રતાખવી, ગુસ્સતા પર કતાબુ રતાખવો, વતાહન ધીમે ચલતાવવું, િતાવ, મતાથતા, આંખ, હતાડકતાની િકલીફથી સતાચવવું, વતાિતા્યલતાપમતાં ક્યતાય ગેરસમજ નતા થતાય િેનું ધ્યતાન રતાખવું, ખરીદી પતાછળકે ફરવતામતાં ધતાયતા્ય કરિતા વધુ નતાણતા ખચતા્યય અને િેનો થોડો અજંપો િમતારી શતાંતિને ખલેલ પોહ્ચતાડી શકે છે.

તમથનુ (ક.છ.ઘ)

આ સપ્તાહ સતામતાન્ય છે, કુટુંબ, તમત્રો સતાથે સતારી રીિે સમય પસતાર થતાય, ક્યતાંક તબનજરૂરી નતાણતાકીય ખચ્ય થઈ શકે છે, પ્વતાસનું આયોજન થતાય, હરવતાફરવતામતાં ઉત્સતાહ સતારો જોવતા મળે, કતાય્યક્ેત્રમતાં િમતારતા પરરતચિકે જુનતાસંપક્ક દ્તારતા િમને િમતારતા કતામમતાં સતારો પ્તિસતાદ જોવતા મળી શકે છે.

તિહં (મ.ટ)

કતામકતાજમતાં થોડી વ્યસ્િિતા જોવતા મળી શકે છે, મનમતાં થોડી અશતાંતિ જોવતા મળી શકે છે, સરકતારીકતામ, યુતનફોમ્યવતાળી નોકરી, સોનતાઝવેરતાિ, ફતામતા્ય જેવતા ક્ેત્રમતાં કતામ કરનતારને મતાનતસક થતાકની લતાગણી અનુભવતાય. કતાય્યક્ેત્રમતાં િમને સમયનો વ્યય વધુ જોવતા મળી શકે છે.

િલુ ા (ર.િ)

આ સપ્તાહ િમતારે સતાવચેિીથી પસતાર કરવો ઇચ્છનીય છે, વતાહન ધીમે ચલતાવવું સલતાહ ભયુું છે, તહિશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવતાની જરૂર છે, ક્યતાય કોઇપણ બતાબિની તમલનમુલતાકતાિ કરવતાની હોય િે દરતમયતાન વતાિતા્યલતાપમતાં ધ્યતાન આપવું કે જેથી કોઇપણ પ્કતારની ગેરસમજ ટતાળી શકતાય.

ધન (ભ.ફ.ધ.ઢ)

આ સપ્તાહ ધીરજ અને સતાવચેિીથી પસતાર કરવો, વતાહન ધીમે ચલતાવવું સલતાહ ભયુું છે, ખટપટ અને ગુસ્સતાથી દુર રહેવું જેથી તબનજરૂરી તવવતાદ ટતાળી શકતાય, યુવતાવગ્ય મતાટે મશ્કરીમજાક જેવી બતાબિથી દુર રહેવતાની સલતાહ છે. વેપતારમતાં કોઈ મોટતાતનણ્યય લેિતા પહેલતા વતાિને ચકતાસવી યોગ્ય કહી શકતાય.

કુંભ (ગ.િ.િ.ષ)

આ સપ્તાહ સતામતાન્ય છે, િમતારતા કતામમતાં વ્યસ્િ વધુ રહેવતાય િેવતા સંજોગો બની શકે છે, જુનતા કોઈ કતામમતાં અટવતાવિો િેમતાં જલ્દીથી ઉકેલ ન આવે અને સમયનો વ્યય થતાય િેવું બની શકે છે, મતાનતસક થતાકની લતાગણી િમે વધુ અનુભવો. વેપતારમતાં નતાનું કતામ કરવું યોગ્ય છે.

વૃષભ (બ.વ.ઉ)

આ સપ્તાહ સતારી રીિે પસતાર થતાય કતારણકે િમને ઉત્સતાહ રહે િેવતા સંજોગો બને અને નવીનકતામનું આયોજન થતાય, જુનતામિભેદ ભૂલવતાની િક મળે, ધતાતમ્યકકતાય્ય હેિુ ક્યતાક મુસતાફરી થતાય અને િેમતાં િમને ખુશીની લતાગણી અનુભવતાય, િમે કોઈને મદદ કરવતાની સદભતાવનતા રતાખો િેવું બની શકે.

કક્ક (ડ.હ)

આ સપ્તાહ શતાંતિ અને સતાવચેિીથી પસતાર કરવો ખતાસ કરીને વતાદતવવતાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટતાળી શકતાય, વતાહન ધીમે ચલતાવવું, પતાડવતા, વતાગવતા, કફ, છતાિી, પ્ેસરજેવી િકલીફથી સતાચવવું, કતાય્યક્-ે ત્રમતાં મહેનિ કરિતા ઓછું ફળ મળે િેવું બની શકે છે, વેપતારમતાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.

કન્્યા (પ.ઠ.ણ)

આ સપ્તાહ સતારી રીિે પસતાર થઇ શકે છે અને જો જુનતા કતામની કોઈ ગુંચ પડેલી હોયિો િેને ઉકેલી શકતાય િેવતા યોગ બની શકે છે, િમતારતા મનમતાં રહેલી કોઈ ઈચ્છતા પૂરી થતાય કે િેમતાં િમને કોઇ મદદ કરિતા મળે િેવું પણ બની શકે છે, વેપતારમતાં યોગ્ય ગણિરીપૂવ્યક કતામકતાજ કરવતાથી લતાભ થઈ શકે છે.

વૃતચિક (ન.્ય)

આ સપ્તાહ સરલ છે અને િેમતાં પણ જો કોઈ જૂનીઓળખતાણ િતાજી થતાયિો િમતારી ખુશી અને લતાગણીમતાં ખુબજ વધતારો થતાય, િમતારતા કોઈકતામની કદર પ્ત્યક્કે પરોક્ રીિે થતાય. વેપતારમતાં લતાભની વતાિ સંભતાળવતા મળી શકે છે. તપ્યજન િરફથી સતારો આદરભતાવ જોવતા મળે અને ક્યતાંક નતાનતાઅંિરની યતાત્રતા પણ થઈ શકે.

મકર (ખ.જ)

િમને િમતારતા કતામકતાજમતાં ઉત્સતાહ સતારો રહે, ક્યતાંક મુસતાફરી થઈ શકે છે, િમતારતા ધતાયતા્ય કતામ થઇ શકે િેવતા યોગ પણ છે, સ્પધતા્યત્મકપરીક્તાની િૈયતારીમતાં વધુ સમય ફતાળવો યોગ્ય છે, તપ્યજન સતાથે કોઈ ખરીદીકે ફરવતાનતા પ્સંગ બને અને િેમતાં િમને સતારી લતાગણીનો અનુભવ થતાય.

મીન (દ.ચ.ઝ.થ)

િમતારતા તમત્રો સતાથે કતામની કોઈ લતાભકતારી ચચતા્ય થતાય અને િેમતાં િમતારી ગણિરી મુજબ કતામ થતાય િેવું બની શકે છે, મુસતાફરી થઈ શકે છે, કતાય્યક્ેત્રમતાં સહકતારથી કતામ કરોિો લતાભ થતાય, િમતારતામતાં ધતાતમ્યકભતાવનતા સતારી રહે અને કોઈક મુસતાફરી/પરરતચિો ની મુલતાકતાિનતા તવચતાર વધુ જાગે.

Newspapers in English

Newspapers from United States