Garavi Gujarat USA

હથેળીિાં પ્ેિ અને લાગણીની મનશાની ઃ આચમન ઃ

- ડો. હેમિલ પી લાઠીયા િો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

જેલોકો જમણતા હતાથ થી કમ્ય કરે છે િેવો જમણતા હતાથ પર અને જેઓ ડતાબતા હતાથ થી કમ્ય કરે છે િેઓ ડતાબતા હતાથ પર પ્થમ આંગળી નીચે આવેલ ગુરુ પવ્યિ પર x ક્ોસ નું તચન્હ લતાગણી પ્ેમભતાવ દશતા્યવે છે જે અનુભવ મુજબ િરુણ વ્યતતિ હોય કે વડીલ વ્યતતિ હોય િેમનતા મતાટે યોગ્ય તવવેક થી ફળકથન કરવતામતાં આવે છે જેમ કે િરુણ વ્યતતિ હોય િો કહી શકતાય કે િેમને કોઈ પત્ર મનમતા પસંદ હોય અથવતા આવી શકે િેવી સંભતાવનતા છે જયતારે વડીલ વ્યતતિ હોય િો કહી શકતાય કે િેઓનતા હૃદયમતા કોઈ તહિેચ્છુ વ્યતતિ જેવી કે પોિતાનતા સંિતાન કે પૌત્ર પૌત્રી કે િેવીકોઈ અન્ય વ્યતતિ ને િેવો તવશેષ આદર લતાગણી બિતાવિતા હોય હોય િેવું બની શકે અને િેવો કદતાચ િેમની સતાથે વધુ લતાગણીશીલ વિ્યન પણ કરિતા હોય, ટૂંક મતા ગુરુ પવ્યિ પર ક્ોસ નું તચન્હ તવશેષ લતાગણી દશતા્યવિું કહી શકતાય.

ગુરુ પવ્યિ પર x ક્ોસ નું તચન્હ લતાગણી ઉપરતાંિ વધુ અભ્યતાસ, ગુઢ અભ્યતાસ, અધ્યતાત્મનો અભ્યતાસ પણ ક્યતારેક દશતા્યવે છે ઉપરતાંિ ક્યતારે િેઓ પોિતાનતા ધન નો ઉપયોગ કોઈ ધતાતમ્યક સંસ્થતા, શૈક્તણક સંસ્થતા, સતામતાતજક કલ્યતાણ કે કોઈ સતારી વ્યતતિની મદદ હેિુ દતાન કે સતારતા કમ્ય િરીકે વતાપરી શકે િેવું પણ બનવતા જોગ કહી શકતાય, જેવો ને વતાંચન, િક્ક, ભતતિ જેવતા કતાય્ય કરિતા હોય િેઓની હથેળીમતા પણ આ પ્કતાર ની તનશતાની જોવતા મળિી હોય છે અને જો લગ્ન રેખતા બળવતાન અને સતારી હોય િો આ તચન્હની મદદ વડે કહી પણ શકતાય કે િેવોનતા લગ્ન િેમની પસંગીનતા પત્ર સતાથે થયતા હોવતા જોઈએ, x ક્ોસનું તચન્હ કેટલું સ્પષ્ટ છે િેનું પણ બતારીકતાઈથી અભ્યતાસ કરવો જોઈએ ઉપરતાંિ આ તચન્હ પતાસે અન્ય કોઈ તચન્હ છે કે નતહ, ગુરુ પવ્યિ કેટલો ઉપસેલો છે, િેનો ઢોળતાવ કઈ િરફ છે િેનો અભ્યતાસ કરવો જરૂરી છે અને જો આ ક્ોક્નતા તચન્હ ની કોઈ રેખતા છેદિી હોય િો કદતાચ બની શકે કે િેમની લતાગણી મનમતા ને મનમતાં રહી જાય િેવું પણ બની શકતાિું હોય છે. અને જો આ ક્ોક્ ગુરુ પવ્યિની મૂળમતા હોય િો લતાગણી બતાબિ મન મોટું રતાખવતામતાં આવે િો થોડું ફળ મળે અને શતાંતિ પણ મળે િેવું બની શકે છે. તચન્હની ગહેરતાઈ, સ્પષ્ટિતા ઉપરતાંિ અન્ય કેટલીક બતાબિનતા આધતારે પ્ેમ લતાગણી, ધમ્ય ,આસ્થતા, દતાન જેવી બતાબિ જાણવતામતાં મદદ મળે છે. હતાથનો અભ્યતાસ જેટલો વધુ થતાય િે પરથી આ બધી બતાબિનતા તનણ્યય લેવતામતાં અનુભવનતા આધતારે ફળકથન ની વધુ નજીક જઈ શકતાય છે.ક્યતારેક કોઈ વખિ કોઈ નવી વતાિ જાણવતા મળે િો નોધવી પણ તહિતાવહ કહી શકતાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States