Garavi Gujarat USA

અથાણાંમાં વપરાતાં લીીંબુ, સિંધવ, હળદર વગેરે પાચનમાં મદદ કરે છે. હળદર આદું વગેરે એન્્ટટીઇન્્ફલીમે ે્ટરટી, ઇમ્્યસુ ન્ટટી બસ્ુ ્ટર છે.

ગરમાવો આપે તેવા પીણાં

-

• છીીં કો આવવી

• શરદી-સળેખમ થવું,

• માથું દુખવું, કાનમાં દુખાવો થવો, • કાનમાં ઇન્્ફફેક્શન થઈ જવું, • તાવઆવવો,

• સાંધા જકડાઈ જવા,

• કમર-ઘૂંટણમાં દુખાવો વધી જવો, • હાથ-પગની આંગળીઓમાં વારંવાર ખાલી ચડી જવી,

• ગેસ-અપચો થઇ

• કબજીયાત થઈ જવી આવી નાનીમોટી તક્ી્ફો ઠંડીની ઋતુ શરૂ થતાં થતી હોય છીે. આમમોની કફેટલીક તક્ી્ફ એવી છીે કફે જેના માટે કોઈ ખાસ દવા ઠંડીની ઋતુ દરમ્યાન સતત લીધા કરવાનું શક્ય બનતું નથી. કફેમકફે ઔષધ અમુક સમય મયાયાદા સુધી લેવું જ યોગ્ય હોય છીે. ઔષધોની ક્રિયાથી રાહત મળે પરંતુ તેની પ્રક્તક્રિયા- Side elect શરીરનાં અવયવો-ક્રિયાઓમાં નુકશાનકતાયા હોય છીે આથી જ ક્શયાળાની ઠંડી વધતાં જ વારંવાર છીીંકો, તાવ, સાયનોસાયટીસ જેવા રોગથી પીડાતા વ્યક્તિઓ એન્ટી એલર્જીક (એન્ટી ક્હસ્ટામીનીક), એન્ટી ઇન્્ફલેમેટરી અને એન્ટીબાયોટીક્સ દવાઓ વારંવાર લેવા છીતાં રોગ-તકલી્ફ સતત ચાલુ જ રહે ત્યારે આયુવવેદદય ઉપચારથી ક્સઝનલ બીમારીથી બચવાનાં ઉપાયો-ઉપચારો વીશે આતુર હોય છીે

ક્શયાળુ ઠંડી-લુખ્ખી હવાથી થતી તકલી્ફ આયુવવેદનાં ક્રિદોષ ક્સદ્ાંત મુજબ વાયુ, ક્પત્ત અને ક્ફતત્વો પૈકી વાયુ-આકાશ અને વાયુ મહાભૂત તથા ક્ફ જલ અને પૃથ્વી મહાભૂતનાં જોડાવાથી બને છીે. આથી જ જયારે હવામાનમાં રૂક્ષ હવા હોય, બર્ફીલી હવાની ઠંડક હોય કફે પછીી પવનના સુસવાટા મારતા હોય તેવા વાતાવરણનો સામનો કરવાનો થાય છીે. ત્યારે શરીરનો ઠંડી હવાથી થતો સંપક્ક તથા શ્ાસ દ્ારા ઠંડી, બ્ફફીલી કફે લુખ્ખી હવા નાકનાં સંપક્કમાં આવે છીે. નાકથી ્ફફે્ફસા સુધી જતી હવા શ્ાસનળીમાંથી જ

પસાર થતી હોવા છીતાંપણ ઠંડી હવાનાં સંપક્કથી કાનમાં પણ ઠંડકની અસર થતી હોય છીે. નાક- કાન-ગળા જેવા સંવેદનશીલ અવયવોની આંતરત્વચામાં ઠંડી હવાનો સંપક્ક થતા ક્ષોભ (આંચકો) થાય છીે. પદરણામે છીીંકો આવે, નાકમાંથી પાણી નીકળે, ગળામાં-કાનમાં સોજો આવે છીે. આ મુજબ વારંવાર દરરોજ ઠંકનો સામનો ઠંડીની ઋતુમાં થવાથી ક્સઝનલ બીમારીઓ થતી હોય છીે. વાતાવરણમાં ઠંડકથી શરીરમાં વાયુતત્વનું અસંતુલન થવાથી પાચનમાં તકલી્ફ થાય છીે. કબજીયાત, ભૂખ ન લાગવાની તકલી્ફ થતી હોય છીે. વાયુની ક્વકૃક્તથી સાંધાઓમાં મજ્જા, સ્ાયુઓમાં થતાં રતિસંચારણમાં બાધા થાય છીે. જકડાહટ, સોજો અને દુખાવો થાય છીે.

ડાયેટ જ મેડડસિન બને તો!

ઠંડીની ઋતુ દરમ્યાન ખોરાક વાયતુ ત્વ અને ક્ફતત્વનું સતં લુ ન જાળવવામાં મદદ - કરે તવે ો ખાવો જોઇએ. રારીરની ઇમ્યક્ુ નટી જળવાઈ રહે તે માટે આયવુ દવે માં જાવલે ા જીવનીય, રસાયણ વગનયા ાં ખોરાક ઔષધોનો ઉપયોગ રસોઈમાં કરવાથી ્ફાયદો થાય છી.ે

સિઝનલ અથાણાં

ઠંડી સામે રક્ષણ મળે તે માટે તાજી હળદર અને આદુંની પાતળી ચીરીને લીંબુ અને ક્સંધવમાં ચોળી બનાવેલું અથાણુ જમવા સાથે ક્નયક્મત ખાવાથી હળદર અને આદુમાં રહેલાં તીક્ષણ, ઉષ્ણ ગુણો વાયુ અને ક્ફ તત્વનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છીે.

• લીલા મરીનું અથાણું - તાજા લીલા મરીને લીંબુ, સરકો અને ક્સંધવમાં આપીને બનાવેલું અથાણું ઠંડીમાં જમવા સાથે ઉપયોગમાં લેવાથી વાયુ અને ક્ફ સંતુક્લત રહે છીે.

• ગરમરનું અથાણું - Clcus forskohli એ મૂળ છીે જેને છીોલીને ટૂકડા કરી લીંબુ મીઠું હળદરમાં પલાળી અથવા ગરમીના દદવસોમાં કાચી કફેરી, હળદર, મીઠાં સાથે પલાળી હળદરમીઠું ચઢી જાય ત્યારબાદ પાણીમાંથી કાઢી સૂચવી અને રાઈ, તેલ, ક્હંગનાં વધારમાં ચોળી ગરમરનું અથાણું ક્શયાળામાં વાપરી શકાય છી.ે ગરમરનાં ઉષ્ણ-તીક્ષણ ગુણો વાયુ અને ક્ફ તત્વનું સંતુલન જાળવવામાં મદદરૂપ છીે. ગરમર ્ફફે્ફસાનો સોજો, શ્ાસનક્લકાનો સોજો, છીાતીમાં ક્ફ જામી જતો હોય ત્યારે મદદરૂપ થાય છીે. ગરમરનું અથાણુ જયારે અન્ય ખોરાક સાથે ખાવામાં આવે છીે ત્યારે તેની તીવ્રતાથી વધુ મારિામાં થતો રતિસંચારણ, ગરમ પડવાની તક્ી્ફ થતી નથી. પરંતુ જેઓને રતિસ્રિાવ થતો હોય, નસકોરી ્ફુટતી હોય, એસ્સ્પદરનનો હાઈડોઝ લઈ લોહી પાતળું રાખતા હોય તેઓએ વૈદની સલાહ લેવી. અથાણાંમાંવપરાતાં લીંબુ, ક્સંધવ, હળદર વગેરે પાચનમાં મદદ કરે છીે. હળદર, આદું વગેરે એન્ટીઇન્્ફલેમેટરી, ઇમ્યુક્નટી બુસ્ટર છીે.

• આંબળાનો મુરબ્બો

આંબળાને બા્ફીને સાકરની ચાસણી અથવા દેશી ગોળમાં તજ, લક્વંગ, મરી, કફેસર નાંખી બનાવેલો મુરબ્બો ખોરાકમાં ૨-૩ ચમચી ક્નયક્મત વાપરવાથી આંબળાનાં રસાયન, જીવનીય ગુણો સાથે તજ, લક્વંગ, મરી, કફેસરનાં ઔષક્ધય ગુણો ક્ફથી થતી તક્ી્ફ, અપચો-કબજીયાત, હોમમોનલ ઈમ્બેલેન્સથી મેન્સ્્રુએશનમાં થતો દુઃખાવો વગેરેમાં ્ફાયદો કરે છીે.

• રાબ - ઘઉં, જવ, બાજરી, રાગી પૈકીનો કોઇપણ અથવા ક્મશ્રણવાળા લોટને ગાયનાં ઘીમાં શેકી, ગોળનું પાણી ઉમેરી ઉકાળી તેમાં એલચી, કફેસર, સૂંઠ-ગંઠોડા નાંખી બનાવેલી રાબ સવારે અથવા સાંજે નવશેકી ગરમ પીવાથી શરદી, સળેખમ, સાંધાના દુખાવામાં ્ફાયદો થાય છીે,

• વેજીટબે લ સપૂ - કોળું, દૂધી, પાલક, ગાજર, ડુંગળી, લસણની ૩-૪ કળી, નાનો ટુકડો આદું, તજનો ટુકડો, ૪-૫ મરી આમાંથી જેટલું શક્ય બને તેટલું પ્રેશરકૂક કરી રિશ કરી ગાળ્યા વગર બનેલો સૂપ ખોરાક સાથે નવશેકો ગરમ પીવાથી શરદી, તાવ, ક્ફના ભરાવામાં રાહત મળે છીે.

ડાયેટ થેરાપી માટે યોગ્ય માગ્ગદર્્ગન જરૂરી

આહાર જ ઔષધ બને તેવી ઈચ્છીા સાથે ખોરાકનું આયોજન કરવું હોય ત્યારે વ્યક્તિગત શરીરની પ્રકૃક્ત, અન્ય કોઈ રોગ માટે જો કોઈ ક્નયક્મત દવા લેવામાં આવતી હોય તથા શરીરનું વજન, દ્ફક્ઝકલ એસ્ક્ટક્વટી,પાચન, ઉંમર જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને આયુવવેદદક ડોક્ટર ડાયેટ થેરાપી સૂચવે છીે. આથી મારિ સામાન્ય માક્હતીને આધારે ખોરાકમાં કોઈપણ ખાદ્ય પદાથયા, અનાજ, ્ફળ કફે શાકભાજીનો અક્તરેક કરવાને બદલે તમારી નજીક આયુવવેદદક ડોક્ટરની સલાહ લેવી વધુ ્ફાયદાકારક નીવડી શકફે છીે. ગાજર, પાલક, દુધી, બીટરૂટ વગેરે શાકભાજીનાં રસથી લોહી સુધરે અને બીમારી ભાગે એવા આશયથી ક્શયાળામાં શાકભાજીનાં જ્યુસ પીવાના અક્તરેકથી ઘણાં રોગીઓને ગેસ, અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો જોવા મળે છીે. કુદરતી ઉપચાર નેચરોપેથીના નામે ગમે તે વ્યક્તિ દ્ારા સૂચવવામાં આવતાં ઉપચારો કરવાનું ટાળું. ‘કાચું એ જ સાચું’ જેવા સૂરિથી દોરવાઈ પચવામાં ભારે પડે તેવા જ્યૂસનાં સેવનથી પાચન બગડે છીે. શાકભાજીને યોગ્ય મારિામાં તેલ,ધી, જીરૂૂં, હીંગ, રાઈ, મેથી જેવા પદાથમોથી વઘારી અને ચઢાવવાથી સુપાચ્ય અને ભાવે તેવા બનાવીને ખાવા નબળી પાચન શક્તિવાળા માટે વધુ ્ફાયદાકારક રહે છીે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States