Garavi Gujarat USA

વૃદ્ધો માટે પણ બાળકધોની જેમ સારવારની અલગ જેરરઍક્રિક્સ (GERIATRICS ) વ્યવસ્્થા ગધોઠવધો

- : : ડો. યોગઞેશઞેશ ગુપ્ુપ્્‍તયા

થરોર્ાઉદાહરણરો 1. 83 ર્ષ્વના વૃદ્ધ ઈમરજદ્સીમાં દર્ાખાનામાં આર્ે છે. સગા-સંબંધીઓ ર્રોક્ટર ને જણાર્ે છે ્કે બા 2-3 રદર્સથી બરરોબર ખાતા-પીતા નથી, ખૂબ જ ઉંઘે છે, આર્ું અર્ળું બરોલે છે અને જ્્યારે ચાલે છે તરો લાગે છે ્કે હમણા પર્ી જશે. 4-5 રદર્સ પહેલા તાર્ હતરો, ઉધરસ હતી એટલે નજી્કના ર્રોક્ટર પાસે દર્ા ્કરાર્ી હતી.

હર્ે સામાદ્્ય રીતે આ દદદીના ઘણા રીપરોટ્વ અને મગજનરો સીટી ર્્કેન અથર્ા તરો MRI થર્રો જોઈએ. તાર્ મગજમાં ગ્યરો હરો્ય શ્કે, મગજની લરોહીની નળી બંધ પર્ી હરો્ય શ્કે અથર્ા તરો બ્ેઇનમાં ષ્બ્લરર્ંગ થ્યું હરોઈ શ્કે.

GERIATRIC વર્ભાગ હતરો એટલે દદદીની શરૂઆતની વહર્ટરીમાં તેમને ્કઈ દર્ા ચાલે છે અને નર્ી ્કઈ દર્ા લીધી હતી તેનું વર્ર્તૃત માવહતી લેર્ામાં આર્ી હતી.

ખબર પર્ી ્કે આ ર્ર્ીલ દદદીને ્કફ સીરપ આપર્ામાં આવ્્યું હતું. ્કફ સીરપ આપર્ું સામાદ્્ય બાબત છે પણ આ દર્ાથી ઉપરની બધી ત્કલીફરો થઈ શ્કે.

આ દર્ા બંધ ્કરર્ામાં આર્ી. જીર્લેણ રરોગરોનું અર્લરો્કન ્કરર્ામાં આવ્્યું. ર્ર્ીલ દદદી બે રદર્સમાં સંપૂણ્વ સભાનતા સાથે ઘરે પરત ગ્યા.

2. 65 ર્ષ્વના ર્ર્ીલ દદદી ઈમરજદ્સીમાં લાર્ર્ામાં આવ્્યા. માવહતી મળી ્કે બે રદર્સથી આર્ું-અર્ળું ર્ત્વન ્કરે છે, પથારીમાં હરો્ય છે પણ ઊંઘતા પણ નથી. 5-6 રદર્સથી ભરોજન

ખૂબ જ ઓછું ્ક્યુું છે. પછી દાખલ થ્યા એના ્કલા્ક પહેલા ઊભા થતાં પર્ી ગ્યા. બેભાન નથી થ્યાં. એ્ક ઉલટી થઈ. તાર્ ્કે શરદી-ખાંસી નથી. દદદીને બ્લર્પ્ેશર છે અને દર્ા લે છે.

મગજની ્કરોઈ બીમારી હરોર્ી જોઈએ તેર્ું પ્ાથવમ્ક તારણ ્કાઢ્ું એટલે દ્્યુરરોના ર્રોક્ટર લાગુ પર્ે. અને્ક રીપરોટ્વ ્કરાર્ર્ા જોઈએ. ્કેમ ્કે આ દર્ાખાનામાં Geriatric વર્ભાગ હતરો, એટલે આ વર્ભાગના પ્ાથવમ્ક ર્રોક્ટર આવ્્યા. માવહતીના આધારે સારર્ાર શરૂ થઈ, ઉલટીની દર્ા આપાઈ, જીર્ જોખમમાં મૂ્કી શ્કે તેર્ા રરોગરોને જોર્ામાં આવ્્યા જેમ ્કે, મગજનું ષ્બ્લરર્ંગ, હાટ્વ એટે્ક. ્કેમ ્કે આ ર્રોક્ટરને દદદી જે દર્ા લેતું હતું તેના વર્શે ખબર હતી અને વૃદ્ધરોમાં આ દર્ાઓની આર્ અસર શું થા્ય તે ખબર હતી એટલે તેમને દદદીમાં સરોરર્્યમની તપાસ પણ ્કરાર્ી. લરોહીમાં સરોરર્્યમનું પ્માણ જીર્લેણ સાવબત થા્ય તેટલું નીચે હતું અને સરોરર્્યમ ઘટર્ાનું ્કારણ બ્લર્પ્ેશરની દર્ા હતી.

દર્ા બંધ ્કરર્ામાં આર્ી, વચદ્હરોમાં સુધારરો થ્યરો અને દદદી ઘરે પરત ગ્યું.

એટલે ટું્ક ્કહું તરો આપણી પાસે બાળ્કરોના આરરોગ્્ય માટે બાળરરોગ વચર્કત્સ્ક છે તેમ આપણા ર્ર્ીલરો અને વૃદ્ધરો માટે પણ Geriatrics વર્ભાગ હરોર્રો જ જોઈએ.

આ વર્ભાગ નરો મુખ્્ય ઉદ્ેશ્્ય 1. Prevention- અગાઉ વર્ભાગ-1માં તેના વર્શે વર્ર્તૃતમાં જણાવ્્યું હતંુ.

2. Rehabilita­tionપુનર્્વસનનરો ઉદ્ેશ ફતિ દદદી જીર્તરો ઘરે ર્્ય તે ના હરોર્રો જોઈએ. પણ પછી ર્ર્તંત્ર બની શ્કે અને સમાજમાં ફરી સરિી્ય બની શ્કે તે ખૂબ જ જરૂરી છે.

પુનઃસક્ષમતા. દદદીને ફીવઝ્યરોથેરાપી, દ્્યુટ્ીશવનર્ટની મદદથી દદદીને ્કેર્ી રીતે ર્ર્તંત્ર બનીને જીર્ર્ું તે વશખર્ાર્ર્ું જરૂરી છે. પરોતાનું ધ્્યાન, ભરોજન, જીર્ન જરુરી બાબતરો ર્તે ્કરી શ્કે તરો દદદી માનવસ્ક રીતે ખૂબ જ સારું અનુભર્ે છે.

3. End of life care (જીર્ન સંભાળનરો અંત) આ વર્ભાગનરો મહત્ર્નરો ભાગ છે. ઉદાહરણથી સમજર્ાનરો પ્્યાસ ્કરીએ.

મારા એ્ક 73 ર્ષ્વનાં વૃદ્ધાં છે. તેમને 10 ર્ષ્વથી Leukemia એટલે ્કે લરોહીનાં ્કેદ્સરની બીમારી છે. તમામ પ્્કારની દર્ા ્કરી લીધી. હર્ે આ ર્ખતે દાખલ થ્યા, જેમાં ર્રોક્ટર તરી્કે મને ખબર છે ્કે, તેમને સારું નવહ થા્ય. તે બાને પણ ખબર ્કે હર્ે બસ બહુ થ્યું. મારી સામે ખૂબ જ વર્નંતી ભરી નજરે જુર્ે. પણ બા નરો દી્કરરો તેમને ખૂબ જ પ્ેમ ્કરે. ્કમ્વથી બંધા્યલા અને પૈસાથી સુખી. તેમની જીદ હતી ્કે સારર્ારમાં ્કરોઈ ્કચાસ રહેર્ી જોઇએ નહીં. તેમણે ્કહ્યં ્કે, જેને બરોલાર્ર્ા હરો્ય, જે રીપરોટ્વ ્કરાર્ર્ા હરો્ય, જે દર્ા ્કરર્ી હરો્ય તે ્કરરો. એટલે એ્ક રદર્સ મેં મીટીંગ રાખી બા, હું અને બાનરો દી્કરરો. મીટીંગની શરૂઆતમાં બા ના દી્કરાને મેં ્કહ્યં, "ભાઈ આ મીટીંગ એટલા માટે નથી ્કે, આગળની સારર્ાર માટે હું તમારી બંને સાથે સહમતી લઇ શ્કું, પણ આ મીટીંગ છે તમને તમારી બા શું ઇચ્છે છે તે સંભળાર્ા માટે છે".

4. રસીનું પ્માણ ર્ધારર્ું. Covid પછીથી ્કદાચ ્કરોઈ્ક વ્્યવતિ જર્લ્ેજ હશે જેને રસી એટલે શું અને રસી ્કેટલી જરૂરી છે તે ખબર ના હરો્ય. રસીની મદદથી ર્ર્ીલરોમાં ્કેટલી્ક બીમારીઓ હર્ે થતા અટ્કાર્ી શ્કા્ય છે. દરે્ક વૃદ્ધ ્કે ર્ર્ીલને એની સમજણ આપર્ી અને રસી આપર્ી તે પણ આ વર્ભાગનું ્કા્ય્વ છે. હર્ે છેલ્ે

1. ્કુદરત અને ર્ૈજ્ાવન્કરોએ માનર્ીના આ્યુષ્્યમાં 20 ર્ષ્વનરો ર્ધારરો ્કરી આપ્્યરો છે. આ 20 ર્ષ્વ આપણે પૌત્ર-પૌત્રી સાથે, નર્ી નર્ી ર્ર્તુ ્કે રર્ગ્રી લેર્ામાં ્કે મરોજ-મર્તી ્કરર્ામાં વર્તાર્ીએ છીએ ્કે પછી હરોષ્ર્પટલ અને ર્રોક્ટરના પાસે જઇને વર્તાર્ીએ છે તે આપણા હાથમાં છે. ્યુર્ાનીમાં સારા શરોખ જેમ ્કે ્કસરત, સારરો ખરોરા્ક, તનાર્ રવહત જીર્ન અને આરરોગ્્ય સભાનતા રાખીએ તરો 20 ર્ષ્વ સારા. જો વ્્યસન ્કરીને, જં્ક ફર્ૂ અને તનાર્ સાથે જીર્ીએ તરો 20 ર્ષ્વ ર્રોક્ટસ્વ સાથે ની્કળશે.

2. વનષ્ણાત ર્રોક્ટર તમને મળી રહેશ.ે પણ તમારી દરે્ક ર્ર્ાર્્થ્્ય સબં વં ધત માવહતી અને પ્ાથવમ્ક સલાહ માટે તમારરો પરોતાનરો ર્ણીતા વર્શ્ાસુ ર્રોક્ટર ( ફેવમલી ફીવઝવશ્યન, એમર્ી ફીવઝવશ્યન અથર્ા વૃદ્ધાર્ર્થાના વનષ્ણાત) હરોર્ા જોઈએ. તમારા આરરોગ્્યની માવહતી જો તમે ની પાસે હશે તરો તમારી બીમારીમાં ઘણી મદદ મળે છે.

3. 1950થી 2022 સધુ ી આ્યષ્ુ ્ય ર્ધ્્યું પણ બીમારીઓ, રીપરોટ,્વ દર્ા અને વનષ્ણાતરો પણ ર્ધ્્યા છે. આગળના 20થી 25 ર્ષમ્વ ાં અન્કે ગણી દર્ાઓ અને રીપરોટ્વ પણ ર્ધશ.ે આરરોગ્્યની આ લર્ાઈ માં જીતે છે ફતિ તે લરો્કરો જમે ાં હેલ્થ સાક્ષરતા હરો્ય છે. એટલે ્કે સરોવશ્યલ મીરર્્યા અને બા્કં ર્ા ગરોસીપથી આરરોગ્્ય વર્શને ી માવહતી ના લર્ે ી.

હું માનું છું ્કે વૃદ્ધરો એ્ક મરોટરો ખર્નરો છે.તમે ની પાસે ઘણા બધા અનભુ ર્ છે.તમે ની હાજરીથી ઘર, સમાજ અને દશે માં ્યર્ુ ાનરોને સારા ભવર્ષ્્ય માટે માગદ્વ શન્વ મળે છે.

તમારી ્યર્ુ ાન પઢે ીને આરરોગ્્ય સાક્ષરતા માટે માગદ્વ શન્વ આપરો અને ચાલરો તમે ના માટે રરોગ મતિુ વર્શ્ બનાર્ીએ.

આપને હેલ્્થ, સંબંક્િત કધોઈ પ્રશ્ન હધોય તધો ડધો. યધોગેશ ગુપ્તાને પર પૂછી શકધો છધો.

 ?? ??
 ?? ?? (ગતાંકથી શરૂ)
(ગતાંકથી શરૂ)

Newspapers in English

Newspapers from United States