Garavi Gujarat USA

સુરતના તનઝરમાં પ્રેમી-પ્રેતમર્ાના મરણોત્તર લગ્ન ર્રાવાયા

-

્સુરત નજીક શનઝર તાલુકાના નવા નેવાળા ગામે થો્ડાક ડદવ્સ પહેલાં જીવન ટુંકાવનાર પ્રેમીપંખી્ડાંની અંશતમ ઇચ્છા પૂણ્ડ કરવા મૂશત્ડ બનાવી પડરવારજનોએ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં. આ બંને જણાએ ઓગસ્ટ2022માં જીવન ટુંકાવ્યું હતું. મૃત્યુ પામનારા યુવકનું નામ ગણેિ દીપક પા્ડવી અને યવુ તીનું નામ રિંજના મનીર્ પા્ડવી હત.ું બનં વચ્ે એક વર્થ્ડ ી પ્રમે ્સબં ધં બધં ાયો હતો. કોઈ કારણો્સર બનં જણાએ ફા્સં ો ખાઈ જીવન ટકું ાવ્યંુ હત.ું યવુ ક અને યવુ તીની મશૂ ત્ડ જને આડદવા્સી બોલીમાં પાટલી કહેવામાં આવે છે એ બનાવી તમે ના પડરવાર દ્ારા આડદવા્સી પરિંપરા મજુ બ લગ્ન કરાવવા મશૂ તન્ડ ી સ્થાપના કરવામાં આવી હતી. કદાચ ઇશતહા્સમાં પહેલી વખત આવા કોઈ લગ્ન ્સામે આવ્યાં હિે કે જમે ાં મૃત્યુ પામલે ા પ્રમે ીપખં ી્ડાની મશૂ તન્ડ ી સ્થાપના કરી તમે ની અશં તમ ઇચ્છા પણૂ કરવા લગ્ન કરવામાં આવ્યાં હિ.ે મરણ જનાર ગણિે ભાઈ અને તને ી પ્રશે મકા રિંજનાબને બનં ને ાં મૃત્યુ બાદ મશૂ ત્ડ સ્થાપના કરી તને પશત-પત્ીનું પ્રત્યક્ સ્વરૂપ આપી વરવધનૂ ી જમે વિે ભર્ૂ ા ધારણ કરાવી લગ્ન કરાવવામાં આવ્યાં હતા.ં

આડદવા્સી ્સમાજમાં અકાળ મૃત્યુ પામનાર વ્યશક્તની આત્માની િાંશત માટે મૂશત્ડ મૂકવામાં આવે છે જેને પાટલી સ્થાપના કહેવામાં આવે છે. અહીં બંનેની આત્માને મોક્ મળે, માટે અંશતમ ઇચ્છા પૂણ્ડ કરતાં આ લગ્નની શવશધ કરવામાં આવી હોવાનું સ્થાશનકોએ જણાવ્યું હતું. આડદવા્સી પરિંપરા મુજબ બંનેની મૂશત્ડની સ્થાપના કરી શવશધવત રીતે લગ્ન કરાવ્યાં હતાં.

આ પ્રેમીપંખી્ડાએ જૂના નેવાળા ગામની ્સીમમાં આમલીનાં ઝા્ડ ઉપર ગત વર્ષે ફાં્સો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બંને પ્રેમીપંખી્ડા પશત-પત્ી તરીકે રહેવા ઇચ્છુક હતાં. પ્રેમી ગણિે ભાઈ અને પ્રેશમકા રિંજનાબેન ્સાથે મો્ડી રાતે પ્રેમીના ઘરે ગયાં હતાં, પરિંતુ આ ્સંબંધથી પડરવારના ્સભ્યો ખિુ ન હતા. બંનેના પ્રેમ ્સંબંધ બાબતે ઠપકો મળતાં પ્રેમીપંખી્ડાના ખોટું લાગી આવ્યું હતું. ઘરેથી નીકળીને જૂના નેવાળા ગામની ્સીમમાં ઉદવહન શ્સંચાઈ યોજનાની ઓડફ્સ પાછળ આમલીના ઝા્ડ ઉપર જે-તે ્સમયે ફાં્સો ખાઈ મોત વ્હાલું કયુું હતું.

Newspapers in English

Newspapers from United States