Garavi Gujarat USA

ભારતીય શાલની વિવિધતાે

- : ફેશનફંડા : કલગી ઠાકર દલાલ

ભારત દેશ ભાત ભાતની સસ્ં ્કકૃતતઓનો દેશ છે. ઘણીબધી સસ્ં ્કકૃતતઓ વણાયલે ી છે આપણા દેશના ઇતતહાસ સાથ.ે જો ભારત દેશને એના અલગઅલગ ્કાપડ અને વણાટથી બનાવામાં આવે તો ખબુ જ રંગબરે ંગી અને સદું ર છબી ઉભી થાય. ્કહેવાનો મતલબ એટલો જ ્કે ભારત દેશમાં અલગ અલગ રાજ્યો સાથે તને ા ્કપડાં અને વણાટ્કામ જોડાયલે છે. અત્યારના ફશે ન મા્કકેટમાં હૅન્્ડડક્ાફ્ટની વસ્તઓુ ની બોલબાલા જોવા મળે છે. તો બીજી બાજુ તશયાળો આવતા જ આપણને અલગ અલગ વણાટવાળી શાલ યાદ આવે છે. આપણી ભારતીય સસ્ં ્કકૃતતમાં આપણે સદીઓથી શાલનો ઉપયોગ ્કરતા આવ્યા છીએ. પછી તે રાજરાજવાડા ્કે આમ જનતા જ ્કેમ ના હોય! ભારતના ઇતતહાસમાં શાલને એવી રીતે વણી લવે ામાં આવી છે ્કે જાણે ફેશનની વાત શાલ વગર થાય જ નતહ, જે હજી પણ એટલી જ લો્કતરિય છ.ે શાલને માત્ર તશયાળામાં જ નતહ પરંતુ દરે્ક ઋતનુ અનરૂુ પ મટીરીઅલ્સમાં મળતી હોવાથી તને બારેમાસ પહેરી શ્કાય છે. જવે ો રિદેશ તવે ો પહેરવશે .બસ, આ જ વાતને ધ્યાનમાં રાખીને ભારતના અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ શાલોની વાત આજે આપણે ્કરીશ.ું આ દરે્ક શાલ, દરે્ક રાજ્યને વણવ્ણ છે. હૅન્્ડડક્ાફ્ટ ઇ્ડડસ્ટ્ી અત્યારે જોરમાં છે. અને દરે્ક લો્કો શાલના દીવાના બ્ડયા છે. પછી ભલને તે ્કોટન,તસલ્્ક,પન્્મમના ્કે ્કલમ્કારી શાલ હોય. જો્કે આજે પણ માત્ર ભારત જ નતહ પરંતુ દતુ નયામાં ક્યાયં પણ પન્્મમના શાલની ્કોઈ જોડ નથી. દતુ નયાનું સૌથી મોંઘુ ્કાપડ પન્્મમના છે અને તને ી શાલની વાહવાહી આજે પણ બધે સાભં ળવા મળે છ.ે તો ચાલો પન્્મમના શાલથી જ આપણે આપણી વાત ચાલુ ્કરીય.ે

પશ્્મમિના (કા્મમિીર)

પન્્મમના શાલ ્કા્મમીરની વણાટ છે, જે ખબુ જ રોયલ અને લક્્ઝરુ રયસ લ્કુ આપે છે. આખી દતુ નયામાં પન્્મમના આપણા દેશની રોયાલ્ટીને વણવ્ણ ા માટે પરૂ તી છે. પન્્મમના શાલ આજ્કાલ જ નતહ પરંતુ સદીયોથી એટલી જ મહત્ા ધરાવે છે. પન્્મમના શાલ ્કા્મમીરી ઘટે ાનં ા ઊનમાથં ી બનાવામાં આવે છે. લદાખમાં આવલે ા ચગં થ્ડગ રરજનની દેન છે પન્્મમના. આ શાલ 'આરી', '્કની' તથા 'શો્ઝની' નામના હા્ડડીક્ાફ્ટ ટેક્ોલોજીથી ગથું વામાં આવે છે. જે આ મરટરરઅલને ચારચાદં લગાવીને બહે દ ર્કંમતી લ્કુ આપે છે. જો બજટે માં હોય તો આ શાલ ખરીદવી જોઈએ. જે તમારા જ નતહ પણ તમારી આવનારી જનરેશન માટે પણ રિતે સયસ ્કલ્કે શન બની રહેશ.ે આજ્કલ તો પન્્મમના સ્ટોલ પણ એટલો જ ફેમસ છે. જે ટ્રે ડશનલ તથા મોડન્ણ ડ્સે સાથે પણ પહેરી

શ્કાય છે. પન્્મમના શાલ ્કે સ્ટોલ ખબુ જ વટદાર દેખાવ આપે છે. નાગા શાલ (નાગાલન્ે ્ડ)

ભારતના ઉત્રથી આપણે શાલની યાત્રા શરુ ્કરી અને અત્યારે ભારતના પવૂ ભાગમાં આવીય,ે નાગાલ્ડે ડમા.ં નાગાલ્ડૅ ડના ટ્રે ડશનના દશન્ણ ્કરાવતી 'નાગાશાલ' ખબુ જ ધ્યાન ખેંચે તમે છે. આ શાલ તને ા વણાટ ઉપરાતં ્કલસ્ણ માટે જાણીતી છે. જમે ાં ખાસ ્કરીને ્કાળો અને મરૂન રંગ વપરાય છે. જમે ાં લાલ,પીળો અને સફેદ રંગ પણ રડ્ઝાઇનમાં જોવા મળે છે. આ શાલમાં એબ્સ્ટ્ક્ે ટ રડ્ઝાઇન ખાસ જોવા મળે છે. પરંતુ ક્યારે્ક ફીગરલ રડ્ઝાઇન પણ જોવા મળે છ.ે જમે ાં માસો ઉપરાતં એતનમલ્સ અને ટ્ાઇબલ ્કમ્યતૂ નટી્ઝની ખાસ છબી જોવા મળે છે. આ શાલ મોટેભાગે વલૂ ની બનલે ી હોય છે. જે ત્યાનં ા વાતાવરણમાં ગરમી આપે તે રિ્કારની હોય છે.

ભજોૂ ્ડી શાલ (ગજુ રાત)

પવૂ થ્ણ ી સીધા આવીયે પતચિમ અને યાદ આવે ભજોૂ ડી શાલની. ભજોૂ ડી શાલ એ ગજુ રાતની સસ્ં ્કકૃતતમાં વણાયલે ી છે. આ શાલને વણવાની ટ્રે ડશન છેલ્ા ૫૦૦ વર્ષોથી ચાલે છે. 'ભજોૂ ડી શાલ' મારવાડ સસ્ં ્કકૃતત સાથે પણ ખાસ જોડાયલે ી છે. જને વણાટ્કામ ્કરતા રબારી વણ્કરો છેલ્ા ૫૦૦ વર્ષોથી ગજુ રાતના ્કચ્છમાં આવીને વસ્યા છે. અને ત્યારથી જ તે ગજુ રાતની શાન બની છે. ભજોૂ ડી શાલના રંગો ખબુ જ સદું ર હોય છે. જે ખાસ ્કરીને નચે રલ શડ્ે સમાં જોવા મળે છે. જમે ાં મોટેભાગે જીઓમટ્ે ી રડ્ઝાઇન જોવા મળે છે. 'ભજોૂ ડી શાલ' ગરમીમાં પણ ઓઢી શ્કાય છે.

કપ્ડગદં ા શાલ (ઓડ્ડશા)

ઓરડશાના ડોંગરીયા ્કોંઢ નામના આરદવાસી રિજાની સ્ત્રીઓ આ શાલ બનાવામાં માતહર છે. ્કપડગદં ા શાલમાં ઓરડશાની સસ્ં ્કકૃતતને ખબુ બખબૂ ી રીતે વણવામાં આવી છે. જમે ાં લાલ, પીળો, લીલો, ્કથ્થાઈ જે ત્યાનં ા ટ્ાઈબલના મહત્વના રંગો છે તને ી ્ઝાખં ી જોવા મળે છે. આ શાલ પહેલાના સમયમાં ત્યાનં ા આરદવાસી લો્કો પોતાના વડીલોને બનાવીને ઉપહારની રીતે આપતા હતા જે બહાર વચે ાતી ન હતી પરંતુ સમય જતા હવે તે આપણે પણ ખરીદી શ્કીયે છીએ. આ શાલનું સફેદ ્કાપડ તઓે ડૉમ્બ ્કમ્યતુ નટી પાસથે ી લતે ા અને બદલામાં પા્કની લવે ડ-દેવડ ્કરવામાં આવતી હતી. આ શાલ હે્ડડમડે હોવાથી ખબુ આ્કર્્ક્ણ લાગે છે.

કંથા શાલ (પશ્ચિમિ બગં ાળ)

પતચિમ બગં ાળની યતુન્ક એમ્બ્ોઇડરી ્કંથાએ ભારતના ઇતતહાસ અને ્કલ્ચરને વણવ્ણ તું ખબુ જ સારું ઉદાહરણ છે. આ શાલમાં તસલ્્ક મટીરીઅલ ઉપર વણાટ ્કરવામાં આવે છે, જે ત્યાનં ા મોસમને અનરૂુ પ છે. ્કંથા વ્ક્ક લગભગ એ્ક શત્ક જનૂ માનવામાં આવે છ.ે જમે ાં અલગ-લગે ્કાપડને જોડીને ખાસ પચે વ્ક્ક ્કરવામાં આવે છે.

કલમિકારી શાલ (આધ્રં પ્રદેશ)

આધ્રં રિદેશ ની ્કલમ્કારી શાલ તમને હે્ડડતરિ્ડટ ્કે બ્લો્કતરિ્ડટમાં શ્ી્કાલાહસ્તી ્કે મતચલ્ીપતનં સ્ટાઈલમાં જોવા મળે છે. આ શાલ લગભગ ્કોટન મરટરરઅલમાં જોવા મળશ.ે જમે ાં રગં ો ત્યાનં ા ક્લચરને અનરૂુ પ ્કરવામાં આવે છે. ટ્રેડશનલી આ શાલ ્કલા્કારી ફતે બ્્ક પર બનાવામાં આવે છે. આ શાલ હે્ડડમડે હોવાથી તને ી રડ્ઝાઇનમાં થોડા ફર્ક જોવા મળશ.ે આ શાલમાથં ી ક્યારે્ક ભેંસના દધૂ ની પણ થોડી ગધં આવે છ.ે જને ્કારણ છે ્કે ્કલમ્કારી ફેતબ્્ક પર રંગો બરાબર રહે તે માટે તને ી બનાવટમાં જ ભેંસના દધૂ નો ઉપયોગ ્કરવામાં આવ્યો હોય છે.

પટ્ટુ શાલ (કુલ્)ુ

Himalayan સફરજન પછી આ બીજી મહત્વની વસ્તુ છે જે એક્સપોટ્ણ માટે ખબુ જ જાણીતી છે. 'લોઈ' તરી્કે ઓળખવામાં આવતી આ પટ્ટુ શાલ

વલૂ માથં ી બનાવામાં આવે છે. જમે ાં અગં ોરા નામના સસલા ્કે ત્યાં દેશ્કર અને બાયગની ઘટે ાના ઉનનો ઉપયોગ ્કરવામાં આવે છે. જમે ાં જીઓમટ્ે ી તથા ફૂલોની સદંુ ર રડ્ઝાઇન જોવા મળે છ.ે અને આ શાલમાં રગં ો પણ ખબુ જ નચે રલ રાખવામાં આવે છે.

શ્િમિારૂ શાલ (ઔરંગાબાદ અને િૈદરાબાદ)

તહમારૂ શાલ જે ઔરંગાબાદ તથા હૈદરાબાદમાં બનાવામાં આવે છે તે અત્યારે નામશર્ે થવાના અરે છે. આ શાલ તસલ્્ક અને ્કોટનના દોરાથી બનાવાય છે. આ તહમારૂ શાલ, જમે ાં તસલ્્ક જવે ો એહસાસ છે તે પતશય્ણ ન વણાટ '્કીં્કખ્વાબ' જવે ી હોય છે. જે ત્યાનં ા રાજાઓ ઉપયોગમાં લતે ા હતા. માટે જ આ શાલ માં પતશય્ણ ન રડ્ઝાઇન તથા પતશય્ણ ન ઘરેણાનં ી રડ્ઝાઇન અને રંગોની ્ઝાખં ી થાય છે. શાલ એ તશયાળામાં જ નતહ પરંતુ દરે્ક રિદેશમાં દરે્ક સી્ઝનમાં પહરે તી ્કે ઓઢાતી વસ્તુ છે. શરીર ઢા્કં વા ઉપરાતં તે એ્ક અલગ જ લ્કૂ આપે છે. આજ્કાલ તો શાલ થોડી લાબં ી અને મોટી હોવાથી લો્કો સ્ટોલનો પણ ઉપયોગ ખબુ ્કરતા જોવા મળે છે. ્કેટલા પણ ફેરફારો આવી જાય પણ શાલ હંમશે ા લો્કોની પહેલી પસદં જ રહેશ.ે પહેલાના સમયના રાજ રજવાડાથી મદં ીને આજે પણ ઘણાબધા અટાયરમાં આપણે શાલનો સમાવશે ્કરીયે છીએ. ભારત એ તવતવધતામાં એ્કતાનો દેશ છે. જને ી ્ઝાખં ી આપણને દર્કે જગ્યાએ થાય છે, પછી તે ધમ્ણ , ભાર્ા ્કે પહેરવશે જ ્કેમ ના હોય. તો પછી વણાટમાં પણ એ તભન્નતા શા માટે ના જોવા મળે?! આજે આપણે ઘણી શાલો ની માતહતી મળે વી અમે તમે ાં ્કયા વણાટનો ઉપયોગ થાય છે તે પણ જાણ્ય.ંુ શાલ જ નતહ સાડીઓમાં પણ આ તભન્નતા જોવા મળે છે, જને ી પણ આપણે ભતવષ્યમાં વાત ્કરીશ.ું

અત્યારે હા્ડડીક્ાફ્ટનો ટ્્ડે ડ વધ્યો છે, જથે ી દર્કે રિ્કારની શાલોની પણ માગં વધી છે. જને ી સીધી અસર તને ી માગં પર જોવા મળે છે અને તને ો ફાયદો જ-ે તે રિદેશના ્કારીગરોને થાય છે. આપણા દેશમાં બનલે ી, દેશના ્કલ્ચરને વણવ્ણ તી વસ્તઓુ વાપરવાનો ગૌરવ અને ઉત્સાહ અલગ જ હોય છે. જયારે આપણે જોઈએ 'મડે ઈન ઇન્્ડડયા' ત્યારે આપણી આખો માં ચમ્ક અને હોઠ પર ગૌરવનું ન્સ્મત આવી જાય છે, ખરું ન?ે

 ?? ?? નાગા શાલ (નાગાલન્ે ્ડ)
નાગા શાલ (નાગાલન્ે ્ડ)
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States