Garavi Gujarat USA

મ્સા્લલેદાર હલ્લુમી બલેક

-

સામગ્રી: 1/2 બટરનટ સ્ક્ોિ (300 ગ્રામ), સ્ક્રબ કરેલ અને છાલ વગરનું, ડીસીડેડ અને 2 સેમીના ્સયુબ્સમાં કાપો

1 કોરજેટ (250 ગ્રામ), 2 સેમીના ્સયુબ્સમાં કાપો

1 લાલ મરચુ (200 ગ્રામ), લગભગ સમારેલુ 2 ચમચી જીરું 3 ટીસ્પૂન રાસ અલ હનુત અ્થવા બહારત મસાલાનું શમરિણ 1 ચમચી મરચું પાવડર 3 ચમચી ઓશલવ ઓઇલ, ્થોડુ વધારાનું સા્થે રાખવું.

1 ટેબલ સ્પૂન ઓશલવ ઓઇલ – છાંટવા માટે

150 ગ્રામ પાલક, બારીક સમારેલુ 350 શમલી પસાટા

1 કેન કીડની બીન (400 ગ્રામ), કેનમાં્થી પાણી કાઢી તેને ધોઇ કાઢવા.

200 ગ્રામ હલ્ુમી ચીઝના 1 સેમી જાડી કાતરી

જો ડીિ વીગન કે ગ્લુટેન ફ્ી બનાવવી હોય તો કેલ: ષ્સ્પનચ, ષ્સ્વસ ચાડ્ટ અ્થવા ષ્સ્પ્રંગ ગ્રી્ટસ વાપરી િકાય. અને વીગન બનાવવું હોય તો કીડની બી્ટસ: બોરલોટી બી્ટસ અ્થવા કેનેલીની બી્ટસ વાપરી િકાય.

સૌ પહેલા ઓવનને ફેન સા્થે 200 ડીગ્રી સેલ્સીયસ માટે પ્રીહીટ કરો.

સ્ક્ોિ, કોરજેટ, લાલ મરચુ અને મસાલાને એક મોટી સાદી ટ્ેમાં મૂકો. 3 ચમચી તેલ નાંખી શસઝન કરો. પછી કોટ કરવા માટે સારી રીતે ટોસ કરો. કહ્ા મુજબના બધા િાકભાજી અને સામગ્રીને 25 શમશનટ સુધી િેકો. િાકભાજી અડધુ રંધાઇ જાય એટલે તેને ઉલટાવી લો.

ઓવનમાં્થી રોસ્ટીંગ ટીનને દૂર કરો અને ઓવનના તાપમાનને 220 સેલ્સીયસ સુધી વધારો. વધારાના સ્વાદ માટે રોસ્ટીંગ ટીનના તશળયે્થી કોઈપણ ક્રસ્ટી શબર્સને ખોતરી લો અને પછી તેને પાલકમાં ફોલ્ડ કરો. પસાટા અને કીડની બી્ટસમાં ટીપ કરો અને બાકીની સામગ્રી સા્થે ભેગું કરો.

કાતરી પાડેલ હલ્ુમી ચીઝને ટોપ પર લેયર કરો, તેના પર વધારાના એક ટેબલસ્પૂન ઓશલવ ઓઇલનો છંટકાવ કરો અને વધુ 15 શમશનટ માટે પકાવવા માટે પાછું ઓવનમાં મૂકો. હોલ્ુમી ચીઝ પીગળી જાય ત્યાં સુધી તેને બેક કરો અને પછી પીરસો.

આ ડીિ મસાલેદાર, આરોગ્યપ્રદ, ગરમ અને લલચાવે તેવી છે. તમે પોતાની મરજી મુજબ સરળતા્થી સ્ક્ોિ અને ગ્રી્ટસ માટે શવશવધ િાકભાજીને બદલી િકો છો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States