Garavi Gujarat USA

કડા ગામના ત્િદ્ધેશ્વરી માતા

- : ધર્્મચિંતન : દુર્ુર્ગેશગેશ ઉપાધ્્યા્ય

ઉ ત્તર ગુજરાતમાં આવેલા મવસનગર તાલુકાના કડા ગામે મા મસધિેશ્વરરીના બેસણાં છે. જેને સધરી માતા તરરીકે પણ ઓળખો છે. સધરી માતા મૂળ મસંધમાંથરી આવેલાં છે. તેનરી પાછળ એક કહાનરી મળે છે.

મસંધ પ્રદેશમાં આ માતા મસકોતર માતા તરરીકે ઓળખાતા ગતા. ત્્યાંનો હમરીર સુમરો મુત્સ્તલમ હતો, પણ તેનરી પત્રી કડુ મહન્દુ હતરી. તે આ માતાજીમાં અપાર શ્રધિા ધરાવતરી હતરી કહે છે કે, કકુને માતાજી હાજરાહજૂર હતાં. હમરીર કકુનરી ભેંસો ખૂબ વખણાતરી હતરી. તેનરી રક્ષા આ માતાજી કરતાં હતાં. હમરીર પણ માતાજીનો ભૂવો હતો. એ સમ્યે પાટણના રાચજવરી મસધિરાજ જ્યમસંહ હતા. એમણે હમરીરનરી ભેંસોનરી વાત સાંભળેલરી એટલે એ સમ્યના જાણરીતા ખાપરા ઝવેરરીને હમરીરનરી ભેંસો ચોરરી લાવવા જણાવેલું હમરીરનરી ભેંસો લઇ ખાપરો ઝવેરરી પાટણ લઇ આવેલા.

એટલે કકુએ સધરી માતાને પ્રાથ્વના કરરી કે, મારરી ભેંસો પાછરી લાવરી આપો. માતાજીના હુકમથરી કકુ પાટણ આવરી, અને રાજમહેલમાં ગઇ, જ્્યાં રાણરીઓને માતાજી આવતાં ધુણવા માંડરી, ત્્યારે મસધિરાજે માતાજીનરી માફી માગરી અને કકુનરી ભેંસો પરત કરરી દરીધરી. પણ એક શરત મૂકી કે, માતાજી તમે પાટણમાં વસો, એટલે માતાજીએ કહ્યં કે, મને રાણકી વાવ પાસે બહેસાડું, તારું નામ થઇ જશે.

એ મુજબ મસધિરાજે માતાને રાણકી વાવ ખાતે ધામધૂમથરી બેસાડ્ાં.

દરમમ્યાન કડાના વરીરભાણ રાવળ માતાજીના ભતિ હતા. એણે પાટણમાં આવરી માતાજીનરી આરાધના કરરી, માતાજી પ્રસન્ન થતાં વરીરભાણે પોતાના ગામે માતાજીને આવવા આગ્રહ ક્યયો.

માતાજીએ કહ્યં કે, વરીરભાણ હું આવું ખરરી, પણ તારે વચ્ે ક્્યાં્ય રોકાવાનું નહીં. જો રોકાઇ જઇશ, તો મારે ત્્યાં જ રોકાઇ જવું પડશે.

એમ વરીરભાણનરી પાછળ માતાજી ચાલ્્યાં. કડા ગામ નજીક જતાં વરીરભાણ થાકી ગ્યેલો એટલે એણે એક રા્યણના ઝાડ નરીચે બેસરી ચલમ સળગાવરી, ચલમ પરીતાં તેને ઊંઘ આવરી ગઇ. એટલે માતાજી ત્્યાં જ રોકાઇ ગ્યાં. વરીરભાણ ઊઠ્ો, ત્્યારે માતાજીનરી આકાશવાણરી થઇ કે, હવે મારાથરી તારરી સાથે આગળ નહીં અવા્ય. હવે હું અહીં જ રહરીશ.

એમ માતાજી એ સકૂ ા રા્યણના ઝાડ નરીચે વસ્ત્યા.ં વરીરભાણને પોતાનરી ભલૂ સમજાઇ એ પોતાના ગામ આવ્્યો. લોકોને વાત કરરી પણ કોઇ સાચું માને નહીં. એ રોજ માતાજીનરી પજાૂ કરવા એ રા્યણના ઝાડ પાસે જતો એ વાત ગામના મખુ રીએ જાણરી, તો મખુ રીએ વરીરભાણને કહ્યં કે, તારરી માતા ખરરી હો્ય તો મારે વસ્તતાર નથરી, તો એ મને પત્ુ આપે તો હું તારરી ખરરી માન.ું

ત્્યારે માતાજીએ આકાશવાણરી કરરીલ કે, આ સૂકા્યેલા રા્યણના ઝાડને બે રદવસમાં ત્ણ લરીલા ફણગા ફૂટશે તો તું મારું વચન સાચું માનજે.

બેલ રદવસ પછરી એ સૂકા ઝાડને ત્ણ ફણગા ફૂટેલા મુખરીએ જો્યા, અને માતાજીને નમરી પડ્ાં. મુખરીએ ત્્યાં માતાજીનરી દેરરી બનાવરી. પૂજા શરૂ કરાવરી. જોકે, ત્્યાર બાદ મુખરીને સમ્ય જતાં દરીકરો અવત્યયો, એટલે લોકોનરી શ્રધિા મજબૂત થઇ. આવરી લોકકથા આ મંરદર આસપાસ વણા્યેલરી છે. અહીં માતાજીને સુખડરીનો પ્રસાદ ધરાવા્ય છે. નજીકમાં પાટણના જ મસધિેશ્વરરી તરરીકે માતાનું નવું મંરદર છે. આ સધરી માતા મસધિેશ્વરરી તરરીકે જ ઓળખા્ય છે. અહીં બાળક ન થતું હો્ય તો લોકો માનતા રાખે છે. મવસનગર - માણસા હાઇ-વે પર માણસ,થરી 20 રકલોમરીટર દૂર આ સ્તથળ આવેલું છે.

મો. 98243 10679

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States