Garavi Gujarat USA

ગુપ્ત નવરાત્રિનો મત્િમા

- : આસ્્થથા : જ્્યયોતિષાચા્ય્ય્ય ડયો. હેમેમીલ પી. લાઠી્યા

મહા સુદ ૧ રવિિાર તા. ૨૨/૦૧/૨૩ થી મહા સુદ ૯ સોમિાર તા.૩૦/૧/૨૩ સુધી

નવરાત્રી એટલે માતાજીને પ્રસન્ન કરવા માટે નો અમૂલ્્ય પવ્વ, વર્્વ દરમમ્યાન ચાર વખત નવરાત્રી આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હો્ય છે જેમાં મહા માસ અને અર્ાઢ માસ નરી ગુપ્ત નવરાત્રી હો્ય છે અને ચૈત્ માસ, આસો માસનરી પ્રત્્યક્ષ નવરામત્ હો્ય છે.

ચૈત્ અને આસો માસનરી નવરાત્રી માં સાત્ત્વક કે દમક્ષણમાગગી સાધના કરવામાં આવે છે જ્્યારે મહા અને અર્ાઢ માસનરી નવરાત્રી ગપ્તુ સાધના, તત્ં સાધના કે વામમાગગી સાધના કરવામાં આવે છે તવે કેટલાક મવદ્ાનો જણાવતા હો્ય છે

ગપ્તુ નવરામત્ ખાસ કરરીને તત્ં સાધના, અઘોર સાધના, શમતિ સાધના કે કોઈ માગદ્વ શન્વ મજુ બ મવમશષ્ટ સાધના માટે મહત્વ વધુ ધરાવે છે, ગપ્તુ નવરાત્રી આધ્્યાત્ત્મક પમૂ ત,્વ મસમધિ, મોક્ષ હેતુ માનવામાં આવે છે જ્્યારે પ્રત્્યક્ષ નવરાત્રી સાસં ારરક ઈચ્છા, જીવનસચં ાર હેતુ મનાવવામાં આવે છે એટલે સસં ારરી અને સામાન્્ય ભતિો વધુ ભમતિ કરતા હો્ય છે જ્્યારે ગપ્તુ નવરામત્માં ખાસસાધક,

મવમશષ્ટ ઉપાસક વધુ ભમતિ કરતા હોવાનું મવદ્ાનો પાસથે રી જાણવા મળતું હો્ય છે.

કેટલાક મવદ્ાનો એમ પણ જણાવે છે કે વર્ન્વ રી ચાર નવરાત્રી ભતિો માટે મવમશષ્ટ છે જે માગદ્વ શન્વ કે પરંપરા મજુ બ ભમતિ કરે છે જમે ાં આરાધ્્ય દેવ દેવરી ઉપરાતં નવ દગુ ા,્વ દશ મહામવદ્ા વગરે નવરાત્રી શબ્દ એ મવશર્ે મહત્વ ધરાવતરી નવ રામત્ નું પજૂ ન છે આપણે એવરી ઘણરી રાત્રી હો્ય છે કે જમે ાં રાત્રી ના સમ્યે પજાૂ કરરીએ છરીએ જવે રી કે રદવાળરી, વરીર રાત્રી, મશવરાત્રી વગરે જમે ાં આપણે રદવસ અને રાત સમ્યે માગદ્વ શન્વ મજુ બ પજાૂ કરતા હોઇએ છરીએ. જે આ સમ્ય અગં મવદ્ાનો કે કોઈ શાસ્તત્ દ્ારા પણ જાણવા મળે છે.

કેટલાક મવદ્ાનો ગૂઢ રહસ્ત્યનરી વાત પણ કરતા હો્ય છે જેમ કે આસો માસનરી નવરામત્ દરમમ્યાન રાત્ે ગરબા ગવા્ય છે, તો કોઈ ્યુગ પ્રમાણે નરી વાત

કરે છે જે ચાર ્યુગ અને ચાર નવરામત્ નરી વાત વગેરે.., નવરામત્ એટલે માતાજીનરી ભમતિ માટે ખાસ રદવસો.

મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States