Garavi Gujarat USA

અમેરિકામાં મોટાપાયે છટણીથી હજાિો ભાિતીય આઇટી પ્ોફેશનલ્્સ કફોડી હાલતમાં

-

ગૂગલ, માઈક્રોસરોફ્્ટ અને એમઝે રોન જેવી કંપનીઓમાં તાજેતર થયેલી મરો્ટા પાયે છ્ટણીને કારણે અમેરરકામાં હજારરો ભારતીય આઈ્ટી પ્રોફેશનલ્સ તેમની નરોકરી ગુમાવી ચૂક્યા છે. હવે તેઓ અમેરરકામાં નરોકરી ગયા પછી તેમના વક્ક વવઝા હેઠળ વનર્ાધારરત સમયગાળામાં નવી રરોજગારી શરોર્વામાં સંઘર્ધા કરી રહ્ાં છે.

વરોવશંગ્્ટન પરોસ્્ટમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે નવેમ્્બરથી લગભગ 200,000 આઈ્ટી પ્રોફેશનલ્સની છ્ટણી કરવામાં આવી છે. ગૂગલ, માઇક્રોસરોફ્્ટ, ફેસ્બૂક અને એમેઝરોન જેવી રિગ્ગજ કંપનીઓમાં વવક્મજનક છ્ટણી કરવામાં આવી છે.

આઇ્ટી ઉદ્રોગના આંતરરક સૂત્રોના જણાવ્યા મુજ્બ આમાંથી 30 થી 40 ્ટકા ભારતીય આઇ્ટી પ્રોફેશનલ્સ છે. તેમાંથી મરો્ટી સંખ્યામાં પ્રોફેશનલ્સ H-1B અને L1 વવઝા પર છે. H-1B વવઝા એ નરોન-ઇવમગ્રન્્ટ વવઝા છે. નરોન ઇવમગ્રન્્ટ વવઝા હેઠળ યુએસ કંપનીઓ સૈદ્ાંવતક અથવા તકનીકી કુશળતાની જરૂર હરોય તેવા વવવશષ્ટ વ્યવસાયરોમાં વવિેશી કામિારરોને નરોકરી પર રાખી શકે છે. ્ટેક્રોલરોજી કંપનીઓ ભારત અને ચીન જેવા િેશરોમાંથી િર વર્ષે હજારરો કમધાચારીઓની ભરતી કરવા મા્ટે તેના પર વનભધાર છે.

L-1A અને L-1B વવઝા અસ્થાયી ઇન્ટ્ાકંપની ટ્ાન્સફરી મા્ટે ઉપલબ્ર્ છે જેઓ મેનેજમેન્્ટ હરોદ્ા પર કામ કરે છે અથવા વવવશષ્ટ જ્ાન ર્રાવે છે.

નોંર્પાત્ રીતે મરો્ટી સંખ્યામાં ભારતીય આઇ્ટી પ્રોફેશનલ્સ, જેઓ એચ-1્બી એલ1 જેવા નરોન-ઇવમગ્રન્્ટ વક્ક વવઝા પર છે. આવા આઇ્ટી પ્રોફેશનલ્સ નરોકરી ગુમાવ્યા પછી અમેરરકામાં રહેવા મા્ટે વવવવર્ વવકલ્પરોની ચકાસણી કરી રહ્ાં છે. આવા લરોકરોને તેમના ફરોરેન વક્ક વવઝા હેઠળ વનર્ાધારરત સમયગાળામાં નવી નરોકરી શરોર્વી પડશે.

એમેઝરોનની કમધાચારી ગીતા (નામ ્બિલ્યું છે) ત્ણ મવહના પહેલા જ યુએસ આવી હતી. આ અઠવારડયે તેને કહેવામાં આવ્યું કે 20 માચધા તેનરો છેલ્રો વરકિંગ ડે છે. H-1B વવઝા પરના લરોકરો મા્ટે પરરસ્સ્થવત વર્ુ ખરા્બ થઈ રહી છે કારણ કે તેમને 60 રિવસમાં નવી નરોકરી શરોર્વાની છે નહીં તરો તેમની પાસે ભારત પાછા ફરવા વસવાય ્બીજો કરોઈ વવકલ્પ ્બચશે નહીં.

હાલના સંજોગરોમાં તમામ આઇટી કંપનીઓ છટણી કરી રહી છે, તે્થી ટૂંકા સમયગાળામાં નવી નરોકરી શરોધવાનું લગભગ અશક્ય છે. H-1B ર્વઝા પરના અ્ડય IT પ્રોફેશનલ સીતા (નામ બદલ્યું છે)ને 18 જા્ડયુઆરીના રરોજ માઈક્રરોસરોફ્ટમાં્થી છૂટા કરાયા હતા. તેઓ ર્સંગલ મધર છે. તેમનરો પુત્ર હાઇસ્કકૂલ જુર્નયર વર્થિમાં છે અને કરોલેજમાં પ્વેશ મેળવવાની તૈયારી કરી રહ્રો છે. તેમણે જણાવ્યું હતું કે "આ પકરન્સ્્થર્ત અમારા માટે ખરેખર મુશ્કેલ છે."

ર્સર્લકરોન વેલી ન્સ્્થત ઉદ્રોગસાહર્સક અને કમ્યુર્નટી લીડર અજય જૈન ભુટરોકરયાએ જણાવ્યું હતું કે "તે કમનસીબ છે કે હજારરો ટેક કમથિચારીઓ અને ખાસ કરીને H-1B ર્વઝા પરના કમથિચારીઓ છટણીનરો સામનરો કરી રહ્ા છે. આવા પ્રોફેશનલ્સ સામે વધારાના પડકારરો છે, કારણ કે તેમણે 60 કદવસમાં નરોકરી શરોધવી પડશે અ્થવા અમેકરકા છરોડવું પડશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આના્થી પકરવારરો માટે ર્વનાશક પકરણામરો આવી શકે છે, જેમાં ર્મલકતરોના વેચાણ અને બાળકરોના ર્શક્ણમાં અવરરોધરોનરો સમાવેશ ્થાય છે. ટેક કંપનીઓ માટે H-1B વક્કસથિ માટે ર્વશેર્ ર્વચારણા કરવી જોઇએ અને તેમની નરોકરી સમાર્તિની તારીખને ્થરોડા મર્હના લંબાવવી ફાયદાકારક રહેશે, કારણ કે જોબ માકકેટ અને ભરતી પ્ર્ક્રયા પડકારરૂપ હરોઈ બની શકે છે."

ગ્લરોબલ ઈન્્ડડયન ટેક્રોલરોજી પ્રોફેશનલ્સ એસરોર્સએશન (GITPRO) અને ફાઉ્ડડેશન ફરોર ઈન્્ડડયા એ્ડડ ઈન્્ડડયન ડાયસ્પરોરા સ્ટડીઝ (FIIDS) એ રર્વવારે આ આઈટી પ્રોફેશનલ્સને જોબ રેફરસથિ અને ઈ્ડફરોમથિસથિ સા્થે જોડીને આ આઈટી પ્રોફેશનલ્સને મદદ કરવા માટે સમુદાય-વ્યાપી પ્યાસ શરૂ કયાથિ છે. FIIDS યુએસ ર્સકટઝનર્શપ એ્ડડ ઇર્મગ્ેશન સર્વથિર્સસ (USCIS) ના નીર્ત ર્નમાથિતાઓ અને ર્નણથિય લેનારાઓને પ્ભાર્વત કરવાના પ્યાસરો કરશે.

ટેક ઇ્ડડસ્ટ્ીમાં મરોટા પાયે છટણીને કારણે જા્ડયુઆરી 2023 ટેક પ્રોફેશનલ્સ માટે ભયાનક રહ્યં છે. ઘણા પ્ર્તભાશાળી લરોકરોએ તેમની નરોકરી ગુમાવી. ટેક ઇ્ડડસ્ટ્ીમાં ભારતીય ઇર્મગ્્ડ્ટ્સનું વચથિસ્વ હરોવા્થી, તેઓ સૌ્થી વધુ અસરગ્સ્ત છે.

છૂટા કરાયેલા H-1B હરોલ્ડસસે 60 કદવસમાં H-1B સ્પરો્ડસકરંગ જોબ શરોધવી પડે છે અ્થવા આઉટ ઓફ સ્ટેટસ ્થયા પછી 10 કદવસની અંદર અમકે રકા છરોડી દેવું પડે છે.

FIIDSના ખાંડે રાવ કાંડે જણાવ્યું હતું કે,ટેકની ચુકવણી કરતાં અને અમેકરકાના ઇકરોનરોમીમાં યરોગદાન આપતા ર્લગર ઇર્મગ્્ડ્ટ્સને તેમના પકરવારના જીવન અને બાળકરોના ર્શક્ણ વગેરેમાં મરોટી અસર ્થશે. ભુટરોકરયાએ જણાવ્યું હતું કે H-1B વક્કસથિને વધુ સારી રીતે ટેકરો આપવા માટે ઇર્મગ્ેશન પ્ર્ક્રયાને ફરી્થી કડઝાઇન કરવામાં આવે તે ફાયદાકારક રહેશે.

નરોકરીમાં્થી કાઢી મૂકાયેલા ભારતીય IT કામદારરોએ ર્વકટ પકરન્સ્્થર્તમાં છે. તેનરો ઉકેલ લાવવાના માગગો શરોધવા માટે ર્વર્વધ WhatsApp જૂ્થરો બનાવ્યા છે. એક WhatsApp જૂ્થમાં, 800 ્થી વધુ બેરરોજગાર ભારતીય IT કામદારરો છે. તેઓ દેશમાં વેક્ડસી અંગેની માર્હતી એકબીજાને આપી રહ્ાં છે.

બીજા એક વરો્ટ્સએપ ગ્ૂપમાં તેઓ ર્વઝાના ર્વર્વધ ર્વકલ્પરોની ચકાસણી કરી રહ્ાં છે. કેટલાંક ઇર્મગ્ેશન એટનની સ્વૈન્ચ્છક રીતે તેમની સર્વથિસ ઓફર કરી રહ્ાં છે.

ગૂગલના તાજેતરના ર્નણથિયે ભારતીય આઇટી પ્રોફેશનલ્સની મુશ્કેલીઓમાં કયગો છે. ગૂગલે તેના ગ્ીન કાડથિ પ્રોસેર્સંગને અટકાવી દીધું છે. તેનું કારણ એ છે કે ખુદ ગૂગલ અનેક કમથિચારીઓની છટણી કરી રહ્યં છે, તેવા સમયે તે USCIS સમક્ એવું દલીલ ન કરી શકે કે તેને કાયમી ર્નવાસી તરીકે ર્વદેશી આઇટી પ્રોફેશનલ્સની જરૂર છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States