Garavi Gujarat USA

ત્્યથારે રોશનરી ન મળરી

- (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

ચમતન વાત પુષ્પપોથી નહીીં; કાંટાઓથી પુછપો, કે બેઠા છે અહીીં જેઓ જીવન આખું ગુજારીને. - ખલિશ બડપોદિ

બાગની વાત જાણવી હોય તો પુષ્પો નહીં ર્રી શર્ે, ર્ારણ ર્ે પુષ્પો તો ખીલે છે. ્સુગંધ આપે છે. ઉદ્ાનને રોનર્ આપીને પછી ખરી પડે છે અથવા એની ્સુંદરતા અને એની ્સુગંધ પર મોહહત થયેલ એને ચૂંટી લે છે. પુષ્પો ઉદ્ાનમાં બહુ ટર્ૂં ા ્સમય માટે રહે છે. એથી બાગની વાત, બાગનો ઇહતહા્સ, બાગમાં શું થઇ રહ્યં છે વગેરે અંગે તે ર્ંઇ ર્રી શર્તા નથી. ઉપરાંત, એના માત્ર ્સૌંદયકામાં જ ર્સ હોઇને ર્ોઇની ખોટી બાજુ જોવામાં એને ર્સ નથી. જ્યારે ર્ાંટા! તે તો હંમેશ ત્યાં જ હોય છે, જાણે બાગની રક્ા ર્રવાની જવાબદારી તેમને હશર હોય તેમ.

જગતના ઉદ્ાન ્સાથે એનું ર્ેટલંુ ્સામ્ય છે. જગતના ઉદ્ાનમાં ્સારી વ્યહતિઓ આવે છે. પોતાનું ર્ામ ર્રે છે અને જાય છે. પોતાના સ્થાને હોય ત્યારે તે ર્ોઇનંુ ર્ંઇ ખોટું ર્રતા નથી ર્ે નથી બોલતા. ્સજ્જનો, ્સતં જનો એ બધાં પષ્ુ પો જવે ાં છ.ે માત્ર પોતાનું ર્તવ્કા ય બજાવવામાં જ એમને ર્સ. પોતાના ્સદગણુ ોથી તઓે એમની આ્સપા્સના વાતાવરણને ્સગુ હં ધત ર્રશ.ે વાતાવરણમાં નવાં રંગ લાવશ.ે ્સહનુ પોતાના મોહર્ વ્યહતિત્વથી આર્ર્શકા ,ે અને પોતાના જ વાણી વતનકા વડે ્સારાં થવા માટેનો જીવતં

બોધપાઠ આપશ.ે એથી ઉલ્ટ,ું બાગમાં જમે ર્ાટં ા હોય તમે વાસ્તહવર્ જીવનમાં પણ ર્ાટં ા જવે ી જ વ્યહતિઓ પણ હોય છે. જઓે દરેર્ ર્ામમાં ર્ાટં ાની જમે આડખીલી ર્રતી રહેશ.ે ર્ાટં ાની જમે ખચૂં તી રહશે .ે ર્ાટં ાને જમે પષ્ુ પોની ઇષ્યાકા થાય અને પષ્ુ પો પા્સે જનારા હાથને ર્ંટર્ો ડશં મારે છે તમે મ ્સારી વ્યહતિ પા્સે જતાં લોર્ોને પણ ર્ંટર્ જવે ી વ્યહતિઓ ડ્સતી રહે છે. જમે ને અનભુ વ થયો હોય તે જ માનવ ્સ્સં ારના વાલ્તહવર્ ર્ાટં ાઓને જાણતા થાય છ.ે ગનીભાઇ દહીંવાળાએ ્સર્સ ઉપમા આપી છેઃ

અમારી આ લનદદોષ પ્ીલતને છળવા, તમારે ય કરવું રહ્યં આકરું તપ; પ્થમ રણ બનીને તપપો ઝાંઝવા સમ, તૃષાતુર હીરણને પછી હીાંક મારપો.

રણમાં વીરડી હોય. જ્યાં પાણી મળી શર્ે. પણ વીરડી ર્રતાં ઝાંઝવા વધુ હોય છે. પાણી જ છે એવો એનો દેખાવ હોય છે - તૃર્ાતુરને - તરસ્યાઓને એ પાણી પીવા આર્ર્ષે છે. અને ખુશ થઇને તરસ્યા પ્ાણી અને માનવો તે તરફ દોડે છે. પણ ઝાંઝવાના નીર ર્ોઇની તૃર્ા છીપાવી શર્તા નથી. આમ છતાંય તરસ્યા પ્ાણીઓ અને લોર્ો ઝાંઝવા તરફ દોડતા જ રહે છે. અંતનો હવચાર ર્યાકા હવના. વાસ્તહવર્ જીવનમાં પણ, વીરડી ્સમાન ્સજ્જનો હોય છે, પરંતુ તેમના પા્સે જનારા ર્રતાં ઝાંઝવાથી આર્હર્કાત થઇને તે તર દોડનારાઓની ્સંખ્યા ઘણી મોટી હોય છે.

- રમણિકલાલ સોલંકી, CBE

Newspapers in English

Newspapers from United States