Garavi Gujarat USA

ભથારત-પથાકકસ્તથાન વચ્ે શથાંતતમંત્ણથા ક્યથારે?

-

પાદર્સ્તાન આજર્ાલ બ્વશ્વના ્સમાચાર માધ્યમોમાં ચમર્ી રહ્યં છે. પણ તે ્સાવ અલગ ર્ારણો્સર, પાદર્સ્તાને ર્ોઇ બ્્સબ્ધિ મેળવી છે એ માટે નહીં પણ તેની આબ્થકાર્ ર્ંગાલ હાલત બિલ છે. રોજ તેના બ્વશે ્સમાચાર માધ્યમોમાં ર્ંઇર્ ને ર્ંઇર્ અહેવાલો આવતા રહે છે.

પાદર્સ્તાનનું અથકાતંત્ ખાડે ગયું છે. ત્યાં મોંઘવારીએ માઝા મૂર્ી છે અને બ્વિેશી હૂંદડયામણનો જથ્થો પણ છેર્ તબ્ળયે આવ્યો છે. તેણે અનેર્ િેશો અને આંતરરાષ્ટીય એજન્્સીઓ પા્સેથી લોનો લીધી છે પણ તે ભરપાઇ ર્રવાની તેનામાં ક્ષમતા નથી, આથી તે નાિારીના આરે આવીને ઉભું છે.

બીજી બાજું, પડોશી િેશ ભારત ્સાથે તેના ્સંબંધો તંગદિલીભયાકા છે. આટલી બ્વર્ટ પદરસ્સ્થબ્તમાં પણ તે ર્ાશ્મીર રાગ આલાપ્યા બ્વના રહી શર્તું નથી.

તેણે પોતે ઉછેરેલા ત્ા્સવાિીઓ તેના માટે માથાનો િુઃખાવો બની ગયા છે. પાદર્સ્તાનમાં લઘુમબ્ત બ્હન્િુ અને બ્રિસ્તીઓ પર અત્યાચારોના ્સમાચારો છાશવારે વાંચવા મળે છે.

પાદર્સ્તાનના નેતાઓ પણ જાણે છે ર્ે, તેની આ ખરાબ પદરસ્સ્થબ્તમાં પહેલો ્સગો પાડોશી એ ન્યાયે તેને ભારતની મિિની જ જરૂર છે. ભારત અને પાદર્સ્તાન બંને િેશો ્સાથે આઝાિ થયાં, પણ આઝાિીના આટલાં વર્ચોમાં પાદર્સ્તાનમાં લશ્ર્રી શા્સનની બોલબાલા રહી, ત્યારે ભારતમાં લોર્શાહી ઉત્તરોત્તર મજબૂિત થતી ચાલી. વૈબ્શ્વર્ મંિીના ્સમયમાં પણ ભારતની આબ્થકાર્ સ્સ્થબ્ત પ્રમાણમાં સ્સ્થર છે. ભારતમાં રાજર્ીય સ્સ્થરતા પણ છે. વૈબ્શ્વર્ મંચ પર ભારતના માન્સન્માનમાં વધારો થયો છે.

ભારતે પાદર્સ્તાન ્સાથે હંમેશાં શાંબ્ત જાળવવાનો પ્રયા્સ ર્યચો છે પણ પાદર્સ્તાને તને ્સહર્ાર આપ્યો નથી. આમ છતાયં તાજતે રમાં શાઘં ાઇ ર્ોઓપરેશન ઓગગેનાઇઝશે ન (SCO)ના અધ્યક્ષ તરીર્ે ભારતને બધાં ્સભ્ય િેશોને SCOના બ્વિેશ પ્રધાનોની બઠે ર્માં ઉપસ્સ્થત રહેવા આમત્ં ણ પાઠવ્યું છે. તાજતે રમાં પાદર્સ્તાન તરફથી વારવં ાર ્સબં ધં ો ્સધુ ારવાની અપીલ ર્રાયા બાિ ભારતીય બ્વિેશમત્ં ી એ્સ.જયશર્ં રે પાદર્સ્તાનના બ્વિેશમત્ં ી અને ચીફ જસ્સ્ટ્સ ઓફ પાદર્સ્તાનને શાઘં ાઈ ્સહયોગ ્સગં ઠન બ્શખર ્સમં લે નમાં ભાગ લવે ા માટે આમત્ં ણ આપ્યું છે.

જોર્ે, પાદર્સ્તાનના બ્વિેશ પ્રધાન આ આમંક્ષણનો સ્વીર્ાર ર્રીને બ્વિેશ પ્રધાનોની બેઠર્માં હાજર રહેશે ર્ે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પાદર્સ્તાનમાં આ વર્ગે જ ્સં્સિની ચૂંટણી થવાની છે. ત્યાંના રાજર્ારણમાં ભારતબ્વરોધી પદરબળ બહુ મહત્વનું છે. ભારતને ગાળો આપવાની, તેની પર િોર્ારોપણો ર્રવાની ત્યાંના નેતાઓમાં હોડ જામે છે. પાદર્સ્તાનના બ્વિેશપ્રધાન બ્બલાવલ ભુટ્ો જરિારીએ 16 દડ્સેમ્બર 2022ના રોજ ન્યૂયોર્્કમાં ્સંયુતિ રાષ્ટ ્સુરક્ષા પદરર્િ એટલે UNSCમાં વડાપ્રધાન નરેન્દ્ર મોિીને અંગે વાંધાજનર્ બ્વધાનો ર્યાકા હતા. ભુટ્ોએ એવું ર્હ્યં, ઓ્સામા બ્બન લાિેન મરી ગયો છે પરંતુ બુચર ઓફ

ગજુ રાત જીવે છે અને તેઓ ભારતના વડાપ્રધાન છે. જ્યાં ્સુધી તેઓ વડાપ્રધાન બન્યા નહોતા, ત્યાં ્સુધી તેમના અમેદરર્ામાં પ્રવેશ અંગે પ્રબ્તબંધ હતો. આવા બ્વધાનો બાિ બંને િેશો વચ્ેના ્સંબંધો વધારે તંગ બન્યા હતા.

આ પદરસ્સ્થબ્તમાં પાદર્સ્તાનના બ્વિેશપ્રધાન આ બેઠર્માં ભાગ લેવા ભારત જાય એવી શક્યતા ઓછી છે. પાદર્સ્તાનના બ્વિેશપ્રધાન આ બેઠર્માં ભાગ લેશે તો 2015 પછી બંને પડોશી િેશો વચ્ે બ્વિેશપ્રધાનની ર્ક્ષાની વ્યબ્તિની મુલાર્ાતમાં આ પહેલો પ્ર્સંગ હશે.

ભારતના તત્ર્ાલીન બ્વિેશપ્રધાન ્સર્ુ મા સ્વરાજ ‘હાટકા ઓફ એબ્શયા’ ર્ોન્ફરન્્સમાં ભાગ લેવા માટે

2015માં પાદર્સ્તાન ગયાં હતાં. એ મુલાર્ાત વખતે બંને િેશો વચ્ે ર્ોમ્પ્રીહેસ્ન્્સવ બાઇલેચરલ ડાયલોગની પ્રબ્રિયા શરૂ થઇ હતી. આ પ્રબ્રિયાના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોિી ર્ોઇ પૂવકા બ્નધાકાદરત યોજના બ્વના અચાનર્ જ પાદર્સ્તાનના તત્ર્ાલીન વડાપ્રધાન નવાઝ શરીફના ઘેર ર્ોઇ પ્ર્સંગમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. એ વખતે એવું લાગતું હતું ર્ે, બંને િેશો વચ્ેની તંગદિલીમાં હવે ઘટાડો થશે પણ એવંુ બન્યંુ નહીં. એ પછી 2016થી 2019ની વચ્ે જ પાદર્સ્તાનના િોરી ્સંચારથી ભારતના પઠાણર્ોટ, ઉરી અને પુલવામામાં ત્ા્સવાિી હુમલા થયા. આ ઘટનાઓના ર્ારણે બંને િેશો વચ્ેના ્સંબંધો ફરીથી તંગ ર્રીને ્સબ્જકાર્લ બની પાદર્સ્તાનના સ્ટ્ાઇર્ ગયા હતા. ર્રી ભારતે ર્બજા અને પણ ્સરહિ હેઠળના જવાબી પાર ર્ાશ્મીરમાં ર્ાયકાવાહી આવેલા ત્ા્સવાિી ર્ેમ્પોનો નાશ ર્યચો. આ સ્ટ્ાઇર્ બાિ બંને િેશો વચ્ેની તંગદિલીમાં ઓર વધારો થયો હતો. આ િરબ્મયાનમાં જ 5 ઓગષ્ટ 2019ના રોજ ભારતે જમ્મુ અને ર્ાશ્મીર રાજ્યને પ્રાપ્ત સ્પેશ્યલ િરજ્ો પાછો ખેંચી લીધો અને તેને ભારતના અન્ય રાજ્યો જેવું જ એર્ રાજ્ય બનાવી િીધું. આ ઘટના બાિ પાદર્સ્તાને એવી શરત મૂર્ી ર્ે ભારત જમ્મુ અને ર્ાશ્મીરને આદટકાર્લ 370 હેઠળનો બ્વશેર્ િરજ્ો પરત નહીં ર્રે ત્યાં ્સુધી તેની ્સાથે વાટાઘાટો થઇ શર્શે નહીં. ભારતે અત્યાર ્સુધી પાદર્સ્તાનની આ માગણીને ગણર્ારી નથી. જોર્,ે છેલ્ા ર્ટે લાર્ ્સમયમાં પદરસ્સ્થબ્ત બિલાઇ રહી હોવાના ્સંર્ેતો પ્રાપ્ત થયા છે. થોડા દિવ્સ પહેલા જ પાદર્સ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે યુનાઇટેડ આરબ અબ્મરાતની એર્ ટીવી ચેનલને આપેલા ઇન્ટવ્યુકામાં ભારત ્સાથે વાટાઘાટો શરૂ ર્રવાની ઇચ્છા વ્યતિ ર્રતાં ર્હ્યં હતું ર્,ે ભારત ્સાથને ા ત્ણ યુધિોમાંથી અમે બોધપાઠ લીધો છે. ‘અમે ભારત ્સાથે 3 યુધિ લડ્ા. જેના ર્ારણે લોર્ોને માત્ ગરીબી અને બેરોજગારી જ મળી. અમને અમારો બોધપાઠ મળી ગયો છે. અમે લોર્ો શાંબ્તથી રહેવા ઇચ્છીએ છીએ. ભારત-પાદર્સ્તાનમાં ્સીધી વાતચીત હોવી જોઈએ એમ તેમણે ર્હ્યં હતું. આ ઇન્ટવ્યુકામાં શરીફે ર્ાશ્મીર મુદ્ાનો ઉલ્ેખ જરૂર ર્યચો હતો પણ આદટકાર્લ 370 હેઠળ ર્ાશ્મીરને બ્વશેર્ િરજ્ો પરત આપવાની માગણીનો ઉલ્ેખ ર્યચો નથી. પાદર્સ્તાન હાલ ભીં્સમાં છે. અફઘાબ્નસ્તાનના તાબ્લબાનો તરફથી તેના માટે ભય ઊભો થયો છે. અફઘાબ્નસ્તા ્સરહિે ડુરંડ લાઇન પર પાદર્સ્તાન ્સામે પડર્ાર ઊભો થયો છે. આ ્સંજોગોમાં ભારત ્સાથેની િુશ્મનાવટ તેને પાલવે તેમ નથી. બીજી તરફ ભારત માટે પણ લદ્ાખ ્સરહિે ચીન તરફથી પડર્ાર ઊભો થયો છે. ચીન ્સાથેના તેના ્સંબંધો તંગ છે. આ પદરસ્સ્થબ્તમાં પાદર્સ્તાન ્સરહિે શાંબ્ત જળવાય એ ભારતના પણ બ્હતમાં છે.

Newspapers in English

Newspapers from United States