Garavi Gujarat USA

અમેકરિામાં સી-સ્ટોર એસેટ્સ િેચિાની EG ગ્ુપની વહલચાલ

-

સબ્્ટનના સબસલયોનેિ ઇિા બ્ધિ્વની આગેર્ાની હેઠળનું EG ગ્ુપ અમેરિકામાં તેના િી્ટેલ એકમનું ર્ેચાણ કિર્ાની િક્યતા ચકાિી િહ્યં છે. યુ.કે. મ્સ્થત કંપનીએ અમેરિકા ખાતેની કે્ટલીક એિેટ્િનું માકકેર્ટંગ કિર્ા ઇન્ર્ેસ્્ટમેન્્ટ બેન્કિ્વ સનયુતિ કયા્વ હોર્ાના અહેર્ાલ છે. િીયલ એસ્્ટે્ટ ઇન્ર્ેસ્્ટમેન્્ટ બેન્ક ઇસ્્ટડીલ આ પ્સરિયાનું નેતૃત્ર્ કિી િહી છે. આ ટ્રાન્્ઝેક્િન િેલ-લી્ઝબેક ડીલ્િના માળખામાં કિર્ામાં આર્ે તેર્ી િક્યતા છે, એમ સ્કાય ન્યૂ્ઝે િૂત્ોને ્ટાંકીને જણાવ્યું હતું.

EG ગ્ુપે બોન્ડહોલ્ડિ્વ મા્ટેના તાજેતિના સત્માસિક અપડે્ટમાં જણાવ્યું

હતું કે, મેનેજમેન્્ટ દેર્ામાં ઘ્ટાડો કિી મુતિ િોકડપ્ર્ાહ માિફત તેના કુલ ને્ટ સલર્િેજ (દેર્ા)માં ઘ્ટાડો કિર્ા પ્સતબદ્ધ છે. જોકે હજુ કોઇ ટ્રાન્્ઝેક્િન અગં અંસતમ સનણ્વય લેર્ાયો નથી.

TDR કેસપ્ટલ-િમસથ્વત EG ગ્ુપની સ્થાપના મોહસિન અને ્ઝુબેિ ઈિાએ કિી હતી. તેઓ હાલમાં કોિીઇઓ તિીકે કંપનીનું િંચાલન કિે છે. તેની યુ.એિ. મ્સ્થત પે્ટા કંપની ર્ેસ્્ટબોિો મ્સ્થત EG અમેરિકા છે.

કંપનીએ 2018માં યુ.એિ.ના કન્ર્ીસનયન્િ સ્્ટોિ માકકે્ટમાં પ્ર્ેિ કયયો હતા. તે િમયે તેણે સિનસિના્ટી મ્સ્થત ધ રિોગિ કંપનીનું િી-સ્્ટોિ ને્ટર્ક્ક

$2.15 સબસલયનમાં હસ્તગત કયુું હતું. તેનાથી કંપનીને 18 િાજ્યોમાં કાય્વિત 762 િી-સ્્ટોિ્વ મળ્યા હતા.

EG ગ્ુપે અગાઉ 2021માં આિિે $15 સબસલયનના ર્ેલ્યુએિન િાથે ર્ેચાણની િક્યતા ચકાિી હતી. તે િમયે કંપનીએ પમ્્લલક ઇશ્યૂની પણ સર્ચાિણા કિી હતી. EG ગ્ુપની ર્ેસ્્ટબોિો મ્સ્થત કંપની અમેરિકાના 31 િાજ્યોમાં 1,700થી ર્ધુ કન્ર્ીસનયન્િ અને ગેિ સ્્ટોિ્વ ચલાર્ે છે. તેના બેનિ્વમાં ક્યૂમ્બિલેન્ડ ફામ્િ્વ, િર્ટ્વફાઇડ ઓઇલ, ફાસ્ટ્રેક, સવિકિોપ, લોફ એન જગ, સમસન્ટ મા્ટ્વ, સવિકસ્્ટોપ, મ્સ્પ્ન્્ટ અને તુકકી સહલનો િમાર્ેિ થાય છે.

Newspapers in English

Newspapers from United States