Garavi Gujarat USA

દેશને નંબર-1 બનાવવા યુવાનો સહયોગ આપેઃ અતમિ શાહ

-

રાષ્ટવનમાષિણ માટે યુિાનયોને હાથ વમલાિિાનયો અનુરયોધ કર્તાં કેન્દ્ી્ત ગૃહ પ્રધાન અવમ્ત શાહે જણાવ્યું હ્તું કે 2047માં દેશ સ્િ્તંત્ર્તાના શ્તાબ્દી િ્ષષિની ઉજિણી કરે ત્યારે ભાર્ત દરેક ક્ેત્રમાં પ્રથમ સ્થાન આિે ્તે સુવનવચિ્ત કરયો. ્તેમણે યુિાનયોને આઝાદીના આ 75મા િ્ષષિમાં પયો્તાના અંગ્ત જીિનમાં પ્રગવ્તનયો સંકલ્પ લેિા અને કેટલાક ક્ેત્રમાં રાષ્ટ વનમાષિણમાં યયોગદાન આપિા પણ આહ્ાન કયુિં હ્તું.

બી િી ભૂમરેડ્ી કયોલેજની પ્લેડટનમ જ્યુવબલી ઉજિણીમાં બયોલ્તા અને કેમ્પસમાં ઇન્ડયોર સ્ટેડડયમનું ઉદ્ાટન કયાષિ પછી અવમ્ત શાહે જણાવ્યું હ્તું કે આપણે 2047માં આઝાદીના શ્તાબ્દી િ્ષષિની ઉજિણી કરીએ, ત્યારે દરેક ક્ેત્રમાં આપણું આ મહાન રાષ્ટ પ્રથમ સ્થાને હયોિું જોઈએ. આિા રાષ્ટના વનમાષિણ માટે ્તમારે યુિાનયોએ પીએમ મયોદીની અપીલ પર હાથ વમલાિિા જોઈએ અને મહાન ભાર્તના વનમાષિણમાં યયોગદાન આપિું જોઈએ.

આઝાદીની લડ્ત ્તથા આઝાદી માટે લયોકયોએ આપેલા બવલદાનયો વિશે િાંચિાનયો યુિાનયો અને વિદ્ાથથીઓને અનુરયોધ કર્તાં ગૃહપ્રધાને જણાવ્યું હ્તું કે દરેક વ્યવક્ આપણા સૈવનકયોની જેમ

દેશની ખા્તર પયો્તાના જીિનનું બવલદાન આપી શકે ્તેટલા નસીબદાર હયો્તા નથી.

અવમ્ત શાહે જણાવ્યું હ્તું કે ભાર્ત

છેલ્ાં આઠ િ્ષષિમાં દુવનયાના 11મા ક્મના સૌથી મયોટા અથષિ્તંત્રમાંથી પંચમાં ક્મનું અથષિ્તંત્ર બન્યું છે. ભાર્ત 2027 સુધીમાં ત્રીજા ક્મનું સૌથી મયોટું ઇકયોનયોમી બને ્તેિયો અંદાજ છે. આ બાબ્તને ધ્યાનમાં રાખીને િડાપ્રધાન મયોદીએ ભાર્તને પાંચ વટ્વલયન ડયોલરનું અથષિ્તંત્ર બનાિિાનયો લક્યાંક રાખ્યયો છે.

સ્ટાટષિઅપ ક્ેત્રમાં ભાર્તની વૃવદ્ધનયો ઉલ્ેખ કર્તાં ્તેમણે કહ્યં હ્તું કે 2014માં માત્ર ત્રણ યુવનકયોનષિ (એક અબજ ડયોલરથી િધુના ઉદ્યોગસાહસ) હ્તા, પરં્તુ આજે દેશમાં 70,000થી િધુ સ્ટાટષિ-અપ છે. ્તેમાંથી 75 યુવનકયોનષિ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States