Garavi Gujarat USA

ગોધરાકાંડ પછીના રમખાણોમાં 17ની હત્્યાના કેસના 22 આરોપી વનર્દોષ

-

ગુજરાતના 2002 રમખાણો દરમમયાન પંચમહાલ મજલ્ાના દેલોલ ગામમાં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના કેસના 22 આરોપીઓને મંગળવારે હાલોલની એડિશનલ સેશન કોર્ટે પુરાવાના અભાવે મનદદોષ જાહેર કયાયા હતા. 18 વષયાની કોર્યા કાયયાવાહી દરમમયાન 22માંથી આઠ આરોપીના મોત થઈ ચુક્યા છે.

ફડરયાદ પક્ષના જણાવ્યા અનુસાર 28 ફેબ્ુઆરી 2002ના રોજ આ હત્યાકાંિ સજાયાયો હતો તથા પુરાવાનો નાશ કરવા માર્ે તેમના મૃતદેહોને સળવાગી દેવામાં આવ્યા હતા.

આ કેસમાં આશરે 100 સાક્ષીઓની પૂછપરછ થઈ હતી. તેમાંથી મોર્ાભાગના ફરી ગયા હતા. ગોધરાટ્ેન કાંિ પછી કાલોલના દેલોલ ગામમાં રમખાણો થયો હતો. આ ગામ ગોધરાથી આશરે 30 ડકમી દૂર છે. તે સમયે કેર્લાંક ઘરોને આંગ ચાંપી દેવામાં આવી હતી. તેમાંથી લઘુમતી સમુદાયના 17 લોકોના મોત થયા હતા.

૨૭ ફેબ્ુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ર્ેશન ખાતે સાબરમતી એક્સપ્ેસ ટ્ેનના એસ-૬ કોચ ઉપર કરાયેલા જીવલેણ હુમલાના 5૯ કાર સેવકો જીવતાં ભિથું થઈ ગયા હતા. ગોધરા કાંિને પગલે ગુજરાત ભિકે બળ્યું હતું.

રાજ્યના અનેક ભાગોમાં ભીષણ કોમી તોફાનો ફાર્ી નીકળ્યાં હતાં. એમાં કાલોલ મવસ્તાર પણ બાકાત રહ્ો નહોતો. કાલોલ પાસે ગોમા નદીના પર્માંથી જીવ બચાવવા માર્ે ભાગી રહેલા ૧૭ જેર્લા લઘુમતી કોમના પુરુષો, મમહલાઓ અને બાળકોને મોતને ઘાર્ ઉતારવાની અરેરાર્ીભરી ઘર્ના બની હતી. આ બનાવમાં કાલોલ પોલીસ તંત્રએ ગુના નોંધીને ૨૨ આરોપીઓની ધરપકિ કરી હતી.

હાલોલ સ્સ્થત એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરાવામાં આવેલ કાયદાકીય દલીલોમાં અદાલત સમક્ષ ૮૪ મૌમખક પુરાવાઓ અને ૧૭૭ જેર્લા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાયદાકીય દલીલોની સુનાવણીઓના અંતે ૨૧ વષદો બાદ હાલોલના ૪થા એડિશનલ સેશન્સ જજ હષયા બાલમરિષ્ણ મત્રવેદીએ ૮ મૃતકો સમેત ૨૨ આરોપીઓને મનદદોષ છોિી મૂકવાનો આદેશ ફરમાવ્યો હતો. કોર્ટે મનદદોષ છોિી મુકેલા વ્યમતિઓમાં મુકેશ ભાઈ રાઠોિ, જોગાભાઇ લુહાર (મરણ), બુધાભાઈ કેશરીમસંહ રાઠોિ (મરણ), ઝાલા તલાર્ી (મરણ), અશોકભાઈ સી પર્ેલ, ડદલીપભાઈ ભટ્ટ, નીરવકુમાર જી પર્ેલ, અક્ષય શાહ, પ્દીપભાઈ ગોમહલ (મરણ), ડદલીપભાઈ ગોમહલ, ડકરીર્ભાઈ જોશી, મજતેન્દ્રભાઈ શાહ, ડકલ્ોભાઈ જાની, નસીબદાર બી રાઠોિ, અલ્કેશ મુખયાજી, એસ.કુમાર (મરણ), પ્કાશભાઈ શાહ (મરણ), નરેન્દ્રભાઈ કામછયા, જેણાભાઇ રાઠોિ, સુરેશભાઈ પર્ેલ, યોગેશભાઈ પર્ેલ, િાહ્ાભાઈ પર્ેલ (મરણ)નો સમાવેશ થાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States