Garavi Gujarat USA

ગુજરયાતમયાં િધુ એક પેપર ફૂિી જતયાં સરકયારી નોકરીની પરીક્યા કેન્સલ

-

ગુજરાતમાં છેલ્ા એક દા્યકાથી સરકારી નટોકરી મા્ટેની ભરતી પરીક્ષાના પેપર ફૂ્ટવાનટો બ્સલબ્સલટો હજુ ્યથાવત્ રહ્ટો છે. ગત રબ્વવારે ્યટોજાનારી સરકારી કારકુનની પરીક્ષાનું પેપર ફૂ્ટતા ગુજરાત પંચા્યત સેવા પસંદગી મંડળ દ્વ્ારા છેલ્ી ર્ડીએ કારકુન વગ્ષ ત્રણની પરીક્ષા મટોકૂફ રાખવાની જાહેરાત કરાતા ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારટોની

મહેનત પાણીમાં ગઇ હતી. પેપર લીક કાંડમાં દર વખતની જમે આ વખતે પણ મખ્ુ ્ય સત્રૂ ધાર મનાતા આરટોપી સબ્હત ૧૬ આરટોપીની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ બટોડ્ષ દ્ારા હવે મટોકૂફ રખા્યલે ી પરીક્ષા ૧૦૦ દદવસમાં ્યટોજવાની જાહેરાત કરવામાં આવી છ.ે રાજ્્યમાં અત્્યાર સધુ ીમાં સરકારી ભરતી પરીક્ષાના પપે ર ફૂ્ટવાની એક ડઝનથી વધુ ર્્ટનાઓ બની ચકૂ ી છ.ે પરીક્ષા મટોકૂફ રાખવામાં આવી હટોવાની જાહેરાત કરાતા ્યવુ ાનટો અને તમે ના વાલીઓમાં ભારે રટોર્ ફેલા્યટો હતટો. બીજી તરફ ગજુ રાત એ્ટીએસ અને સરુ ત ક્રાઇમ બ્ાન્ચ દ્વ્ારા પરીક્ષાના એક દદવસ પહલે ા જ પપે ર ફૂટ્ું હટોવાની શકં ા જતાં એક આરટોપીને ઝડપી લીધટો હતટો.

એ્ટીએસના સૂત્રટોનાં જણાવ્્યા અનુસાર અગાઉ સીબીઆઇ દ્વ્ારા કરવામાં આવલે ા પપે ર લીક કેસમાં સડં ટોવા્યલે ા ભાસ્કર ચૌધરી અને કેતન બારટો્ટ પર આ વખતે ખાસ વટોચ રાખવામાં આવી હતી. દરબ્મ્યાન ઓદડશાનટો પ્રદીપ ના્યક વડટોદરામાં રહેતા ભાસ્કર ચૌધરી અને કેતન બારટો્ટ સાથે મળીને ગજુ રાત પચં ્યાત સવે ા મડં ળની કારકુન વગ્ષ ૩ની પરીક્ષાનું પપે ર વડટોદરામાં ્યવુ ાનટોને વચે વાનટો પ્ર્યાસ કરવાના હટોવાની બાતમી મળતા એ્ટીએસની ્ટીમે મખ્ુ ્ય આરટોપી પ્રદીપ ના્યક ( રહે. ગજં મ, ઓદડશા), કેતન બારટો્ટ ( રહે. નાનાબ્ચલાડા, અમદાવાદ) અને ભાસ્કર ચૌધરી (રહે. છાણી, વડટોદરા) સબ્હતના આરટોપીઓની ઝડપી લીધાં હતાં તમે જ તમે ની પાસથે ી મળી આવલે પપે ર પણ કબજે કરવામાં આવ્્યું હત.ું

Newspapers in English

Newspapers from United States