Garavi Gujarat USA

2024માં ફરીવાર મોદી સરકાર પણ એનડીએની બેઠકો ઘટશેઃ સવવે રરપોટ્ટ

-

ભાજપ સહિતના રાજકીય પક્ષોએ 2024ની લષોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની આગેવાની િેઠળનું નેશનલ ડેમષોક્રેટટક એલાયન્સ (એનડીએ) 2014થી સત્ા પર છે. નરેન્દ્ર મષોદીની વડાપ્રધાનપદે આ બીજી ટમ્મ છે. આ સંજોગષોમાં પ્રશ્ન એ છે કરે ર0ર4માં કરેન્દ્રમાં કષોની સરકાર બનશે ? ભાજપની આગેવાનીમાં એનડીએ સત્ા જાળવી રાખશે કરે કોંગ્ેસની દષોરવણીમાં યુપીએ મષોટષો ઊલટફરેર કરશે? એક રાષ્ટીય મીટડયાજૂથનષો એક સવવે ટરપષોટ્મ ગત સપ્ાિે જાિેર થયષો છે, જેમાં દાવષો કરાયષો છે કરે, 2024માં કરેન્દ્રમાં ફરી એકવાર મષોદી સરકાર આવશે, પરંતુ બેઠકષો ઓછી િશે. રાિુલ ગાંધીની ભારત જોડષો યાત્ાથી કોંગ્ેસને ફાયદષો થશે, પરંતુ કોંગ્ેસ સરકાર રચવા જેટલી સક્મ નિીં બને. કરેટલાક રાજ્યષો એવા છે, જેમાં ભાજપને અગાઉની તુલનાએ વધુ બેઠકષો મળતી દેખાય છે. િાલમાં ચૂંટણી થાય તષો એનડીએને 298, યુપીએને 153 બેઠકનષો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યષો છે.

દેશની જાણીતી સમાચાર ચેનલે િાથ ધરેલા એક સવવે અનુસાર આજે જો ચૂંટણી યષોજાય તષો કરેન્દ્રમાં વધુ એકવાર મષોદી સરકાર બનશે. જો કરે મિારાષ્ટ, કણા્મટક અને હબિારમાં ભાજપને ઘણી બેઠકષોનું નુકસાન થશે. યુપીએ કણા્મટકમાં ગત ચૂંટણીની બે બેઠક સામે 17 લષોકસભા બેઠકષો જીતી શકરે છે.

મિારાષ્ટમાં યુપીએના ખાતામાં 34 બેઠકષો જતી દેખાય છે. હબિારમાં ર019ની એક બેઠકની તુલનાએ યુપીએને ર4 બેઠકષો વધુ મળે તેવી સંભાવના છે. આજે જો ચૂંટણી યષોજાય તષો એનડીએને ર98 તથા યુપીએના ખાતામાં 1પ3 બેઠક જતી જોવા મળે છે. અન્યષો 9ર બેઠક જીતી શકરે છે. મતદાનની ટકાવારીમાં ભાજપને નુકસાન થઈ રહ્યં છે.

ગત ચૂંટણીમાં એનડીએને 60 ટકા વષોટ મળ્યા િતા જેની સામે આજે ચૂંટણી યષોજાય તષો ભાજપને 43 ટકા વષોટ મળી શકરે.સવવેમાં દાવષો કરાયષો કરે, કરેટલાક એવા

મષોટાં રાજ્યષો છે જ્યાં ભાજપને ગત ચૂંટણી કરતાં વધુ બેઠકષો મળશે. યુપીમાં જો આજે ચૂંટણી યષોજાય તષો ભાજપને 70 બેઠકષો મળે. જે ગત ચૂંટણી કરતાં 6 વધુ છે. આસામમાં પણ ભાજપને 14 બેઠકષો વધુ મળે તેવી સ્્થથહત છે. પ. બંગાળમાં મષોદી અને મમતા વચ્ે સીધષો મુકાબલષો જોવા મળશે, જેમાં ભાજપને ફાયદષો થતષો દેખાય છે. બંગાળમાં ભાજપ ર0 લષોકસભા બેઠકષો જીતી શકરે છે. જે ગત ચૂંટણીના 18 કરતાં વધુ છે. તેલંગાણામાં પણ ભાજપ ગત ચૂંટણી કરતાં બે વધુ એટલે કરે 6 બેઠકષો જીતે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States