Garavi Gujarat USA

બ્રિટન વાયા ઇન્્ડડિયા રબ્િયાના ક્રૂડિ ઓઇલની આયાત કરે છેઃ રીપોટ્ટ

-

રશિયા પરના પશચિમી દેિોના પ્રશિબંધોમાં શરિટનને આગેવાની કરી હોવા છિાં યુકે ભારિ મારફિ રશિયાના ક્રૂડ ઓઇલની આયાિ કરિું હોવાનું બહાર આવ્યું છે. ડેઈલી ટેશલગ્ાફના અહેવાલ મુજબ બીપી અને િેલ સશહિ યુકેને સપ્લાય કરિા ઊર્જા ખરીદદારોએ ભારિીય ખાનગી ક્રૂડ ઓઈલ રરફાઈનરીઓ પાસેથી િેમની આયાિમાં વધારો કયયો છે. અહીં ઉલ્ેખનીય છે કે અમેરરકા સશહિના પશચિમી દેિોએ રશિયાના ક્રૂડ ઓઇલની આયાિ પર પ્રશિબંધ મૂકેલા છે. જોકે ભારિ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યં છે અને રરફાઇન્ડ પેટ્ો પેદાિોની શનકાસ કરે છે.

ક્ાઈમેટ એડવોકેસી ગ્ૂપ ગ્લોબલ શવટનેસે શવશ્ેષણ કરેલા કેપ્લર ડેટા અનુસાર, યુકેએ ફેરિુઆરી 2022માં યુક્ેનમાં યુદ્ધ િરૂ થયું ત્યારથી ભારિીય ખાનગી રરફાઈનરીઓ પાસેથી ડીઝલ અને અન્ય રરફાઇન્ડ પ્રોડક્્ટ્સના 29 શિપમેન્ટ અથવા 10 શમશલયન બેરલની આયાિ કરી છે. આની સામે 2021માં સાિ શિપમેન્ટ અથવા 4 શમશલયન બેરલની આયાિ કરી હિી. આ ડેટામાં ઇર્જા ખરીદદારોમાં અરામ્કો, િેલ, બીપી અને પેટ્ોચાઇનના નામ છે

ભારિમાંથી યુકેમાં ડીઝલના શનકાસના સ્વરૂપમાં રશિયાનું ક્રૂડ ઓઇલ યુકેમાં પહોંચે છે. યુકેનો ક્રૂડ

ઓઇલ એમ્બાગયો 5 રડસેમ્બરે અમલી બન્યો હિો, પરંિુ રરફાઇશનંગ પ્રોડક્્ટ્સની છટકબારીને કારણે હજુ પણ યુકેમાં રશિયાનું ક્રૂડ ઓઇલ આવે છે. યુક્ેન પર આક્મણના આિરે એક વષજા પછી પણ રશિયાનું ક્રૂડ ઓઇલ હજુ પણ યુરોપમાં જઈ રહ્યં છે. િેનું કારણ નીશિ ઘડવામાં રહેલી ભૂલો છે.

િેલના પ્રવક્ાએ જણાવ્યું હિું કે "િેલે િમામ રશિયન હાઇડ્ોકાબજાન શબઝનેસમાંથી એક્ક્ઝટનો શનણજાય લીધો છે. અમે યુકે સશહિની યુરોશપયન સરકારોના માગજાદિજાન અનુસાર કામગીરી કરી રહ્ાં છે િથા પ્રશિબંધો, લાગુ કાયદાઓ અને શનયમોના સંપૂણજા પાલન કરીએ છીએ. સરકારોના સિિ ગાઇડન્સ અને અમારા કડક આંિરરક કંટ્ોલ અમે રશિયામાં રરફાઇન્ડ થયેલી પ્રોડક્્ટ્સને ટાળી રહ્ાં છીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States