Garavi Gujarat USA

િડા પ્રધાન મોદી પિની બીબીસી ડોક્યયુમચેન્્ટિી સામચે યયુકેમાં જોિદાિ વિિોધ

-

ભારતના િડા પ્રધાન નરદેન્દ્ર મોદીની ગોધરા રમખાણોમાં કથીત સંડોિણી અને તેમના મયુક્સ્લમો તરફનના કહદેિાતા દ્ેષ અંગે બીબીસી દ્ારા 17મી અને 24મી જાન્્યયુઆરી 2023ના રોજ રજૂ થ્યેલી બે ્પા્ટસિની ડોક્્યયુમેન્્ટરી "ઈક્ન્ડ્યાઃ ધ મોદી ક્ેશ્ચન" બાદ બીબીસી સામે દદેશભરમાં જયુિાળ ફા્ટી નીકળ્્યો છદે. વરિ્ટનમાં ભારતી્ય ડા્યસ્્પોરાના મો્ટા જૂથે લંડન અને વિવિધ શહદેરોમાં આિેલા બીબીસી મયુખ્્યાલ્ય અને તેની પ્રાદદેવશક કચેરીઓની બહાર રવિિારદે 29મી જાન્્યયુઆરીએ બ્પોરદે 12 િાગ્્યે સયુત્રોચ્ારો સાથે વિરોધ વ્્યક્ત ક્યવો હતો.

ભારત, વહંદયુઓ અને િડા પ્રધાન મોદી વિરુધિ બીબીસીના સતત ્પક્ષ્પાત, દયુષ્પ્રચાર અને તાજેતરના ્પક્ષ્પાતી અહદેિાલો ્પર પ્રવતવક્્યા આ્પતા, વરિદ્ટશ ભારતી્ય ડા્યસ્્પોરા દ્ારા

લંડન અને રાષ્ટ્રવ્્યા્પી વિરોધ તથા દદેખાિો અંગે લગભગ એક સપ્તાહ ્પૂિષેથી સોસ્્યલ વમડી્યા દ્ારા જનજાગૃવત આણિામાં આિી હતી. જેને ્પગલે ભારતી્ય ડા્યસ્્પોરાના લોકો મો્ટી સંખ્્યાં ઉ્પક્સ્થત રહ્ા હતા. સોસ્્યલ વમડી્યામાં અને ભારતી્ય એમ્પીઝ તથા લોર્ઝષે ્પણ આ અંગે વિરોધ વ્્યક્ત કરી બીબીસીને ્યયુકેમાં ડોક્્યયુમન્ે ટ્ી "ઈક્ન્ડ્યાઃ ધ મોદી ક્ેશ્ચન"નયું પ્રસારણ બંધ કરિા કહ્યં હતયું. ્પરંતયુ બીબીસીએ વિરોધને કાને ધ્યાસિ િગર ગત મંળિારદે તા. 24ના રોજ બીજી ડોક્્યયુમેન્્ટરી પ્રદશશીત કરી હતી.

વિરોધીઓએ ઓક્સફોડસિ સક્કસ ક્સ્થત બીબીસી હદેડક્ા્ટસિર સામે "બીબીસીનો બવહષ્કાર કરો", "વરિદ્ટશ બા્યસ કો્પવોરદેશન" અને "બીબીસી: તમે જાહદેર નાણાંને લા્યક નથી" જેિા સૂત્રો િહન કરતા પ્લેકાડસિ દશાસિવ્્યા હતા. લોકોએ ભારતી્ય રાષ્ટ્ર ધ્િજ લહદેરાિી "ભારત માતા કરી જ્ય" અને "બીબીસી શરમ કરો" જેિા સયુત્રોચ્ારો ક્યાસિ હતા.

બીબીસી સામે રાષ્ટ્રવ્્યા્પી વિરોધ અંતગસિત વરિદ્ટશ ભારતી્યો લંડન,

માન્ચેસ્્ટર, બવમિંગહામ, ન્્યૂ કાસલ અને ગ્લાસગોમાં બીબીસીની ઓદફસો સામે મો્ટી સંખ્્યામાં એકઠા થ્યા હતા. આ વિરોધમાં નાના બાળકો, મવહલાઓ, વૃધિો અને વિવિધ ધમવોના લોકો સવહત વિવિધ પૃષ્ઠભૂવમના લોકોએ ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદશસિનોમાં ઇનસાઇ્ટ ્યયુકે, ઓિરસીઝ ફ્ેન્ર્સ ઓફ બીજે્પી (્યયુકે), ફ્ન્ે ર્સ ઓફ ઈક્ન્ડ્યા સોસા્ય્ટી ઈન્્ટરનેશનલ ્યયુકે, નેશનલ કાઉક્ન્સલ ઓફ વહંદયુ ્ટદેમ્્પલ્સ ્યયુકે (એનસીએચ્ટી્યયુક)ે , વહંદયુ કાઉક્ન્સલ ્યયુક,ે વહદં ફોરમ ઓફ વરિ્ટન (HFB), રીચ ્યયુકે અને ભારતી્ય ડા્યસ્્પોરા UK (IDUK), વિશ્વ વહંદયુ કન્ે દ્ર સાઉથોલ સવહત દશદે ભરમાં ભારતી્ય ડા્યસ્્પોરા સંગઠનોએ ્ટદેકો આપ્્યો હતો.

 ?? ?? (Photo by Bhupendras­inh Jethwa)
(Photo by Bhupendras­inh Jethwa)

Newspapers in English

Newspapers from United States