Garavi Gujarat USA

ભાિતચે વિશ્વની પ્રથમ ઇન્ટ્ાનચેસલ કોવિડ-19 િસી બનાિી

-

ભારત સરકારદે 26 જાન્્યયુઆરીએ કોવિડ-19 રસી iNNCOVACC જાહદેર કરી હતી. iNNCOVACC એ વિશ્વની પ્રથમ ઇન્ટ્ાનેસલ કોવિડ19 રસી છદે જેને પ્રાથવમક 2-ડોઝ લેિા મા્ટદે અને હદે્ટરોલોગસ બૂસ્્ટર ડોઝ તરીકે લેિા મા્ટદે મંજૂરી આ્પિામાં આિી છદે. ભારત બા્યો્ટદેક ઇન્્ટરનેશનલ વલવમ્ટદેડ (BBIL) દ્ારા વિજ્ાન અને ્ટદેકનોલોજી મંત્રાલ્યના બા્યો્ટદેકનોલોજી વિભાગ હદેઠળના PSU બા્યો્ટદેક્ોલોજી ઇન્ડસ્ટ્ી દરસચસિ આવસસ્્ટન્સ (BIRAC) સાથે મળીને આ રીતે તૈ્યાર કરિામાં આિી

છદે.

આ અંગે ભારતના આરોગ્્ય પ્રધાન ડૉ. મનસયુખ માંડવિ્યાએ જણાવ્્યયું હતયું કે, આખી દયુવન્યામાં ્પૂરી ્પાડિામાં આિતી કુલ રસીઓમાંથી 65 ્ટકા રસીઓ ભારતમાંથી ્પહોંચાડિામાં આિે છદે. "વિશ્વની આ પ્રથમ ઇન્ટ્ાનેસલ કોવિડ19 રસી હોિાથી, આ વસવધિ આત્મવનભસિર ભારત મા્ટદેના આહ્ાનને ગૌરિ્પૂણસિ રીતે અનયુસરદે છદે. આખી દયુવન્યામાં ભારતની રસી ઉત્્પાદન અને આવિષ્કારની ક્ષમતાની પ્રશંસા થા્ય છદે કારણ કે આ્પણા દદેશે ગયુણિત્ા્યયુક્ત અને ્પરિડે તેિી દિાઓના ઉત્્પાદનમાં વિશેષ છા્પ ઉભી કરી છદે. તેમણે એ બાબતે ્પણ પ્રકાશ ્પાડ્ો હતો કે, દયુવન્યામાં કોવિડની પ્રથમ રસી શરૂ કરિામાં આિી તેના એક મવહનાની અંદર જ, ICMR સાથે મળીને BBIL એ ભારતમાં COVAXIN (કોિેક્ક્સન) રસી રજૂ કરી હતી.

iNCOVACC એ કોવિડ મા્ટદેની ઓછી ખચાસિળ રસી છદે જેમાં વસદરંદ, સો્ય, આલ્કોહોલ િાઇપ્સ, બેન્ડેજ િગેરદેની જરૂર ્પડતી નથી, ખરીદી, વિતરણ, સંગ્રહ અને બા્યોમેદડકલ કચરાના વનકાલ સંબંવધત ખચસિની બચત થા્ય છ,દે જ્્યારદે ઇન્જેક્્ટદેબલ રસીઓમાં વન્યવમત્પણે આ બધાની જરૂર ્પડતી હો્ય છદે. તે િેક્્ટર-આધાદરત પ્લે્ટફોમસિનો ઉ્પ્યોગ કરદે છ,દે જે થોડા મવહનામાં મો્ટા ્પા્યે ઉત્્પાદન તરફ દોરી જતા ઉભરતા િેદરઅન્્ટ્સ સાથે સરળતાથી અ્પડે્ટ કરી શકા્ય છ.દે આ ઝડ્પી પ્રવતભાિ સમ્યરદેખા ઓછી ખચાસિળ અને સરળ ઇન્ટ્ાનેસલ દડવલિરીની ક્ષમતા સાથે જોડા્યેલી છદે. આ બાબત તેને ભવિષ્્યમાં ચે્પી રોગોનો સામનો કરિા મા્ટદે એક

આદશસિ રસી બનાિે છદે.

જેમણે અગાઉથી ઓડસિર આ્પેલો હો્ય તેિી ખાનગી હોક્સ્્પ્ટલોમાં iNCOVACC નો અમલ શરૂ કરિામાં આિશે તેિી અ્પેક્ષા છદે. પ્રારંવભક ધોરણે દર િષષે અમયુક વમવલ્યન ડોઝની ઉત્્પાદન ક્ષમતા સ્થાવ્પત કરિામાં આિી છદે અને જરૂદર્યાત મયુજબ આ ક્ષમતાને એક અબજ ડોઝ સયુધી િધારી શકા્ય તેમ છદે. રાજ્્ય સરકારો અને ભારત સરકાર દ્ારા મો્ટા જથ્થાની ખરીદી મા્ટદે iNCOVACC ની દકંમત પ્રત્્યેક ડોઝના 325 રૂવ્પ્યા રાખિામાં આિી છદે.

Newspapers in English

Newspapers from United States