Garavi Gujarat USA

જાપાનમાં પણ ‘લાસ્્ટ ફફલ્મ શો’ની ધમાકેદાર શરૂઆત

-

ઇન્ટરનેિનિ ર્ક્ાનરી ગુજરાતરી ટિલ્મ ‘િાસ્ટ ટિલ્મ િો’ દુલનયાભરમાં ્ડંર્ો િગા્ડરી રહરી છે. દેિ-લિદેિના દિ્સર્ોએ ટિલ્મનરી પ્રસંિા ર્રરી છે. હિે, આ ટિલ્મને જા્પાનમાં ્પણ ટરિરીઝ ર્રિામાં આિરી છે. 95મા ઓસ્ર્ારમાં આ ટિલ્મને શ્ેષ્ઠ આંતરરાષ્ટરીય િી્ચર ટિલ્મ ર્ેટેગરરીમાં િોટ્સલિસ્ટ ર્રિામાં આિરી છે. ્પાન નલિન ટદગ્દલિ્સત’િાસ્ટ ટિલ્મ િો’નું િલ્્ડ્સ પ્રરીલમયર ન્યૂયોર્્કમાં લટ્બેર્ા ટિલ્મ િેસ્સ્ટિિમાં સ્્પોટિાઈટનરી ઓ્પલનંગ ટિલ્મ તરરીર્ે યોજાયું હતું. ટિલ્મે સેમરીન્સરી 66મા િેિા્ડોલિ્ડ ઈન્ટરનેિનિ ટિલ્મ િેસ્સ્ટિિ, સ્્પેનમાં બેસ્ટ લ્પક્ચર, લમિ િેિરી ર્ેલિિોલન્સયા ખાતે ઓટ્ડયન્સ િેિટરટ એિો્ડ્સ, િોસએન્જિસના એલિયન િલ્્ડ્સ ટિલ્મ િેસ્સ્ટિિમાં બેસ્ટ લ્પક્ચર સ્ો િે્પ્ડ્સ, BAFICI આજજેસ્ન્ટના, ્ચરીનના બરીલજંગ ખાતે બેસ્ટ લ્પક્ચર અને બેસ્ટ ટ્ડરેક્ટર માટે નામાંર્ન મેળિિાનરી સાથે લિશ્વભરમાંથરી અનેર્ એિો્ડ્સ ્પોતાના નામે ર્યા્સ છે.

જા્પાનના જાણરીતા િો્ચરીર્ુ સ્ટુટ્ડયોએ જા્પાનના થરીયેટસ્સમાં િાસ્ટ ટિલ્મ િો (છેલ્ો િો) ને દિા્સિિાનું િરૂ ર્યુું છે. જા્પાનમાં ટરિરીઝના પ્રથમ ટદિસે ટોટર્યો લિલિિ 24 લસનેમાહોિમાં ટિલ્મને રજૂ ર્રિામાં આિરી છે. ટદગ્દિ્સર્ ્પાન નલિન અને લનમા્સતા િરીર મોમાયાએ ્પણ ત્યાં પ્રેક્ર્ો સાથે સંિાદ ર્યષો હતો અને તેમનું અલભિાદન ્પણ ર્રિામાં આવ્યું હતું. િો્ચરીર્ુના મુખ્ય લસનેમા લિનજુર્ુલ્પર્ાટ્ડિરી ખાતે પ્રખ્યાત સ્ટાર ર્ેન ર્ોગાનરી હાજરરીમાં ટિલ્મના લિિેર્ િોનું આયોજન ર્રિામાં આવ્યું હતું.

‘િાસ્ટ ટિલ્મ િો’નરી ટરિરીઝને િઈને ઉત્સાલહત િો્ચરીર્ુના એલક્લઝિન હે્ડ રેઈર્ોહર્ુઈએ જણાવ્યું હતું ર્ે, ‘અમે જયારે ટિલ્મ જોઈ ત્યારે આ સુંદર અને પ્રેરણાદાયરી ર્થાના પ્રેમમાં ્પ્ડરી ગયા હતા. આ ટિલ્મ માત્ લસનેમા માટેનો પ્રેમ ્પત્ નથરી ્પણ ્પટરિાર, લમત્ો પ્રત્યેનરી િાગણરીનું બંિન રાખ્યા િગર સ્િપ્નને અનુસરિાનરી એર્ સા્ચરી ટદિા દિા્સિે છે. જે િુદ્ લનદષોર્તાથરી ભર્પૂર છે. જા્પાનના પ્રેક્ર્ોને ભારતનરી આ અદભુત ટિલ્મથરી ્પટરલ્ચત ર્રાિિા માટે અમે તૈયાર છરીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States