Garavi Gujarat USA

પાટણના માટીના દેવ પદ્મનાભ

- : ધર્્મચિંતન : દુર્ુર્ગેશગેશ ઉપાધ્્યા્ય

ત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવેલું માટીનું મંકદર જેમાં 33 કરોડ દેવતા અને 88 હજાર ઋવષમુવનઓ તથા 56 કોટી યાદવોનો વાસ છે. અહીં તમામ દેવદેવીઓ માટીના ઢગલા સ્વરૂપે જોવા મળે છે. વળી અહીં કારતક સુદ 14થી કારતક વદ-5 સુધી સપ્તરાવત્ર મેળો ઉજવાય છે.

પાટણના રિજાપવત સમાજના ઇષ્ટદેવ ગણાતા પદ્મનાભ ભગવાનની વાડી ખાતેથી એને રવાડીની જ્યોત કહે છે. ભગવાન પદ્મનાભને રેવડીનો રિસાદ ધરાવાય છે. તેથી ઘણા આ મેળાને રેવડીનો મેળો પણ કહે છે. ભાવવકોમાં આ જ્યોતના દશ્યનનું પણ મહત્વ છે. તો રિજાપવત સમાજમાં નવદંપવતઓને આ મેળા વખતે 7 વાર રિચવલત છે એ દરવમયાન 7 રિકારની મીઠાઇ આરોગે છે. આ પરંપરા વષષોથી ચાલી આવે છે. આ મંકદરની બીજી વવશેષતા એ છે કે, અહીં વવવવધ દેવ-દેવીઓની મૂવત્યઓ માટીની ઢગલા સ્વરૂપે સાથે જોડાયેલા છે. એટલે માન્યતા મુજબ આ દેહ પણ માટીનો બનેલો છે. જે અંતે માટીમાં મળી જવલાનો છે. એમ માટીના દેવ મૂળ સ્વરૂપના દેવ ગણાય છે.

પદ્મનાભ ભગવાનની નવાડીથી નીકળતી મેળાની જ્યોતમાં રિથમ ગણપવતની જ્યોત, બીજી પદ્મનાભ રિભુની અને ત્રીજી નકળંગ ભગવાનની, ચોથી હરદેવજી ભગવાનની જ્યોત મંકદર સંકુલમાં રિગટાવવામાં આવે છે. પછી આ જ્યોત યાત્રા શરૂ થાય છે.

પાટણનગરી અગાઉ ધમાણ્્ય યનગરી તરીકે ઓળખાતી તી. જ્યાં એક સમયે અસાધ્ય રોગચાળો ફેલાયો હતો, તે પદ્મનાભ ભગવાનને મટાડી દીધો હતો, એમ કહેવાય છે. તે સમયનો બાદશાહ અઝીઝ કોકા ખાન પદ્મનાભ ભગવાનના આ ચમત્કારથી રિભાવવત થઇ 1402ની સાલમાં વવશાળ જમીન ભગવાન પદ્મનાભના મકં દર માટે આપી. ત્યાં ભગવાનનું મકં દર બનાવાય.ું લગભગ 620 વષ્ય પહલે ાં આ સ્થળે માટીના ટીંબા બનાવી દેવદેવતાઓની સ્થાપના થઇ હતી.

પદ્મનાભ ભગવાન વવષ્ણુનો 24મો અવતાર ગણાય છે. પાટણમાં રિજાપવત સમાજના 1200થી વધુ પકરવારો અહીં વસે છે જે આ ભગવાનનો મેળે ખૂબ ધામધૂમથી ઉજવે છે. મો. 98243 10679

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States