Garavi Gujarat USA

અનોખું બંધન

- : ભાવાનુવાદ : રાજુલુલ કૌશિક

“હોસ્્પપિટલમાં છું, ચિંતાનું કોઈ કારણ નથી પિણ, પિત્રને તાર સમજીને તરત આવી જાવ. રમા.” રમા ક્્યાં હશે, અરે જીચવત હશે કે કેમ એ શંકાકુશંકામાં આખો એક મચહનો પિસાર થવા આવ્્યો હતો. આજે ઓચિંતા રમાનો પિત્ર મળતાં અિંબાથી સંતોષ પિત્ર સામે તાકી રહ્ો અને પિછી તો લગભગ પિચ્ીસ વાર એ પિત્ર વાંિી ગ્યો. એને ચવશ્ાસ નહોતો આવતો કે રમા જીવે છે અને એ હવે એની રમાને મળશે.

દર વષન્ષ ી જમે આ વષષે પિણ રમા રક્ાબધં ન કરવા એના ભાઈના ઘરે જવા નીકળી હતી. એના બે દદવસ પિછી રદે િ્યો અને અખબારમાં પ્રસદરત થતા સમાિાર પિરથી એને જાણ થઈ કે કુંવારી નદીમાં ભીષણ પિરૂ આવવાથી જાનમાલને ખબૂ નકુ શાન પિહોંચ્્યું છે જને ો સત્ાવાર આકં િો આપિવો મશ્ુ કલે છે.

રમાના સમાિાર જાણવા સંતોષે કેટલા્ય તાર ક્યા્ષ પિણ રમાના ભાઈ તરફથી કેટલા્ય દદવસ સુધી એનો કોઈ પ્રત્્યુત્ર સાંપિડ્ો નહીં..

અંતે એક દદવસ ભાઈનો પિત્ર આવ્્યો. એના પિરથી એટલું સમજા્યું કે જ્્યારે પિૂર આવ્્યું એ દદવસે રમા એની કોઈ સહેલીને મળવા ગઈ હતી. રાતના સમ્યે પિૂરનાં પિાણી િારેકોર તારાજી સર્જી રહ્ાં હતાં. સૌ કોઈ એ સમ્યે માલસામાનની ચિંતા ક્યા્ષ વગર જીવ બિાવાવાની મથામણમાં પિડ્ાં હતાં. બે દદવસ પિછી પિૂર ઓસરતાં રમાના ભાઈએ રમાની તપિાસ આદરી હતી. કોઈ ભાળ મળી નહીં એટલે રમા પિાછી ઘેર પિહોંિી ગઈ હશે એમ માની લીધું હતું.

હવે સંતોષે પિણ પિોતાની રીતે રમાની તપિાસ આદરી. કુંવારી નદીના પિટ સુધી એ જઈ આવ્્યો. ત્્યાં તૂટેલો પિુલ અને બિેલા અવશેષ જોઈને તો એ મનથી સાવ તૂટી ગ્યો. સરકારી કિેરીમાંથી પિણ કોઈ જાણકારી ન મળતાં રમાની હ્યાતી ચવશે મન આશંકાથી ઘેરાઈ ગ્યું હતું તેમ છતાં એણે આશા છોિી નહોતી.

આજે રમાનો પિત્ર મળતાં એની આશા ફળીભૂત થઈ. હવે એક ક્ણ પિણ એ રાહ જોવા તૈ્યાર નહોતો. રમાને જોવા એનું મન એટલું તો અધીર થઈ ગ્યું કે દચક્ણ એક્સપ્રેસ જેવી ફા્પટ ટ્ેનની ગચત પિણ એને લોકલ ટ્ેન જેવી ધીમી લાગી.

ગ્વાચલ્યા પિહોંિતા સુધીમાં રાત પિિી ગઈ હતી. હોસ્્પપિટલમાં રાત્રે અચગ્યાર વાગ્્યે પ્રવેશ મળવો મુશ્કેલ હતો એટલે રમાને મળવા સવાર સુધી રાહ જો્યા વગર કોઈ છૂટકો નહોતો. સામેના એક મુસાફરખાનાની બેંિ પિર એણે લંબાવ્્યું. કેટલા્ય સમ્યથી એની આંખ અને ઊંઘની દો્પતી તો છૂટી ગઈ હતી. આજ સુધી ઊંઘ ન આવવાનું કારણ રમા હતી અને આજે પિણ રમા જ હતી. પિણ બંને સ્્પથચતમાં આભ-જમીનનું અંતર હતું.

સવાર પિિતાં હોસ્્પપિટલમાં રમાને જોવા જતા એનું હૃદ્ય તેજ ગચતથી ધબકતુ હતુ. ઇન્ક્ારી કાઉન્ટર પિર કેટલા્ય સવાલોના જવાબો આપ્્યા પિછી એને રમાને મળવાની માંિ અનુમચત મળી. કાઉન્ટરથી રમા સુધી પિહોંિવાનો કૉદરિૉર વટાવતા એના મનમાં એક અજબ કલ્પિના ફરી સળવળી. લગ્નના થોિા સમ્યથી માંિીને લાંબા સમ્ય સુધી એણે કેટલી્ય વાર એવી કલ્પિના કરી હતી કે હોસ્્પપિટલના કૉદરિૉરમાં એ બેિેનીથી આંટા મારી રહ્ો છે. અંદર રમા અત્્યંત વેદનાથી પિીિાઈ રહી છે. અને થોિી વારમાં અંદરથી નસ્ષ આવીને કહે છે કે, “ચમ્પટર સંતોષ મુબારક હો” વષષોના વષષો આ સાંભળવા એના કાન

તલપિાપિિ થતાં ર હ્ ા . ધીમે ધીમે એ આશા ઉત્કંઠામાં અને પિછી ચનરાશામાં પિલટાઈ હતી.

અતં સતં ોષે તો ચન્યતીનો આદેશ માનીને હદકકતનો ્પવીકાર કરી લીધો પિણ રમા ્પવીકારી નહોતી શકી. આસપિાસના પિિોશીઓથી માિં ીને સબં ધં ીના વણપિછૂ્ ા્યલે ા સવાલોનો એ સામનો કરી શકતી નહોતી. હારીને રમાએ કોઈ બાળક દત્ક લવે ા સધુ ીની ત્યૈ ારી દશાવ્ષ ી હતી. સતં ોષ એના માટે જરા્ય ત્યૈ ાર નહોતો. કોણ જાણે કોનું બાળક, કેવું બાળક, ના એ તો શક્્ય જ નથી રમા. કહી દીધું હતું એણ.ે

કૉદરિૉર વટાવીને એ રમાના વૉિ્ષ સુધી પિહોંચ્્યો. સાવ ચન્પતેજ િહેરે રમા ઊંઘતી હતી. સંતોષને એની પિર વહાલ ઊભરાઈ આવ્્યું. એને ઊંઘતી જ જો્યા કરી. ધીમેથી ત્્યાં મૂકેલું નાનક્િું ્પટૂલ ખેંિીને બેસવા ગ્યો અને રમાની ઊંઘ તૂટી.

આંખ મળતાં અગચણત શબ્દહીન સવાલોની સાથે કંઈ કેટલી્ય લાગણીઓની ઝિી વરસી. ત્્યાં ખભા સુધી િાદર ખેંિીને સૂતેલી રમાની બાજુમાં જાણે વાળના ગુચ્છા જેવું કંઈક હલતું સંતોષને દેખા્યું. સંતોષને થ્યું કે આ માત્ર એનો ભ્રમ હોઈ શકે. કેટલા્ય વષષો સુધી કરેલી કલ્પિના સાકાર થ્યાનો ભાસ હોઈ શકે. પિણ ના એ કોઈ કલ્પિના તો નહોતી જ.

ગુચ્છાદાર વાળવાળી એક છોકરીએ િાદરમાંથી બેઠા થઈને રમાને કાલી ભાષામાં કંઈક કહ્યં. રમાએ ઊઠીને એ બાચલકાને પિાણી આપ્્યું.

“કોણ છે આ?” સંતોષથી પિૂછાઈ ગ્યું.

“કોને ખબર, પિણ પિૂરથી બિવાની ભાગાદોિમાં મારી સાથે એક દંપિચત અને એમની આ બાળકી હતાં. દંપિચતએ તો પિૂરમાં જળ સમાચધ લઈ લીધી અને બિી આ બાળકી. એ દદવસથી મારી પિાસે છે. સોનુ, હવે તો આ બાળકી માટે તમે મને ના નહીં પિાિો ને? ઈશ્રે જ એને મારી ગોદમાં મૂકી છે. એ વાતનો અનાદર નહીં કરો ને?”

“હું િૉક્ટરને મળીને ક્્યારે રજા આપિશે એ પિણ જાણીને આવું છું.”

બીજું કશું જ બોલ્્યા વગર સંતોષ બહાર આવ્્યો. રમાના સવાલથી પિંખાની હવા વચ્ે પિણ એને જાણે અકળામણ થતી હો્ય એમ પિરસેવે નાહી રહ્ો હતો.

રમાના દિ્પિાજ્ષ સાથે પિેલી બાળકી માટે શું ચનણ્ષ્ય ક્યષો એવા િૉક્ટરના સવાલથી સંતોષ વધુ અકળાઈ ઊઠ્ો.

“You can’t force me Doctor.”

“Of course not. પિણ તમારી પિત્ીના ્પવા્પથ્ય માટે થઈને મારી સલાહ છે કે એ અગં મના ના કરતા. કદાિ તમારી મનાના િરથી જ તમારી પિત્ીએ તમને જાણ કરી નહોતી.” િૉક્ટરે શાચં તથી કહ્ય.ં

સંતોષે કોઈ જવાબ ના આપ્્યો. એને એવું લાગી રહ્યં હતું કે જાણે એને કોઈ મોટા ષિ્યંત્રનો હાથો બનાવવામાં આવી રહ્ો છે.

ત્રીજા દદવસે જ્્યારે સંતોષ રમાને લઈને નીકળ્્યો ત્્યારે એ બાળકી સાથે જ હતી. નસષે એના વાળ સરસ રીતે કાપિી આપ્્યા હતા. િૉક્ટરે આપિેલું ફ્ોક, હોસ્્પપિટલના ્પટાફે આપિેલી કેટલી્ય ભેટ એ બાળકી પ્રત્્યે એમનો પ્રેમ દશા્ષવતી હતી. સંતોષ સાવ તટ્પથતાથી આ બધું જોઈ રહ્ો હતો પિણ રમા ખૂબ ખુશ હતી. એ તો હષષોલ્ાસથી એની બીમારી સુદ્ાં ભૂલી ગઈ હતી.

આખા ર્પતે એ બાળકીને રમાિવામાં વ્્ય્પત રહી. બાળકીએ પિાપિા કહીને સંતોષને બોલાવવા પ્ર્યત્ ક્યષો પિણ સંતોષ મ્હોં િઢાવીને ટ્ેનની બારીની બહાર જોતો રહ્ો.

ઘર સુધી પિહોંિતામાં રાત પિિી ગઈ હતી. આસપિાસના પિિોશીઓના સવાલોના જવાબ નહીં આપિવા પિિે એ ચવિારે એક રીતે સંતોષને શાંચત થઈ.

રમાએ એની અને સંતોષની વચ્ેની જગ્્યાએ બાળકીને સૂવિાવી. આ આખી પ્રચરિ્યા સંતોષે સાવ અચલપ્ત રહીને જો્યા કરી. સંતોષના આવા વત્ષનથી દુભા્યેલી, બીમારીની અસરના લીધે કમજોર થ્યેલી અને થાકેલી રમા પિલંગના બીજા છેિા પિર જઈને સૂઈ ગઈ.

સોનેરી વાળ, કુમળી પિાંદિી જેવા હોઠ પિર ફેલા્યેલું સ્્પમત અને િહેરા પિરની ચનદષોષતા સામે અપિલક જોઈ રહેલા સંતોષે ખસી ગ્યેલી િાદર હળવેથી ખેંિીને બાળકીના નાના હાથ અને પિગ પિર ઓઢાિી દીધી. ઊંઘમાં જ સળવળતી બાળકીને ધીમે ધીમે થપિથપિાવવા માંિી. એ બાળકીના રેશમી ્પપિશ્ષથી સંતોષના મન-હૃદ્યે અજબ ્પપિંદનનો અનુભવ ક્યષો. સવાર પિિતાં રમાની આંખ ખૂલી. સંતોષના પિિખામાં એ બાળકીને સૂતેલી જોઈને સાવ અકલ્પિની્ય દૃશ્્યથી એ રોમંચિત થઈ ઊઠી. બાળકીના નાના હાથ સંતોષના ગળે વીંટળા્યેલા હતા અને સંતોષના મજબૂત હાથ બાળકીની પિીઠ પિર મમતાથી લપિેટા્યેલા હતા.

રમા આ અચત વહાલંુ લાગતું દૃશ્્ય જોઈને સંતોષપિૂવ્ષક જરા પિણ અવાજ ન થા્ય એમ બહાર નીકળી ગઈ.

(માલતી જોશી લલલિત વાતાતા ‘નયે બંધ’ પર આધારરત ભાવાનુવાદ)

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States