Garavi Gujarat USA

સોરાયસીસ જડમૂળથી મટી શકે?

- ડો. યુવુવા અય્યર આયુર્ુર્વેદવેદિક દિઝિ‌ઝ‌ઝિયન

સોરાયસીસ ચામડીમાં થતાં હઠીલો રોગ છે. એક વખત સોરાયસીસ થયા બાદ તે સહેલાઈથી મટતો નથી. દવાઓ અને કાળજી રાખવાથી થોડો કાબૂમાં આવતો હોવા છતાંપણ વારવાર ઊથલો મારતો હોય છે. આયુવવેદ ફિઝિઝિયન સોરાયસીસ મટાડવા ઈચ્છતા દદદીઓએ માત્ર દવાના જોરથી રોગથી છુટકારો મેળવવો િક્ય નથી, તે જાણવું જરૂરી છે. આથી જ આ લેખમાં સોરાયસીસ મટાડવા માટે

દવા ઉપરાંત િી કાળજી રાખવી જોઈએ તે ઝવિે આયુવવેદ િું સૂચવે

છે તે જાણીએ. આયુવવેફદય ઉપચાર ચામડીમાં થતી ઝવકૃઝતને ધ્યાનમાં રાખીને માત્ર ઝસમ્્પ્ટમ્સ મટાડવા પૂરતો ઝસઝમત નથી. સોરાયસીસ થવા માટેનાં કારણરૂપ દોષો વાયુ અને કિની ઝવકૃઝતથી જ્યારે પાચનની અઝનયઝમતતાથી થયેલો ‘આમ’ લોહીમાં ભળીને, િરીરના પોપણ અને વ્યાઝિક્ષમત્વ બળને ઘટાડી, ચામડીમાં લાલાિ, ખંજવાળ, સોજો, ચામડી પર પરત ઉખડવા જેવા લક્ષણો સાથે મંડલકુષ્ઠ, ચમ્મદલ રોગ થાય છે, તેમ જણાવે છે. આ સાથે લોહીમાંની અિુઝધિ દૂર થઇ, ત્વચાનું સ્વાસ્્થ્ય સુિારવા માટે જરૂરી સિં ોિન કમ્મ જેવા કે વમન-ઝવરેચન સાથે ડાયેટ થેરાપી અને દવાઓથી ઉપચાર કરવામાં આવે છે.

સોરાયસીસ કેમ થાય છે ?

સોરાયસીસનાં દદદીઓમાં મોટાભાગે વંિપરપરા જોવા મળે. છે. માતા-ઝપતા બન્ેને આ રોગ હોય અથવા બે પૈકી એક પેરેન્ટને આ રોગ હોય ત્યારે તેમની સંતઝતમાં સોરાયસીસ થવાની સંભાવના હોય છે. આિુઝનક સંિોિનો સોરાયસીસ થવા માટેનું કોઈ ઝવિેપ કારણ િોિી િક્યા નથી પરંતુ એવું અનુમાન છે કે, િરીરની ઇમ્યુનીટી ત્વચાના કોષોન સામે બેક્ટેફરયા કે વાયરસ સામે બચાવ માટેની પ્રઝતઝરિય કરતી હોય તે મૂજબની ઓટોઈમ્યુન ડેફિશ્યન્સી આ રોગ માટે જવાબદાર છે. ઘણા બિા સિં ોિનો સ્ટ્ેસને આ રોગ થવા માટેનું કારણ જણાવે છે.

ખોરાક સંબંધિત કારણો:

• આયુવવેફદય દ્રષ્ટિકોણથી સમજીએ તો ઝવરુધ્િ આહાર' - એક સાથે ખવાતા એવા ખોરાક જે સાથે ખાવાથી ‘દૂઝિઝવષ - લો પોટષ્ે ન્સ પોઈિન'નું કામ કરી અને ત્વચાને નુકિાન કરે છે.

• પાચનઝરિયાની અઝનયઝમતતા, આહારનાં ઝનયમોનું વારંવાર ઉલ્ંઘન કરી ખૂબખાટા-ખારા-તીખાઆથાવાળા વિુ ચીક્ા, ગળ્યા, લૂખાવાસી-અપચો

કરે તેવા ખોરાક ખાવા.

• ખોરાકને િરીર માટે પૌષ્ટિક અને ઉપયોગી બનાવવાની જવાબદારી પાચનઝરિયાની છે. ખાવાનું પચ્યું ન હોય અને જમવું, રિોઝનક કોન્સ્ટીપેિનની ટ્ીટમેન્ટ ન કરાવવી.

• સતત અઝતિય ભેજવાળા, ખૂબ ઠંડા, ચામડીમાં ક્ષોભ કરે તેવા વાતાવરણનો સામનો કરવો,

• માનધસક કારણો:

• મનની ઉગ્રતા-વ્યગ્રતા, અવસાદ, રિોિ જેવા ભાવની આડઅસર િરીરના અને ત્વચાના સ્વાસ્્થ્ય પર પણ થાય છે.

• અમુક લોકોને જ કેમ આવી તકલીિ થાય છે?વાચકો ઝવચારિે કે અહીં જણાવ્યા તેવા થોડા અથવા મોટાભાગના કારણો ઘણી વ્યઝતિઓને લાગુ પડતા હોવા છતાં પણ દરેકે-દરેકને સોરાયસીસ થતો નથી. કોઈને જ થાય છે. આમ કેમ? આ માટે પ્રકૃઝતગત ત્વચાની નબળાઈ પણ કારણભૂત હોઈ િકે અને આનુવંઝિકતાને પફરણામે જનીનમાં સુપ્ત થઈને રહેલી ઝવકૃઝતને લાઈિ સ્ટાઈલ સબઝં િત કારણો, સ્ટ્સે જવે ા કારણોથી માથું ઉંચકવાનું બળ મળતું હોઈ િકે. લો કેલરી ડાયટે અને સોરાયસીસ JAMA Dermatolog­yનાં 2013 માં પબ્લીિ થયલે ા ફરપોટ્મ જણાવે છે કે સોરાયસીસ માટે ફરસચ્મ કરનારાઓએ પાટદીઝસપન્ે ટસનો ડાયટે 800 થી 1000 કેલરી 8 ફદવસ માટે, ત્યારબાદ 1200 કેલરી બીજા 8 ફદવસ માટે આ્પ્યો. લે પફરણામે સોરાયસીસનાં દદદીઓનું વજન તો ઘટ્ું પરંતુ તે સાથે સોરાઇસીસની તીવ્રતા ઘટી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States